“ગુજરાત સરકારનો મક્કમ નિર્ધાર : સુરક્ષિત ખોરાક બનશે સ્વસ્થ ભવિષ્યનો આધાર” ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ વર્ષ દરમિયાન ૧૯૦થી વધુ રેડ કરીને રૂ. ૧૦.૫ કરોડની કિંમતનો ૩૫૧ ટન શંકાસ્પદ ખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત કર્યો સુરક્ષિત ખોરાક એ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ આર્થિક સ્થિરતા અને ટકાઉ વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે, દૂષિત […]
Author: JKJGS
રાજકોટના આંગણે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું ઉષ્માભર્યું અભિવાદન
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ શહેર તથા જિલ્લાને રૂ. ૫૫૭ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા, હીરાસરમાં આવેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પધાર્યા હતા. આ તકે તેમનું પુષ્પગુચ્છ આપીને ઉષ્માભર્યું અભિવાદન કરાયું હતું. આ અવસરે મેયરશ્રી નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવીણાબેન રંગાણી, ધારાસભ્યો સર્વે શ્રી ડો. દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, […]
શહેરા તાલુકાની 42 ગ્રામ પંચાયતની ચૂંટણી, અત્યાર સુધીમાં 42 ઉમેદવારી ફોર્મ ભરાયા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં 42 ગ્રામ પંચાયતની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ છે. તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે. સરપંચ પદના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે અબીલ-ગુલાલની છોળો વચ્ચે ઉમેદવારી નોંધાવી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં કુલ 266 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. આમાં શહેરા, ગોધરા, હાલોલ, કાલોલ, જાંબુઘોડા અને ઘોઘંબા તાલુકાનો સમાવેશ […]
12 બીચ પર 1640 લોકોએ 18,350 કિલો કચરો એકત્ર કર્યો, 37 નુક્કડ નાટક દ્વારા જાગૃતિ ફેલાવી
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વન અને પર્યાવરણ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન – GEMI દ્વારા #BeatPlasticPollution” થીમ હેઠળ તા. 22 મે થી તા. 5 જૂન દરમિયાન રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન યોજાયું હતું. આ ઝૂંબેશ હેઠળ 12 જેટલી બીચ ક્લીન-અપ ડ્રાઇવમાં 1640 નાગરીકોએ સાથે મળીને 18,350 કિ. ગ્રા. કચરો એકત્રીત કર્યો હતો. આ અભિયાનનો […]
જામનગરમાં કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં યોગ સાધકો જોડાયા
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલ રાજપુતના માર્ગદર્શન હેઠળ જામનગર એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે યોગ શિબિરનું આયોજન થયું. કાર્યક્રમમાં ઝોન 5ના યોગ કોર્ડીનેટર વિજય શેઠ, યોગ પ્રચારક ધનાભા જડિયા અને સોશિયલ મીડિયા ઝોન કોર્ડીનેટર શૈલેષ ટાંક ઉપસ્થિત રહ્યા. […]
સીસીટીવી ફૂટેજની મદદથી બે આરોપી ઝડપાયા, રૂ.1.18 લાખનો મુદ્દામાલ કબજે
જામનગરના ગુરુદ્વારા માર્ગ પર આવેલી જય હતા દ્વારકાધીશ ટ્રાવેલ્સની ઓફિસ બહારથી મોબાઈલ અને લેપટોપની ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. સીટી બી ડિવિઝન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. ટ્રાવેલ્સના સંચાલક મયુરભાઈની ફરિયાદ મુજબ, 1 જૂનના રોજ વહેલી સવારે 4:30 વાગ્યે અમદાવાદથી બસ આવી હતી. બસમાં કુલ 12 પાર્સલ હતા. તેમાં મેહુલભાઈ મૂળજીભાઈ ઠામાનું 14 મોબાઈલ […]
કોન્ટ્રાક્ટરની બેદરકારીથી એકનું મોત; હાથિયા ખાડ વિસ્તારમાં ડેમના કામકાજ દરમિયાન દુર્ઘટના
ખંભાતમાં માઇનોર બ્રિજનો સ્લેબ પડતા દુર્ઘટના સર્જાઇ છે. હાથિયાવાડ વિસ્તારની ઘટનામાં બે મજૂર દટાયા હતા, જેમાં એકનું મોત થયું છે. સ્થાનિકોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી એક મજૂરને બચાવ્યો છે. હાલ 108 મારફતે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાઈવે પાસે બનતા ડેમના કામકાજ દરમિયાન દુર્ઘટના બની હતી. કરોડોના પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. કોન્ટ્રાક્ટરે […]
આણંદમાં 2161 પેન્શનરોએ ઘેર બેઠા સેવાનો લાભ લીધો
રાજ્ય સરકાર અને ભારતીય ડાક વિભાગ વચ્ચે થયેલા સમજૂતી કરાર અંતર્ગત પેન્શનરોને મહત્વપૂર્ણ સુવિધા મળી છે. પોસ્ટ વિભાગની તમામ પોસ્ટ ઓફિસો દ્વારા પેન્શનરોને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ (DLC) સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે. આ ઓનલાઈન ડિજિટલ સર્ટિફિકેટની માહિતી સીધી જિલ્લા તિજોરી અધિકારીને મળે છે. ફેમિલી પેન્શન મેળવનારા માટે પુનઃલગ્ન ન કર્યા હોવાનું પ્રમાણપત્ર પણ […]
છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં ૫૬૪ નવા કેસ નોંધાયા; એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૪,૮૬૬ થઈ
દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાયો સમગ્ર દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૪,૮૬૬ થઈ ગઈ છે કારણ કે, છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં ૫૬૪ નવા કેસ નોંધાયા છે. કોરોનાને કારણે સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. દિલ્હીમાં ૧૦૫ નવા કેસ નોંધાયા છે. ૩૯૫૫ લોકો સ્વસ્થ પણ થયા છે. દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી બે દર્દીના મોત […]
ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગને લઈને એફઆઈઆરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું નામ
૪ જૂનના રોજ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગના સંદર્ભમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વિરુદ્ધ પ્રથમ માહિતી અહેવાલ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ૧૧ લોકોના મોત થયા હતા. કબ્બન પાર્ક પોલીસે દાખલ કરેલી એફઆઈઆરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ઉપરાંત, ઇવેન્ટ-મેનેજિંગ કંપની ડીએનએ એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનની વહીવટી સમિતિનું પણ નામ છે. પોલીસના જણાવ્યા […]










