હોલિવૂડના પ્રખ્યાત ગાયિકા અને ગીતકાર જિલ સોબુલેનું ૬૬ વર્ષની વયે નિધન થયુ છે. ગુરૂવારે મિનેસોટામાં સ્થિત તેના ઘરમાં અચાનક આગ લાગતાં ગાયિકાનું મોત નીપજ્યું હતું. તે શુક્રવારે પોતાના હોમટાઉન સ્ટેજ પર્ફોર્મ કરી લોકોને પોતાના ગીતોથી મંત્રમુગ્ધ કરવાની હતી. પરંતુ તે પહેલાં જ દુર્ઘટના ઘટતાં તેનું મોત થયુ હતું. જિલ સોબુલેના મોતની ખાતરી તેમના મેનેજર જૉન […]
Entertainment
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન ફરી એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે જાેવા મળે તેવી શક્યતા
બૉલીવુડ અભિનેતા કાર્તિક આર્યન અને અભિનેત્રી ક્રિતી સેનન ફરી એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે જાેવા મળે તેવી શક્યતાઓ છે. ફિલ્મમેકર લક્ષ્મણ ઉત્તેકરે અગાઉ તેમને લઈને ‘લૂકાછૂપી ‘ ફિલ્મ બનાવી હતી. હવે ઉત્તેકર ફરી તેમને એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે કાસ્ટ કરી રહ્યા છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ હાલ લખાઈ રહી છે. જાેકે, તેનું શૂટિંગ આવતાં વર્ષે જ શરુ […]
નિર્માતા નિતેશ તિવારી પોતાની બિગ બજેટ ફિલ્મ રામાયણની પહેલી ઝલક વેવ્સ સમિટમાં લોન્ચ કરવાના વિચારમાં
ફિલ્મ નિર્માતા નિતશે તિવારી પોતાની બિગ બજેટ, રણબીર કપૂર અભિનીત ફિલ્મ રામાયણનું પોસ્ટર અથવા તો વિડીયો લોન્ચ કરવા માટે વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ અને મનોરંજન શિખર સંમેલન જે વેવ્સ સમિટ તરીકે પણ જાણીતું છે તેમ વિચારી રહ્યા છે, વેવ્સ સમિટ તરીકે પણ જાણીતું છે તે ૧થી ૪ મે સુધી આયોજિત કરવામાં આવી છે. આ બાબતે નિતેશ […]
એટલીની ફિલ્મ માટે અભિનેત્રી મૃણાલ ઠાકુર લુક ટેસ્ટ આપ્યો
ફિલ્મમેકર એટલીની અલ્લૂ અર્જુન સાથેની એક્શન ફિલ્મમાં હવે અભિનેત્રી મૃણાલ ઠાકુરને ફાઇનલ કરવામાં આવી હોવાનું મીડિયા સૂત્રો દ્વારા કહેવાય રહ્યું છે. આ ફિલ્મ માટે દીપિકા પદુકોણ અને જાહ્નવી કપૂર સાથે વાતચીત ચાલી રહી છે. અભિનેત્રી મૃણાલે હાલમાં જ મુંબઇના એક સ્ટુડિયોમાં આ ફિલ્મ માટે પોતાનો લુક ટેસ્ટ આપ્યો હતો. હજુ ગયાં સપ્તાહે અલ્લુ અર્જૂન પણ […]
જુનિયર એનટીઆરની આગામી ફિલ્મમાં શ્રુતિ હાસન એક આઈટમ સોંગ કરશે
સુપરસ્ટાર જુનિયર એનટીઆરની આગામી ફિલ્મમાં અભિનેત્રી શ્રુતિ હાસન એક આઈટમ સોંગ કરવાની છે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. દિગ્દર્શક પ્રશાંત નીલને ફિલ્મની સ્ટોરીમાં જ્યાં મુખ્ય ટ્વિસ્ટ આવતો હોય ત્યાં એક આઈટીમ સોંગ માટે જાણીતા ચહેરાની ઘણા સમયથી તલાશ હતી. આખરે તેણે શ્રુતિ હાસન પર પસંદગી ઉતારી છે. એનટીઆર ૩૧ એવું […]
પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સ્ટારર ફિલ્મ ‘અબીર ગુલાલ’ ભારતમાં રીલીઝ નહીં થાય
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત સરકારની કાર્યવાહી ભારતના જમ્મુ કાશ્મીરમાં આવેલ પહેલગામ આતંકી હુમલાની અસર પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સ્ટારર ફિલ્મ અબીર ગુલાલ પર પડી છે. પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન ૮ વર્ષ પછી બોલિવૂડમાં વાપસી કરવા જઈ રહ્યો છે. ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ હોવા છતાં, ફવાદ ખાન અને વાણી કપૂરની ફિલ્મ ‘અબીર ગુલાલ‘ની […]
માધુરી દીક્ષિત, તૃપ્તિ ડિમરી અને રવિ કિશન ઓટીટી પર એક કોમેડી ફિલ્મમાં સાથે જાેવા મળશે
બૉલીવુડની ધક-ધક ગર્લ એટલે કે પ્રખ્યાત અભિનેત્રી માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરી ફરી એક વખત સાથે અભિનય કરતાં જાેવા મળશે, આ પહેલા ‘ભૂલ ભૂલૈયા ૩‘માં બન્નેએ સાથે કામ કર્યું હતું, અને હવે તેઓ ઓટીટી પરથી રિલીઝ થનારી એક કોમેડી-એકશન ડ્રામા ‘મા-બહેન‘માં જાેવા મળશે. આ ફિલ્મમાં તેઓ મા-દીકરીની ભૂમિકા ભજવતા જાેવા મળશે. આ એક હલકી-ફુલકી કોમેડી […]
આમિર ખાનના બિલ્ડિંગનું રિનોવેશન થવાનું હોવાથી તેઓ થોડા સમય માટે બીજે રહેવા જશે
બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાન બાદ હવે અભિનેતા આમિર ખાન પણ તેના બાંદરાના ઘરને ખાલી કરી પાલી હિલમાં રહેવા જશે. આમિર હાલ જે બિલ્ડિંગમાં રહે છે તેનું રિનોવેશન થવાનું છે, જેથી હવે આમિરે આ ઘર ખાલી કરવું પડશે. જાેકે, શાહરુખની જેમ ભાડે રહેવાને બદલે આમિર પોતાની જ માલિકીના અન્ય ફલેટમાં શિફ્ટ થવાનો છે. આમિર હાલ જ્યાં […]
મની લોન્ડરિંગ કેસ: ઈડી દ્વારા સુપરસ્ટાર મહેશ બાબુ ને સમન્સ
હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ કંપનીઓ સૂર્યા ડેવલપર્સ અને સુરાના ગ્રુપના મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટાર મહેશ બાબુને સમન્સ પાઠવવામા આવ્યું છે જેમાં અભિનેતા ને ૨૭મી એપ્રિલે પૂછપરછ માટે હાજર રહેવા કહેવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અભિનેતા મહેશ બાબુ આ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા પ્રોજેક્ટ્સનો […]
બોલિવૂડ એક્ટરે કહ્યું મારા માટે સમ્માન અને સૌભાગ્યની વાત છે – પરિવાર સાથે બોલિવૂડ એક્ટરે કરી મુલાકાત
આજે બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા અને તેનો પરિવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યો હતો. એક્ટરે સોશિયલ મીડિયા પર મુલાકાતની કેટલીક તસવીરો શેર કરી હતી. તેણે આ મુલાકાતને પોતાના માટે એક સમ્માન અને સૌભાગ્ય પૂર્ણ ગણાવી. તેણે એમ પણ કહ્યું કે- વડાપ્રધાને તેની પીઠ થપથપાવી હતી. આ તેને તેના ક્ષેત્રમાં સારું કામ કરવા અને દેશના વિકાસમાં યોગદાન […]










