બોલીવુડમાં મિસ્ટર પેરફેક્ષનીસ્ટ ના નામ થી ઓળખાતા અભિનેતા આમિર ખાન તેની ફિલ્મ ‘સિતારે ઝમીન પર‘ આગામી તા. ૨૦મી જૂને રીલિઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. આ બાબતે સૂત્રો દ્વારા મળતી માહિત મુજબ, અગાઉ તેણે રીલિઝ માટે તા. ૩૦મી મે નક્કી કરી હતી. જોકે, તા. છઠ્ઠી જૂને ‘હાઉસફૂલ ફાઈવ‘ રીલિઝ થવાની છે. આથી આમિરને એક સપ્તાહ […]
Entertainment
સ્ટાર કપલ રણવીર-દીપિકા પુત્રી દુઆ સાથે જલદી જ બાંદરા બેન્ડસ્ટેન્ડના નવા સી ફેસિંગ ઘરમાં શિફ્ટ થશે
બોલીવુડના સ્ટાર કપલ દીપિકા પદુકોણ અને રણવીર સિંહ પુત્રી દુઆ સાથે જલદી મુંબઇના બાંદરા બેન્ડસ્ટેન્ડના નવા ઘરમાં શિફ્ટ થશે. બાંદરાના બેન્ડસ્ટેડ દરિયા કિનારા પાસે આવેલા હાઇરાઇઝ બિલ્ડિંગમાં તેમણે ૧૬થી ૧૯ એમ ચાર માળનો ક્વાડ્રૂપ્લેક્સ તૈયાર કરાવ્યો છે. જે કુલ ૧૧,૨૬૬ સ્કે. ફૂટમાં ફેલાયેલો છે. ૧,૩૦૦ સ્કે. ફૂટની ટેરેસ પણ તેમાં આવેલી છે. દીપિકા અને રણવીરનાં […]
ખોટા દાવાઓ અને અફવાઓ પર વિશ્વાસ ન કરવો જાેઈએ: વિવેક દહિયા અને દિવ્યાંકા ત્રિપાઠી
સોશિયલ મીડિયા પર ફેમસ ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીના છૂટાછેડાના સમાચાર ચર્ચામાં છેલ્લા ૪-૫ દિવસ થી સોશિયલ મીડિયા પર ફેમસ ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીના વિવેક દહિયા સાથે છૂટાછેડાના સમાચાર ચર્ચામાં છે, ત્યારે હવે વિવેકે આ સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. વિવેક તાજેતરમાં એક કાર્યક્રમમાં ગયો હતો અને જ્યારે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, […]
અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ હોલીવૂડની એક કોમેડી ફિલ્મ સાઇન કરી
પ્રિયંકા હવે માઇકલ પેના, વિલ ફેરેલ અને જૈક એફ્રોન સહિતના કલાકારો સાથે દેખાશે અભિનેત્રી પ્રિયંકા ચોપરા દ્વારા હોલીવૂડની એક ફિલ્મ સાઈન કરવામાં આવી છે, આ ફિલ્મ કોમેડી જાેનરની હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં પ્રિયંકા સાથે માઇકલ પેના, વિલ ફેરેલ અને જૈક એફ્રોન અભિનય કરશે. જાે કે, પ્રિયંકાની આ નવી ફિલ્મનું હજુ ટાઈટલ નક્કી થયું નથી. […]
સલમાન ખાનના ઘરમાં ઘૂસીને મારી નાખવાની ધમકી, વોટ્સએપ પર મેસેજ મોકલ્યો – કહ્યું કારને બોમ્બથી ઉડાવી દઈશું
બોલિવૂડના ખ્યાતનામ અભિનેતા સલમાન ખાન ને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈના વરલીમાં સ્થિત પરિવહન વિભાગના વોટ્સએપ નંબર પર એક્ટર માટે ધમકીભર્યા મેસેજ આવ્યા હતા. જેમાં સલમાન ખાનના ઘરમાં ઘૂસી તેને જાનથી મારી નાખવા અને તેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. મેસેજ મળ્યા બાદ વરલી પોલીસ સ્ટેશને અજાણી વ્યક્તિ વિરૂદ્ધ કેસ […]
‘હું હવે ‘ક્રિશ ૪‘ ના ડિરેક્શનની કમાન હૃતિક રોશનને સોંપુ છું‘ : રાકેશ રોશન
બોલિવૂડ ફિલ્મોના પ્રખ્યાત પ્રોડ્યુસર અને ડિરેક્ટર રાકેશ રોશને પોતાના સોશિયલ મીડિયા ઠ એકાઉન્ટ દ્વારા એક પોસ્ટ કરીને ફેન્સ ને એક મોટી વાત જણાવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, ‘હું હવે ‘ક્રિશ ૪‘ ના ડિરેક્શનની કમાન હૃતિક રોશનને સોંપુ છું.‘ એવામાં હૃતિક ન્યૂયોર્કની ટ્રિપ પ્રિયંકા ચોપરા અને તેમના પતિ નિક જાેનાસને પણ મળ્યો હતો. આ […]
રામ ગોપાલ વર્માએ સોશયલ મીડિયા પર પોતાની આગામી ફિલ્મ હોરર-કોમેડીની ઘોષણા કરી
ફિલમેકર રામ ગોપાલ વર્માએ સોશયલ મીડિયા પર પોતાની આગામી ફિલ્મ હોરર-કોમેડીની ઘોષણા કરી છે. આ ફિલ્મમાં રામ ગોપાલ વર્મા દ્વારા મનોજ બાજપાયી સાથે ૨૬ વરસ પછી કામ કરવા જઈ રહ્યા છે. રામ ગોપાલ વર્માએ પોતાના એક્સ હેન્ડલ પરથી જણાવ્યું છે કે સત્યા, કૌન અને શૂલ ફિલ્મો પછી મને આ ઘોષણા કરતાં બેહદ ખુશી થઇ રહી […]
અલ્લુ અર્જૂને જન્મદિવસે નવી ફિલ્મ ‘એએ૨૨એક્સએસિક્સ‘ની ઘોષણા કરી
વિશ્વ પ્રખ્યાત અભિનેતા અલ્લુ અર્જૂને ૮ એપ્રિલના રોજ પોતાના જન્મદિવસે નવી ફિલ્મ ‘એએ૨૨એક્સએસિક્સ‘ની ઘોષણા કરી છે. ફિલ્મનું દિગ્દર્શન એટલી દ્વારા કરવામાં આવશે. આ ફિલ્મનું બજેટ ૮૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાઇ રહ્યું છે. તેમાંથી ૨૫૦ કરોડ રુપિયા તો ફક્ત વીએફએક્સ માટે ખર્ચાશે તેવો દાવો થઈ રહ્યો છે. એક દાવા અનુસાર અલ્લુ અર્જુન પોતે આ ફિલ્મ માટે […]
ઇમરાન હાશ્મીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો‘ નું ટ્રેલર થયું રિલીઝ
બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ઇમરાન હાશ્મીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો‘ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ઇમરાન હાશ્મીના કેરેક્ટરના લોકો અત્યારથી જ વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મ ૨૦૦૧ની સત્ય ઘટના પર આધારિત છે. કમાન તેજસ દેઓસ્કરના ડાયરેકશનમાં બનેલી ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો‘ નું ટ્રેલર રિલીઝ થયા બાદ ઇમરાનના ફેંસ એમને કમાંડોના રોલમાં જાેઇને બહુ ખુશ […]
ફિલ્મ રેડ ૨નું દમદાર ટ્રેલર થયું રિલીઝ
અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘રેડ‘ની સફળતા પછી મેકર્સ ફિલ્મનું સિક્વલ ‘રેડ ૨‘ લઈને આવી રહ્યા અજય દેવગનનું પાત્ર અમર પટનાયક; રિતેશ દેશમુખ વિલન પાત્રમાં જાેવા મળશે અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘રેડ‘ની સફળતા પછી મેકર્સ ફિલ્મનું સિક્વલ ‘રેડ ૨‘ લઈને આવી રહ્યા છે ત્યારે હવે ફિલ્મમેકર્સએ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દીધું છે. ફિલ્મ ‘રેડ‘ના સિક્વલમાં […]










