National

કેન્દ્રીય બજેટમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે કાપડ મંત્રાલય માટે ૫૨૭૨ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે

બજેટમાં નીટવેર પરની બેઝિક કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે કેન્દ્રીય નાણાં મંત્રી દ્વારા ૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬ રજૂ કરવામાં આવ્યું હતું. અંદાજપત્રમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે કાપડ મંત્રાલય માટે રૂ. ૫૨૭૨ કરોડ (અંદાજપત્રીય અંદાજ)ના ખર્ચની જાહેરાત કરવામાં આવી હતી. જે ૨૦૨૪-૨૫ (૪૪૧૭.૦૩ કરોડ રૂપિયા)ના બજેટ અંદાજ કરતા ૧૯ ટકાનો વધારો […]

National

મહાકુંભ ૨૦૨૫ઃ વસંત પંચમીના રોજ યોજાયેલા ત્રીજા અમૃત સ્નાન દરમિયાન લાખો ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું

મેળા વહીવટીતંત્ર દ્વારા અમૃત સ્નાન સુગમ રીતે યોજાય તેની ખાતરી કરવા માટે વ્યાપક વ્યવસ્થા વસંત પંચમીના પ્રસંગે ત્રીજું અમૃત સ્નાન પ્રયાગરાજ ખાતે મહાકુંભ ૨૦૨૫ દરમિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું. લાખો ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું. કુંભ મેળો ફક્ત શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ જ નહીં પરંતુ તેના શુદ્ધ સ્વરૂપમાં એકતા, સમાનતા અને સાંસ્કૃતિક વિવિધતા પણ દર્શાવે […]

National

રાજસ્થાનના બાલોતરામાં કાર અને જીપ વચ્ચે ભયંકર અકસ્માત; એક જ પરિવારના ૫ સભ્યોનું દુખદ અવસાન

રાજસ્થાનના બાલોતરામાં એક ભયંકર માર્ગ અકસ્માત થયો હતો જેમાં કારમાં જઈ રહેલા એક જ પરિવારના ૫ સભ્યોનું એકસાથે દુખદ અવસાન થયું છે તો આ ઘટનામાં ૮ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત બાબતે પોલીસ મીડિયા સૂત્રોને જણાવ્યા અનુસાર, બાલોતરામાં એક દુઃખદ અકસ્માત થયો હતો. જ્યાં એક કાર જીપ સાથે અથડાઈ હતી. જેના કારણે એક જ […]

National

સાંસદ જયા બચ્ચન દ્વારા કુંભના પાણીને સૌથી પ્રદૂષિત ગણાવ્યું, દાવો કર્યો કે ભાગદોડ દરમિયાન જીવ ગુમાવનારાઓના મૃતદેહ પાણીમાં ફેંકી દેવામાં આવ્યા હતા

સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન દ્વારા કરાયેલા નિવેદન પર ઊભો થયો મોટો વિવાદ સંસદ સંકુલમાં પત્રકારો સાથે વાત કરતા, સપા સાંસદ બચ્ચને કહ્યું, ‘અત્યારે સૌથી વધુ દૂષિત પાણી ક્યાં છે?’ કુંભમાં… ભાગદોડમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા, જેના કારણે પાણી દૂષિત થઈ ગયું છે. કોઈ વાસ્તવિક મુદ્દાઓ વિશે વાત કરી રહ્યું […]

National

ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં ભયંકર ટ્રેન અકસ્માત; રેડ સિગ્નલ પર ઉભેલી માલગાડીને સામેથી બીજી માલગાડીએ ટક્કર

ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં સવારના સમયે એક ભયંકર ટ્રેન અકસ્માત થયો હતો. રેડ સિગ્નલ પર ઉભેલી માલગાડીને સામેથી બીજી માલગાડીએ ટક્કર મારી. ટક્કર થતાં જ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું અને ઝાડીઓમાં પડી ગયું. આ અકસ્માતમાં બંને ટ્રેનના લોકો પાયલોટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. લોકોની મદદથી તેમને બચાવી લેવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ […]

National

મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓમાં મરાઠી બોલવાનું ફરજિયાત કરી દીધું; જીઆર જારી કરવામાં આવ્યું

જાે કોઇ અધિકારી-કર્મચારી સરકારી ભાષા નહી બોલે તો સસ્પેન્ડ પણ થઇ શકે; કિબોર્ડમાં પણ મરાઠી મુળાક્ષરો ફરજીયાત પણે રાખવા પડશે નહી તો થશે કાર્યવાહી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેજા હેઠળની મહારાષ્ટ્ર સરકાર દ્વારા સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓમાં મરાઠી બોલવાનું ફરજિયાત બનાવ્યું છે. આ સંદર્ભમાં એક સરકારી દરખાસ્ત (સૂચના) જારી કરી છે. તેમાં જણાવાયું છે કે, સ્થાનિક […]

National

ઈ-શ્રમઃ અસંગઠિત કામદારો માટે વન સ્ટોપ સોલ્યુશન

ઈ-શ્રમ પોર્ટલ પર ૩૦.૫૮ કરોડથી વધુ અસંગઠિત કામદારો નોંધાયેલા શ્રમ અને રોજગાર મંત્રાલયે ૨૬ ઓગસ્ટ, ૨૦૨૧નાં રોજ ઇ-શ્રમ પોર્ટલ (ીજરટ્ઠિદ્બ.ર્ખ્તદૃ.ૈહ) લોંચ કર્યું હતું, જેનો ઉદ્દેશ આધાર સાથે સીડેડ અસંગઠિત કામદારો (એનડીયુડબલ્યુ)નો વિસ્તૃત રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરવાનો છે. ઇ-શ્રમ પોર્ટલનો હેતુ અસંગઠિત કામદારોને સેલ્ફ-ડિક્લેરેશનના ધોરણે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) પ્રદાન કરીને તેમની નોંધણી અને સહાય કરવાનો […]

National

૩૫ કરોડ આત્માઓ શ્રદ્ધાની યાત્રા પર

વસંત પંચમી પર મહાકુંભ ઐતિહાસિક સ્નાન તારીખ યાત્રાળુઓની સંચિત સંખ્યા ૧૪ જાન્યુઆરી ૨૦૨૫ ૩.૫ કરોડ ૧૭ જાન્યુઆરી ૨૦૨૫ ૭ કરોડ ૧૯ જાન્યુઆરી ૨૦૨૫ ૮ કરોડ ૨૩ જાન્યુઆરી ૨૦૨૫ ૧૦ કરોડ ૨૭ જાન્યુઆરી ૨૦૨૫ ૧૪.૫ કરોડ ૨૮ જાન્યુઆરી ૨૦૨૫ ૧૯.૫ કરોડ ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ ૩૧ કરોડ ૩ ફેબ્રુઆરી ૨૦૨૫ ૩૫ કરોડ ૨૦૨૫ નો મહા કુંભ એક […]

International

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી ઇમ્પોર્ટ પર પ્રસ્તાવિત અમેરિકન ટેરિફને ૩૦ દિવસ સુધી મોકૂફ રાખવા પર સહમતિ વ્યક્ત કરી

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ એક મહત્વની વાત જણાવતા કહ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કેનેડાથી ઇમ્પોર્ટ પર પ્રસ્તાવિત અમેરિકન ટેરિફને ૩૦ દિવસ સુધી મોકૂફ રાખવા પર સહમતિ વ્યક્ત કરી છે. આ ર્નિણય મૅક્સિકોથી ઇમ્પોર્ટ પર અમેરિકન ટેરિફ પણ એ રીતે જ રોક લગાવી દેવામાં આવી છે. જ્યારે બંને દેશોએ અમેરિકામાં ફેંટેનાઇલ તસ્કરીને રોકવા માટે […]

National

ગેરકાયદેસર ભારતીયોનું અમેરિકાથી ડિપોર્ટેશન શરૂ; અમેરિકાથી C-૧૭ વિમાન રવાના

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર ઇમિગ્રેશન મુદ્દે મોટી કાર્યવાહી એક અહેવાલ મુજબ, અમેરિકાનું એક લશ્કરી વિમાન પ્રવાસીઓને ભારત મોકલી રહ્યું છે. આ માહિતી એક અમેરિકન અધિકારીએ આપી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ઇમિગ્રેશન એજન્ડાને અમલમાં મૂકવા માટે સેનાની મદદ લઈ રહ્યા છે, જેમાં યુએસ-મેક્સિકો સરહદ પર વધારાના સૈનિકો મોકલવા, પ્રવાસીઓને દેશમાંથી બહાર કાઢવા માટે લશ્કરી […]