Entertainment

અભિનેતા સોનુ સૂદની પત્નીને નડ્યો માર્ગ અકસ્માત, ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા સોનુ સુદની પત્ની સોનાલી સુદની કારને મુંબઈ-નાગપુર હાઇવે પર એક માર્ગ અકસ્માત નડ્યો હતો. જેમાં તેઓ ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કારમાં સોનાલી તેની બહેન અને ભત્રીજા સાથે મુસાફરી કરી રહી હતી. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જાેઈ શકાય છે કે […]

Entertainment

ગોલ્ફર ટાઈગર વુડ્સે ટ્રમ્પની ભૂતપૂર્વ પુત્રવધૂ સાથેની રિલેશનશિપ મુદ્દે જાહેરાત કરી

૪૯ વર્ષીય ગોલ્ફર ટાઈગર વુડ્સ દ્વારા તેમના ‘x’ એકાઉન્ટ પર બે ફોટોગ્રાફ મૂકીને તેમના નવા સંબંધની જાહેરાત કરી હતી. વુડ્સે જે મહિલા સાથે પ્રેમસંબંધ હોવાનું જાહેર કર્યું છે એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ પુત્રવધૂ વેનેસા હેડન છે. ગોલ્ફર ટાઈગર વુડ્સે લખ્યું છે કે, ‘લવ ઈઝ ઈન ધી એર (પ્રેમ થઈ રહ્યો છે). તમે મારી […]

Entertainment

મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા કોમેડિયન સમય રૈના ને ત્રીજું સમન્સ મોકલવામાં આવ્યું

ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં ખરાબ અને અશ્લીલ ટિપ્પણી કરવાના કેસમાં કોમેડિયન સમય રૈના ને મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા ત્રીજું સમન્સ મોકલવામાં આવ્યું છે. આ બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સમય રૈના ને પહેલા પણ બે વાર સમન્સ પાઠવવામાં આવ્યા હતા, પરંતુ તે હાજર થયો ન હતો. હવે વિવાદો વચ્ચે રૈનાએ ભારતમાં તેના બધા શો […]

Entertainment

રણબીર કપૂરે પહેલાં લગ્નનું રહસ્ય ખોલ્યું, કિસ્સો સંભળાવી બધાને ચોંકાવી દીધા

બોલિવૂડ સ્ટાર્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટને ફિલ્મ જગતમાં સૌથી ક્યૂટ કપલ માનવામાં આવે છે. રણબીર-આલિયાના લગ્ન વર્ષ 2022માં થયા હતા. લગ્ન પછી બંનેએ સુપરહિટ બોલિવૂડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર: પાર્ટ વન શિવ’ પણ આપી. આ ફિલ્મમાં રણબીર અને આલિયાએ ઓનસ્ક્રીન રોમાન્સ કર્યો હતો. હવે રણબીર કપૂરે તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં રણબીરે જણાવ્યું હતું […]

Entertainment

તેલંગાણા પોલીસે રાણા દગ્ગુબાટી, પ્રકાશ રાજ, વિજય દેવેરાકોંડા સહિત ૨૫ દિગ્ગજાે પર સટ્ટાબાજી એપ્લિકેશન મુદ્દે એફઆઈઆર દાખલ કરી

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને બીજા દિગ્ગજાેની તકલીફમાં વધારો તેલંગણા પોલીસે ગેરકાયદેસર બેટિંગ એપનો પ્રચાર કરવાના કેસમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ૬ મોટા સુપરસ્ટાર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સહિત ૨૫ લોકો વિરુદ્ધ કેસ નોંધાયા છે. તેલંગણા પોલીસ દ્વારા કરવામાં આવેલ એફઆઇઆરમાં રાણા દગ્ગુબાટી અને વિજય દેવરકોંડા જેવા મોટા સુપરસ્ટાર પણ છે. આ મામલે મીડિયા સૂત્રો થકી મળતી […]

Entertainment

ગર્લફ્રેન્ડ પ્રિયંકાની વાત પર કહ્યું- નો કોમેન્ટ; ઇન્સ્ટાગ્રામ પર બંનેએ એકબીજાને અનફોલો કર્યા

ટીવી એક્ટ્રેસ પ્રિયંકા ચહર ચૌધરી અને અંકિત ગુપ્તાના અલગ થવાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. તાજેતરમાં જ્યારે અંકિતને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્પષ્ટપણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. બ્રેકઅપના સમાચાર પર અંકિત ગુપ્તાએ મૌન સેવ્યું બ્રેકઅપની અફવાઓ પર, […]

Entertainment

કાજાેલ અભિનિત હોરર થ્રીલર ફિલ્મ ‘માં‘ આગામી ૨૭મી જૂને થશે રીલિઝ

બૉલીવુડ ની ખ્યાતનામ અભિનેત્રી કાજાેલ ની હોરર થ્રીલર ફિલ્મ ‘માં‘ આગામી તા. ૨૭મી જૂને થશે રીલિઝ. આ ફિલ્મ અભિનેત્રી કાજાેલ ના પતિ અને અભિનેતા અજય દેવગણે જ બનાવી છે. અગાઉ ‘શૈતાન‘ ફિલ્મ સફળ થયા બાદ અજય વધુ એકવાર હોરર થ્રીલર ફિલ્મ પ્રોડયૂસ કરી રહ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન વિશાલ ફુરિયાએ કર્યું છે. ફિલ્મ હિંદી ઉપરાંત […]

Entertainment

એક્ટર મોહનબાબુ વિરુદ્ધ મર્ડરનો કેસ દાખલ, 22 વર્ષ પહેલા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો

‘સૂર્યવંશમ’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે જોવા મળેલી સૌંદર્યાનું 22 વર્ષ પહેલાં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. હવે વર્ષો પછી, આ કેસમાં સાઉથ એક્ટર મોહન બાબુ વિરુદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચિત્તિલ્લુ નામના વ્યક્તિએ એક્ટર મોહન બાબુ પર સૌંદર્યાની હત્યાનો આરોપ લગાવ્યો છે. એવો આરોપ છે કે મોહન બાબુએ મિલકતના વિવાદને કારણે સૌંદર્યાની હત્યાનું […]

Entertainment

એક્ટ્રેસે કહ્યું- આગામી ફિલ્મમાં કાસ્ટ કરવાનું વચન આપી મફતમાં ગીતો શૂટ કરાવી ગાયબ થઈ જાય છે

‘દિલબર’ અને ‘સાકી સાકી’ ફેમ એક્ટ્રેસ નોરા ફતેહીએ ઘણા ડિરેક્ટરને લઈ કેટલાક ખુલાસાઓ કર્યા છે. એક્ટ્રેસે કહ્યું કે- ડિરેક્ટરો તેને ફિલ્મોમાં લેવાની પ્રોમિસ આપીને સોન્ગ શૂટ કરાવી લે છે અને પછીથી ગાયબ થઈ જાય છે. નોરા ફતેહીએ BBC એશિયા નેટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, હવે મેં ઇમોશનલ બનવાનું છોડી દીધું છે. હું પહેલા રડતી હતી, પણ […]

Entertainment

ગોવિંદાએ જેમ્સ કેમેરોનની 18 કરોડની ઓફર ફગાવી, કહ્યું- વિકલાંગ હીરોનો રોલ નહતો કરવા માગતો

છેલ્લા ઘણા વર્ષોથી એ ચર્ચાનો વિષય રહ્યું છે કે ગોવિંદાએ હોલિવૂડ ફિલ્મનું ટાઇટલ ‘અવતાર’ આપ્યું હતું. ઉપરાંત, તેને ફિલ્મમાં ભૂમિકા મળી, પણ તેણે તે ઓફર નકારી કાઢી. ઘણા લોકો આ સમાચારને અફવા માની રહ્યા હતા, પરંતુ હવે ગોવિંદાએ પોતે તેની પુષ્ટિ કરી છે. જો ગોવિંદાની વાત માનીએ તો, તેણે એક સરદારને એક વ્યવસાયનો વિચાર આપ્યો […]