ટીવી જગતમાં ઘણા સ્ટાર્સ છે જેમણે કાસ્ટિંગ કાઉચ પર ખુલીને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં જોવા મળેલી એક્ટ્રેસ ઐશ્વર્યા શર્માએ પણ આ મુદ્દે પોતાનો અનુભવ શેર કર્યો હતો. તેણે જણાવ્યું કે- એક સમયે કામ મેળવવાના ચક્કરમાં મારે ગેરવર્તણૂકનો સામનો કરવો પડ્યો હતો. આજે પણ જ્યારે તે ક્ષણ યાદ […]
Entertainment
મૉડલે કહ્યું, ‘બહેનના લગ્ન માટેની બચત ચોરાઈ ગઈ, 30 કલાક બાદ પણ કોઈ કાર્યવાહી નથી થઈ’
‘બિગ બોસ 11’માં જોવા મળેલી મૉડલ બંદગી કાલરાના ઘરમાં ચોરી થઈ છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી. બંદગીએ જણાવ્યું કે, ‘ચોરીની ઘટનાને 30 કલાક વીતી ગયા છે પરંતુ હજુ સુધી પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી.’ બંદગી કાલરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં એક ફોટો શેર કર્યો છે. ફોટોમાં તેના ઘરના દરવાજાનું તાળું […]
સંદીપ રેડ્ડી વાંગા એક્ટ્રેસ પર ભડક્યો, કહ્યું- ફિલ્મ ‘સ્પિરિટ’ તો છોડી પણ સ્ક્રિપ્ટ લીક કરી વિશ્વાસઘાત પણ કર્યો
‘કબીર સિંહ’ અને ‘એનિમલ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનું ડિરેક્શન કરનાર સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મ ‘સ્પિરિટ’માંથી દીપિકા પાદુકોણને દૂર કરવામાં આવી છે. દીપિકાનું સ્થાન તૃપ્તિ ડિમરીએ લીધું છે. દીપિકાની અન પ્રોફેશનલ માંગણીઓ કરી રહી હોવાના આરોપો હતા. જોકે, હવે સંદીપ રેડ્ડી વાંગાએ દીપિકાનું નામ લીધા વિના આરોપ લગાવ્યો છે કે- તેણે ફિલ્મ છોડતાની સાથે જ ફિલ્મની […]
બ્લેક ડ્રેસ અને પર્લ નેકલેસમાં એક્ટ્રેસે રેડ કાર્પેટ પર સૌંદર્યના કામણ પાથર્યાં
78મા કાન ફિલ્મ ફેસ્ટિવલના છેલ્લા દિવસે પણ કચ્છના ગાંધીધામની વતની અને બોલિવૂડ ફિલ્મ ‘માય ફાધર ઇકબાલ’માં લીડ રોલ કરનારી ગુજરાતી એક્ટ્રેસ કોમલ ઠક્કરે પોતાની સુંદરતાથી સૌના મન મોહી લીધા હતા. કોમલે બ્લેક અને સિલ્વર કલરનો સુંદર ડ્રેસ પહેર્યો હતો. એક્ટ્રેસે સફેદ મોતીની માળા અને સિમ્પલ અને એલીગન્ટ હેર સ્ટાઇલ દ્વારા લૂક કમ્પ્લિટ કર્યો હતો. એક્ટ્રેસે […]
નાટકોથી શરુ કરનાર દિલીપ જોશી આજે બની ગયા છે ટીવી સુપરસ્ટાર; સફળતાની ક્રેડિટ પત્નીને આપી
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલના પાત્રથી દરેક ઘરમાં ફેમસ થયેલા દિલીપ જોશી આ શો મળ્યા પહેલા લગભગ દોઢ વર્ષ સુધી બેરોજગાર હતા. સલમાન ખાન સાથે ‘મૈંને પ્યાર કિયા’, ‘હમ આપકે હૈ કૌન’, શાહરુખ સાથે ‘વન 2 કા 4’ અને ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ જેવી ફિલ્મો કર્યા પછી પણ દિલીપને તેમની પસંદગીનું કામ નહોતું […]
કપિલ શર્મા અને નીતુ સિંહ પહેલીવાર મોટા પડદે સાથે દેખાશે, રિદ્ધિમા કપૂરનું ડેબ્યૂ
કોમેડિયન કપિલ શર્મા અને બોલિવૂડના પીઢ એક્ટ્રેસ નીતુ સિંહની આગામી ફિલ્મ ‘દાદી કી શાદી’નું શૂટિંગ હિમાચલ પ્રદેશના શિમલામાં શરૂ થઈ ગયું છે. રવિવારે ફિલ્મની ટીમે શિમલાના ઐતિહાસિક મૉલ રોડ પર ઘણા મહત્વપૂર્ણ દૃશ્યોનું શૂટિંગ કર્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફિલ્મ એક પારિવારિક કોમેડી-ડ્રામા હોવાનું કહેવાય છે, જેમાં માત્ર કોમેડી જ નહીં પરંતુ સામાજિક અને ભાવનાત્મક […]
કાન્સ રેડ કાર્પેટ પર આલિયા ભટ્ટનો ‘નો જૂલરી લુક’
વિશ્વમાં પ્રખ્યાત એવા કાન્સ રેડ કાર્પેટ પર બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે આ વર્ષે ડેબ્યૂ કર્યું છે. તેના પહેલા લુકને લઈને દરેક લોકો ખૂબ જ એક્સાઈટેડ હતા. ૨૨ મેના રોજ આલિયા મુંબઈથી ફ્રેન્ચ રિવેરા માટે રવાના થઈ હતી. ત્યાં પહોંચતાની સાથે જ તે રેડી થવા માટે જતી રહી. હવે આલિયાનો લુક ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. […]
ફિલ્મો અને ટીવીના જાણીતા એક્ટર મુકુલ દેવનું નિધન
ફિલ્મો અને ટીવીના જાણીતા એક્ટર મુકુલ દેવનું ૫૪ વર્ષની વયે નિધન થયું હતું. તેના નિધનના સમાચારથી સિનેમા જગત શોકમાં ગરકાવ થઈ ગયું છે. દિલ્હીમાં જન્મેલા મુકુલે ૧૯૯૬માં ટીવીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સૌથી પહેલી ટીવી સિરિયલ ‘મુમુકિન’માં જાેવા મળ્યો હતો. બાદમાં દુરદર્શનના કોમૅડી બોલિવૂડ કાઉન્ટડાઉન શૉ ‘એક સે બઢકર એક’ માં પણ કામ કર્યું […]
ગુજરાતી એક્ટ્રેસે ત્રીજી વખત રેડ કાર્પેટ પર હાજરી આપી ગૌરવ વધાર્યું
78મા કાન ફિલ્મ ફેસ્ટિવલનો આવતીકાલે છેલ્લો દિવસ છે. અત્યાર સુધીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે પોતાનો જલવો દેખાડી દીધો છે. એવામાં કચ્છના ગાંધીધામની અને ગુજરાતી સાથે ‘માય ફાધર ઇકબાલ’ જેવી બોલિવૂડ હિન્દી ફિલ્મમાં એક્ટ્રેસ તરીકેનો લીડ રોલ કરનારી કોમલ ઠક્કર પણ રેડ કાર્પેટ પર હાજરી આપવા માટે પહોંચી હતી. એક્ટ્રેસે રેડ કાર્પેટ પર વોક કરીને કચ્છની સાથે […]
સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ઘૂસવાનો પ્રયાસ કરનાર છત્તીસગઢના પુરુષ અને મુંબઈની મહિલાની ધરપકડ
સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષામાં મોટી ચૂક..!! બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનના ચાહકો હંમેશા અભિનેતાની એક ઝલક મેળવવા માટે ઉત્સુક રહે છે. સલમાન પણ તેના ચાહકોને ખુલ્લેઆમ મળે છે. પરંતુ આજકાલ, તેમની સુરક્ષા પણ ચિંતાનો વિષય છે કારણ કે તેમને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. આ દરમિયાન, એક સમાચાર આવ્યા છે જેણે દરેકની ચિંતા […]










