ન્યુ જર્સીમાં એરફોર્સ વનની સીડીઓ ચઢતી વખતે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લપસી પડ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો, ઘણા વપરાશકર્તાઓએ તેની તુલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાે બિડેન સાથે તેમના કાર્યકાળ દરમિયાન થયેલી સમાન ઘટનાઓ સાથે કરી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રમ્પ અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો કેમ્પ ડેવિડ […]
Author: JKJGS
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન ૧૧ જૂને અદિયાલા જેલમાંથી મુક્ત થાય તેવી શક્યતાઓ
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના અધ્યક્ષ ગોહર અલી ખાનના જણાવ્યા અનુસાર, હાઇ-પ્રોફાઇલ અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને ૧૧ જૂન (બુધવાર) ના રોજ જામીન મળવાની અપેક્ષા છે. ઇસ્લામાબાદ હાઇકોર્ટ ખાન અને તેમની પત્ની બુશરા બીબી બંનેને ફ્ર૧૯૦ મિલિયનના કેસના સંદર્ભમાં આપવામાં આવેલી સજાને સ્થગિત કરવાની માંગ કરતી અરજીઓ પર સુનાવણી કરશે. ૭૨ […]
દૈનિક રાશિફળ (10/06/2025)
મેષ આજે તમારી અપેક્ષાઓ અને ઉમેદો પર ભયને કારણે અસર પડવાની ઊંચી શક્યાઓ જોવાય છે. નાણાકીય પક્ષ મજબૂત થવા ની પુરી શક્યતા છે.જો તમે કોઈ વ્યક્તિ ને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવા ની પુરી શક્યતા છે. તમને જેના પર વિશ્વાસ છે તે કદાચ તમને આખું સત્ય નથી જણાવી રહ્યા- તમારી […]
ફાઇનલમાં સિનરને પાંચ સેટમાં હરાવ્યો; અલ્કારાઝનો 5મો ગ્રાન્ડ સ્લેમ
સ્પેનના 22 વર્ષીય ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝ ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બન્યા છે. રોલેન્ડ ગેરોસ સ્ટેડિયમમાં 5 કલાકથી વધુ સમય સુધી ચાલેલા મુશ્કેલ ટાઇટલ મુકાબલામાં અલ્કારાઝે ઇટાલીના જેનિક સિનરને પાંચ સેટમાં હરાવ્યો. અલ્કારાઝે આ મેચ 4-6, 6-7, 6-4, 7-6, 7-6થી જીતી હતી. તેણે અહીં પોતાના ટાઇટલનો બચાવ કર્યો હતો. આ સાથે, અલ્કારાઝે ગ્રાન્ડ સ્લેમમાં પોતાનો રેકોર્ડ […]
સુરતી ટીના રાંકાએ કાન ફેસ્ટિવલમાં ₹15 લાખનો ડ્રેસ પહેરીને વટ પાડ્યો
એકેએક ગુજરાતીની છાતી ગજગજ ફૂલે એવી સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં જ ફ્રાન્સમાં સંપન્ન થયેલા અતિપ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર વૉક કરનારાં તેઓ ભારતનાં સર્વપ્રથમ મહિલા ફેશન-ડિઝાઇનર બન્યાં છે. સુરતમાં રહેતાં ટીના રાંકા અત્યંત કાબેલ ફેશન-ડિઝાઇનર છે અને તેમના આ ટેલેન્ટે જ તેમને અને આખા દેશને ગૌરવ અપાવ્યું. ટીનાબેન સાથે દિવ્ય ભાસ્કરે નિરાંતે […]
એક્ટ્રેસ પાસપોર્ટ ભૂલી જતાં મુંબઈ એરપોર્ટ પર એન્ટ્રી ન મળી; નિરાશ ચહેરે યુ ટર્ન લીધાનો વીડિયો વાયરલ
બોલિવૂડની બોલ્ડ અને બ્યુટીફુલ સ્ટાર દિશા પટની ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે કોઈ ફિલ્મ કે લુકને કારણે નહીં, પરંતુ એરપોર્ટ પર બનેલી એક વિચિત્ર ઘટના કારણભૂત છે. રવિવારે સવારે મુંબઈ એરપોર્ટ પર જે બન્યું તેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. હંમેશા સ્ટાઈલિશ અને આત્મવિશ્વાસથી ભરપૂર દેખાતી દિશા આ વખતે થોડી અસહજ જોવા મળી. દિશા […]
ધારાસભ્ય કનુભાઈ પટેલે લીલી ઝંડી આપી ભુજ-અમદાવાદ ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું
સાણંદમાં ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલનું આગમન થયું. સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નમો ભારત રેપિડ રેલને સાણંદમાં સ્ટોપેજ મળતા સ્થાનિક લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને નાગરિકોએ ટ્રેનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય કનુભાઈ પટેલે લીલી ઝંડી બતાવીને ટ્રેનને સાણંદથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ […]
ધોરાજી પંથકમાં તિતર પંખીનો શિકાર કરતા બે શખ્સ ઝડપાયા
ધોરાજી વિસ્તારમાં તિતરનો શિકાર કરતા બે શખ્સને વન વિભાગે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ પંથકમં તિતરનો શિકાર કરતી ટોળકી સક્રિય બની હોવાની બાતમીના આધારે વન વિભાગ સતર્ક બન્યો હતો અને બે શખ્સને સકંજામાં લીધા હતા. ધોરાજી ફોરેસ્ટ વિસ્તારના ફરેણી નદી કાંઠા વિસ્તારમાં તેતરનો શિકાર કરતા બે આરોપીને રેન્જ ફોરેસ્ટ ઑફિસર નિહારિકા પંડયા […]
ધોરાજીના જૂનાગઢ રોડ ઉપર ડામર પાથર્યાના બીજા દિવસે કાંકરી ઉખડી
ધોરાજી અને જૂનાગઢના જોડતા મુખ્ય માર્ગનું રૂપિયા 8 કરોડના ખર્ચે રોડ રસ્તાના ડામરનું કામ તાજેતરમાં હાથ ધરવામાં આવ્યું છે ડામર રોડના નબળા કામને લઈ પ્રજાજનોમાં ભારે રોષ ફેલાયો છે. ડામર રોડ બન્યાના બીજા દિવસે રોડ પર ડામરને બદલે માત્ર કાંકરી જોવા મળતા સ્થાનિક લોકો રાહદારીઓએ રોડની લોટ પાણી અને લાકડા જેવી સ્થિતિ થતાં હોબાળો મચાવ્યો […]
સાત લાખ લઈ ટ્રાવેલ્સ એજન્ટ ફરાર, હરિદ્વાર પહોંચેલા યાત્રાળુઓને પરત ફરવું પડ્યું
ચારધામની યાત્રાએ જવા માટે નીકળેલા ગાંધીનગરના રાંદેસણના યાત્રાળુઓ સાથે એક ટ્રાવેલ્સના એજન્ટે સાત લાખની છેતરપિંડી આચરી છે. ચારધામની સારી યાત્રા કરાવવાની લાલચ આપી આ એજન્ટે 28 યાત્રાળુ પાસેથી સાત લાખ જેટલી માતબર રકમ એડવાન્સ લઇ લીધી હતી. ત્યાર બાદ યાત્રાળુઓને હરિદ્વાર મળવાનું કહેતાં તેઓ હરિદ્વાર પહોંચ્યા હતા. જ્યાં એજન્ટને ફોન કરતાં તેનો ફોન સ્વિચ ઓફ […]










