ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટી૨૦ સીરીઝ રમાઈ ગઈ છે, આ પાંચ મેચની ટી૨૦ સીરીઝમાં ભારતે ઇંગ્લેન્ડ સામે ૪-૧થી શાનદાર વિજય મેળવ્યો છે. હવે બંને દેશો વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમવાની છે. ઇંગ્લેન્ડ સામેની સીરીઝ માટે ભારતીય ટીમઃ- રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર […]
Author: JKJGS
સુરજ પંચોલી પોતાની અપકમિંગ એક્શન ફિલ્મ કેસરી વીરના શુટિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ
અભિનેતા સુરજ પંચોલીના પિતા છે બોલિવૂડના પ્રખ્યાત સ્ટાર આદિત્ય પંચોલી અને જરીના વહાબ તેમની માતા છે. સુરજે વર્ષ ૨૦૧૫ માં રિલીઝ થયેલી રોમાન્ટિક એક્શમ ફિલ્મ હીરોથી બોલિવુડમાં ડેબ્યું કર્યું હતું. ફિલ્મમાં સુરજની સાથે મુખ્ય ભુમિકામાં આથિયા શેટ્ટી જાેવા મળી હતી. અભિનેતા સુરજ પંચોલી પોતાની અપકમિંગ એક્શન ફિલ્મ કેસરી વીર- લીજેન્ડ ઓફ સોમનાથના શુટિંગ દરમિયાન મુંબઈ […]
અમેરિકાથી ભારત મોકલવામાં આવેલા ૧૦૪ લોકોને લઈને અમેરિકન વિમાન પંજાબના અમૃતસરમાં ઉતર્યું; આમાંના મોટાભાગના લોકો ગુજરાત, પંજાબ અને હરિયાણાના
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા તમામ ૧૦૪ ભારતીયોની સંપૂર્ણ તપાસ કર્યા બાદ તેમના રાજ્યમાં મોકલવામાં આવશે અમેરિકાથી ભારત મોકલવામાં આવેલા ૧૦૪ લોકોને લઈને એક અમેરિકન વિમાન પંજાબના અમૃતસરમાં ઉતર્યું હતું જેમાં મોટાભાગના લોકો ગુજરાત, પંજાબ અને હરિયાણાના છે. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોને લઈને અમેરિકન લશ્કરી વિમાન બપોરે ૧ વાગ્યે અમૃતસર આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરયુ હતું. અત્યાર સુધી, […]
ફોર્બેસ દ્વારા ૨૦૨૫માં વિશ્વના ૧૦ સૌથી શક્તિશાળી દેશોની રેન્કિંગ બહાર પાડી, ભારતને ટોપ ૧૦માંથી બહાર રાખવામાં આવ્યું
ફોર્બ્સે ૨૦૨૫માં વિશ્વના ૧૦ સૌથી શક્તિશાળી દેશોની રેન્કિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભારતને ટોપ ૧૦માંથી બહાર રાખવામાં આવ્યું છે. જાે કે આ યાદી ઘણા મહત્વપૂર્ણ માપદંડો પર આધારિત છે, પરંતુ વિશાળ વસ્તી, ચોથી સૌથી મોટી સેના અને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા ભારત જેવા દેશને બાકાત રાખવાથી આશ્ચર્ય થાય છે સાથેજ ઘણા પ્રશ્નો […]
કેનેડામાં રહેલા પંજાબી ગાયક પ્રેમ ઢિલ્લોનના બંગલા પર કેટલાક હુમલાખોરોએ ગોળીબાર કર્યો
કેનેડામાં ફરી એકવાર ફાયરીંગની ઘટના બની હતી જેમાં પંજાબી ગાયક પ્રેમ ઢિલ્લોનના બંગલા પર કેટલાક હુમલાખોરો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ મામલે સૂતો ના જણાવ્યા અનુસાર સુરક્ષા એજન્સીઓ પ્રમાણે, ગોળીબારની ઘટનાની પુષ્ટિ કરી રહ્યા છે. જયપાલ ભુલ્લર ગેંગ પર પંજાબી ગાયક પ્રેમ ઢિલ્લોનના બંગલા પર ગોળીબાર કરવાની શંકા છે. આ ઘટના ગઈકાલે બની હોવાનું […]
સ્વીડનની ઓરેબ્રોની એક શાળામાં ગોળીબારની ઘટના; ૧૦ લોકોના મોત, ૫ ઘાયલ
સ્વીડનમાં ઓરેબ્રોની એક શાળામાં ગોળીબારની ઘટના બની હતી જેમાં પાંચ લોકો ઘાયલ થયાના સમાચાર આવ્યા હતા. ગોળીબારની ઘટના બાદ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, હાલ તેમની ઈજાઓ વિશે કોઈ માહિતી મળી શકી નથી અને આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે દસ લોકોના મોતના પણ સમાચાર આવ્યા હતા. પોલીસે આ મામલાની તપાસ […]
ચીનની સરકાર દ્વારા યુએસ કોલસા અને લિક્વિફાઇડ નેચરલ ગેસ નિકાસ પર ૧૫% ફી લાદી, તેના તેલ અને કૃષિ સાધનોને ૧૦% ફી લાદી
ચીને વિવિધ યુએસ ઉત્પાદનો પર ટેરિફ લાદ્યો અને માલસામાન પર ટેરિફ લાદ્યો ફરીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા નવા કાયદાઓ નું અમલીકરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ચીનથી આવતા માલ પર ૧૦% ટેરિફ લાદ્યા પછી, હવે ચીને પણ વિવિધ યુએસ ઉત્પાદનો પર ટેરિફ લાદ્યો અને માલસામાન પર ટેરિફ લાદ્યો છે. સ્ટેટ […]
જોડિયા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સાહેબનો વિદાયમાન કાર્યક્રમ
તારીખ 29/1 /2025 ના રોજ માન. તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી રોનકકુમાર ઠોરીયા સાહેબનો વિદાયમાન કાર્યક્રમ તાલુકા પંચાયત સ્ટાફ તથા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા સંયુક્ત રીતે યોજવામાં kgabar.jam@gmail.com આવ્યો. આ કાર્યક્રમ તાલુકા પંચાયત જોડિયાના ઉપપ્રમુખ શ્રી મંગાભાઈ ધ્રાંગીયાના અધ્યક્ષ સ્થાને શરૂ કરવામાં આવેલ,આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત જોડીયા ના કારોબારી ચેરમેન સામાજિક ન્યાય સમિતિના ચેરમેન […]
શ્રી એમ. એલ. શેઠ સ્કૂલ સાવરકુંડલાના કેમ્પસમાં ગુજરાતી માધ્યમની નવી બિલ્ડિંગનો ભૂમિપૂજન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
સાવરકુંડલા શહેરમાં શિક્ષણ ક્ષેત્રે સંપૂર્ણ ડીઝીટલ થયેલ શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર સંચાલિત શાળાના કેમ્પસમાં નવનિર્મિત ગુજરાતી માધ્યમિક શાળાના બિલ્ડિંગનું ભૂમિપૂજન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો દાતાશ્રી બાદલ સુભાષભાઈ દોશી પાંચ વખત નેશનલ લેવલની મોટરસાયકલ રેસના ચેમ્પિયન રહેલ છે અને બે વખત ભારત તરફથી એશિયન ગ્રાન્ડ પ્રિક્સમાં પ્રતિનિધિત્વ કરેલ છે સાવરકુંડલા ખાતે આવેલ શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર […]
શ્રીમતી વી.ડી .ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં બેસ્ટ પર્સનાલિટી સ્પર્ધાનું આયોજન
તારીખ ૫-૨-૨૫ ના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં બેસ્ટ પર્સનાલિટી સ્પર્ધાનું આયોજન થયું, જેમાં વકૃત્વ સ્પર્ધા ,સામાન્ય જ્ઞાન ,વ્યક્તિત્વ મૂલ્યાંકન, અને ઇન્ટરવ્યુના આધારે સ્પર્ધકો નું મૂલ્યાંકન કરવામાં આવ્યું . પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબ દ્વારા નિર્ણાયકોનો પરિચય આપવામાં આવ્યો તથા સ્વાગત કરવામાં આવ્યું. સભા સંચાલન નિમાવત કૃપાએ કર્યું. સ્પર્ધાના […]










