ઓલપાડ તાલુકાનાં સાયણ નગરની ડી.આર.જી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાનાં માધ્યમિક વિભાગનાં અંગ્રેજી વિષયનાં સિનિયર શિક્ષક જશવંતભાઈ પટેલનાં હસ્તે વિધિવત ધ્વજવંદન કરવામાં આપ્યું હતું. આ પ્રસંગે શાળાનાં ટ્રસ્ટીમંડળ, શિક્ષકગણ, વિધાર્થીઓ સહિત મોટી સંખ્યામાં વાલીજનો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉજવણીનાં ભાગરૂપે શાળાનાં વિદ્યાર્થીઓએ નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. […]
Author: JKJGS
મહા કુંભ મેળા માં ગુજરાત ને ઉતર પ્રદેશ ના મુખ્યમંત્રી શ્રી યોગિત્યાનંદજી સન્માનિત કર્યું
મહા કુંભ મેળા માં યાત્રાધામ બેટ દ્વારકા ને ગૌરવ મલ્યું. બેટ દ્વારકા શ્રી રામ ઝરોખા મંદિર ના મહંત ને મહા મડલેશ્વર પદ થી પદાભૂષિત કરાયા.. હાલ મા વિશ્વ ને આકર્ષીત કરનાર અને સાધુ સમાજ ના ચાર વર્ષે આવતા પર્વ માં આ વર્ષે ૧૪૪ વર્ષ બાદ ગ્રહો નક્ષત્રો ના સંજોગો મળતા યોજાયેલ મહા કુંભ મેળા માં […]
ગુજરાતનો વીજ પુરવઠો વર્ષ 2020 અને 2024 વચ્ચે 28% વધ્યો
ભારતની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 2031-32માં 900 ગીગાવોટ થવાની સંભાવના: રાજ્ય કક્ષાના ઊર્જા મંત્રી 4 ફેબ્રુઆરી 2025: ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વીજ પુરવઠામાં વધારો જોવા મળ્યો છે કારણ કે રાજ્યમાં વીજ પુરવઠો નાણાકીય વર્ષ 2020માં 1,13,939 મિલિયન યુનિટથી 28% વધીને નાણાકીય વર્ષ 2024માં 1,45,740 મિલિયન યુનિટ થયો છે. આ ઉપરાંત, નાણાકીય વર્ષ 2025ના પ્રથમ નવ […]
૬૭મા ગ્રેમી એવોર્ડ્સનું આયોજન લોસ એન્જલસના ડાઉનટાઉનમાં ક્રિપ્ટોટાઉન એરેના ખાતે કરવામાં આવ્યું
વિશ્વમાં પ્રખ્યાત ૬૭મા ગ્રેમી એવોર્ડ્સનું આયોજન લોસ એન્જલસના ડાઉનટાઉનમાં ક્રિપ્ટોટાઉન એરેના ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ટ્રેવર નોહ દ્વારા કરવામાં આવ્યું હતું. સંગીત જગતના પ્રતિભાશાળી કલાકારો અને પોપ સંગીતના મોટા દિગ્ગજાેનું સન્માન કરવામાં આવ્યું. ‘કાઉબોય કાર્ટર’ માટે બેયોન્સેને બેસ્ટ કન્ટ્રી આલ્બમનો એવોર્ડ મળ્યો. સબરીના કાર્પેન્ટરને શ્રેષ્ઠ પોપ વોકલ આલ્બમનો એવોર્ડ મળ્યો. o શ્રેષ્ઠ […]
હરિયાણામાં ગુનાહિત કાવતરાના કેસમાં વોન્ટેડ ગેંગસ્ટર જાેગીન્દર ગ્યોંગને ફિલિપાઈન્સથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો
સીબીઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ વોન્ટેડ ગેંગસ્ટર જાેગીન્દર ગ્યોંગને ફિલિપાઈન્સથી ભારત પ્રત્યાર્પણ કરીને દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યો હતો. ઈન્ટરપોલ દ્વારા તેની સામે રેડ નોટિસ જાહેર કરવામાં આવી હતી. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (ઝ્રમ્ૈં) એ ૨૫ ઑક્ટોબર, ૨૦૨૪ ના રોજ ઇન્ટરપોલ તરફથી જાેગિન્દર વિરુદ્ધ રેડ નોટિસ જાહેર કરી હતી, જે વિશ્વભરની તમામ કાયદા અમલીકરણ એજન્સીઓને […]
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકાના પ્રવાસે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ને મળવાની શક્યતાઓ
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકાના પ્રવાસ પર છે, તેઓ મંગળવાર, ૪ ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળી શકે છે. રવિવાર, ૨ ફેબ્રુઆરીના રોજ, નેતન્યાહૂએ કહ્યું કે ટ્રમ્પ સાથેની મુલાકાતમાં તેઓ ગાઝા પટ્ટીમાં હમાસ પર વિજય, ઈરાનનો સામનો કરવા અને આરબ દેશો સાથે રાજદ્વારી સંબંધો વધારવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. વ્હાઇટ હાઉસમાં ફરી પ્રવેશ […]
સુપ્રીમ કોર્ટે મહાકુંભ નાસભાગ મામલામાં PIL પર સુનાવણી કરવાનો ઈન્કાર; CJI જસ્ટિસ ખન્નાએ મહાકુંભમાં થયેલી દુર્ઘટનાને દુર્ભાગ્યપુર્ણ ગણાવી
દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં થયેલી નાસભાગ અને મૃત્યુના મામલામાં દાખલ કરવામાં આવેલી PIL પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે અરજદારને અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું છે અને ઝ્રત્નૈં જસ્ટિસ ખન્નાએ મહાકુંભમાં થયેલી દુર્ઘટનાને દુર્ભાગ્યપુર્ણ અને ચિંતાનો વિષય ગણાવ્યો છે. ઁૈંન્માં, પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે સ્ટેટસ […]
વિકસિત ભારત માટે યુવા શક્તિનો ઉપયોગ કરવો
યુવાનોની રચનાત્મક અને સર્જનાત્મક શક્તિઓનો અને તેમની ક્ષમતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે, યુવા બાબતોનો વિભાગ વ્યક્તિત્વ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના બે ઉદ્દેશ્યોને અનુસરે છે. એટલે કે, યુવાનોના વ્યક્તિત્વનો વિકાસ કરવો અને તેમને તેના ક્ષેત્ર સંગઠનો અને વિવિધ યોજનાઓ દ્વારા વિવિધ રાષ્ટ્ર નિર્માણ પ્રવૃત્તિઓમાં સામેલ કરવા. રાષ્ટ્રીય સેવા યોજના સ્વૈચ્છિક સમુદાય સેવા દ્વારા વિદ્યાર્થી યુવાનોના વ્યક્તિત્વ […]
બાળકીઓના સશક્તિકરણના એક દાયકાની ઉજવણીઃ ઝારખંડમાં બેટી બચાઓ, બેટી પઢાઓ (BBBP) યોજના
પલામુના વહીવટીતંત્ર અને સમાજ કલ્યાણ કાર્યાલયે મ્મ્મ્ઁ પહેલ હેઠળ ઝારખંડમાં ૧૦૦ દિવસ સંકલ્પ અભિયાન સાથે જાગૃતિ કાર્યક્રમોની શ્રૃંખલા શરૂ કરી કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ બેટી બચાઓ, બેટી પઢાઓ (મ્મ્મ્ઁ) યોજનાની ૧૦ મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. વર્ષ ૨૦૧૫માં શરૂ થયેલી બેટી બચાઓ, બેટી પઢાઓ યોજનાનો ઉદ્દેશ્ય ભારતમાં લિંગ અસમાનતા […]
બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ માનકીકરણ પર આફ્રિકન અને લેટિન અમેરિકન રાષ્ટ્રો સાથે જાેડાણને મજબૂત બનાવે છે
બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઇએસ)એ આફ્રિકન અને લેટિન અમેરિકન દેશો સાથે માનકીકરણના ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે ઉચ્ચ સ્તરીય ગોળમેજી પરિષદનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજદૂતો, હાઈ કમિશનર્સ અને આ પ્રદેશોના ૨૫થી વધુ દેશોના પ્રતિનિધિઓ તેમજ વિદેશ મંત્રાલય અને ગ્રાહક બાબતોના વિભાગના અધિકારીઓ સામેલ થયા હતા. ભારત સરકારનાં ગ્રાહક બાબતોનાં વિભાગનાં સચિવ શ્રીમતી નિધિ […]










