Entertainment

હનુમાન ફેમ ડિરેક્ટર પ્રશાંત વર્મા ફિલ્મમાં પહેલીવાર નેગેટિવ રોલમાં દેખાશે

પેન-ઇન્ડિયા સ્ટાર પ્રભાસ હાલ તેની આગામી ફિલ્મોમાં ખૂબ જ વ્યસ્ત છે. સમાચાર આવી રહ્યા છે કે ‘બાહુબલી’ પ્રભાસ ‘હનુમાન’ ફેમ ફિલ્મ ડિરેક્ટર પ્રશાંત વર્માની પૌરાણિક ડ્રામા ફિલ્મમાં બકાસુરની ભૂમિકામાં જોવા મળશે. જોકે, આ ફિલ્મની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રશાંત વર્મા દ્વારા ડિરેક્ટેડ પ્રભાસની ફિલ્મની સ્ટોરી બકાસુરની આસપાસ ફરે છે, […]

Entertainment

શાહિદ કપૂર અને કરીના કપૂર જયપુર ખાતેની એક ઇવેન્ટમાં એકબીજાને ભેટયા

બૉલીવુડ સ્ટાર્સ શાહીદ કપૂર અને કરીના કપૂર રાજસ્થાનના જયપુર ખાતે એક ઇવેન્ટમાં એકબીજાને ભેટયા હતા. તેમની આ તસવીરો અને વીડિયો વાયરલ થતાં જ તેમના પ્રશંસકો ઉત્સાહમાં આવી ગયા છે. તેમણે આ પળને મોમેન્ટ ઓફ ધ યર ગણાવી છે. શાહિદ અને કરીના જયપુરની એક ઇવેન્ટમાં સાથે સ્ટેજ પર જાેવા મળ્યા હતા. કરીનાએ સ્ટેજ પર આવીને ત્યાં […]

Entertainment

પંચાયત વેબ સિરીઝ “અસલી પ્રધાન કૌન?” નો નવો એપિસોડ ચૂંટાયેલી મહિલા ગ્રામ પ્રધાનના અનુકરણીય નેતૃત્વ કૌશલ્યનું પ્રદર્શન કરે છે

નવા ડિજિટલ અભિયાનમાં “સરપંચ પતિ” સંસ્કૃતિ પર પ્રકાશ પંચાયતી રાજ મંત્રાલય એ પ્રોક્સી પ્રતિનિધિત્વને દૂર કરવા અને પાયાના સ્તરે વાસ્તવિક મહિલા નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે એક અગ્રણી ઝુંબેશ શરૂ કરી છે. આ પહેલના ભાગ રૂપે, સ્ર્ઁઇ એ સ્થાનિક ગ્રામીણ શાસનને અસર કરતી મહત્વપૂર્ણ સમસ્યાઓને સંબોધતી આકર્ષક ડિજિટલ સામગ્રીની શ્રેણીના નિર્માણ માટે ધ વાયરલ ફીવર સાથે […]

Entertainment

અભિનેત્રી રાન્યા રાવની મુશ્કેલીઓ વધી ગઈ, દાણચોરી કરતી વખતે પકડાઈ, ૧૮ માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી

અભિનેત્રી રાન્યા, જે એક વરિષ્ઠ પોલીસ અધિકારીની પુત્રી છે, તે હવે જેલમાં છે. સોનાની દાણચોરીના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી છે. હવે તેને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ‘પટકી‘ અને ‘માનિક્ય‘ જેવી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી રાન્યા જેલની સજા ભોગવી રહી છે. અભિનેત્રી રાન્યા રાવની મુશ્કેલીઓ વધી ગઈ છે. તે દુબઈથી સોનાની […]

Entertainment International

૯૭મા ઓસ્કાર એવોર્ડ્સની જાહેરાત

૯૭મા ઓસ્કાર એવોર્ડ અમેરિકાના લોસ એન્જલસમાં યોજાયો હતો. એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સિસે શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રીઓ સહિત અનેક શ્રેણીઓમાં પુરસ્કારો આપ્યા. હોલીવુડ અભિનેતા કિરન કલ્કિનને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. ફિલ્મ ‘ફ્લો’ એ એકેડેમી એવોર્ડ્સના મંચ પર પણ પોતાનો જાદુ બતાવ્યો છે અને શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મ […]

Entertainment

હોલિવૂડ સિંગર કેટી પેરી સહિત અમેરિકાની અનેક દિગ્ગજ મહિલાઓ સ્પેસ મિશનમાં સામેલ થશે

હોલિવૂડ સિંગર કેટી પૈરી એક એવા સ્પેસ મિશનમાં સામેલ થવાના છે જેમાં અમેરિકાની અનેક દિગ્ગજ મહિલાઓ પણ હશે. આ મિશનની અમેરિકી અરબપતિ જૈફ બેજાેસની પત્ની કરી રહી છે. હોલિવૂડ સિંગર કેટી પૈરી અને અન્ય મહિલાઓ જે અવકાશ મિશન પર જવાના છે તે જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિનનું એક મિશન છે, જેનું નામ દ્ગજી-૩૧ મિશન છે. […]

Entertainment

આ વર્ષે ઈદના અવસર પર સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ રીલીઝ થશે

આ વર્ષે ઈદના અવસર પર બોલીવુડના ભાઈજાન એટલે કે સલમાન ખાનની નવી ફિલ્મ ‘સિકંદર’ રીલીઝ થવાની છે તે પહેલા ફિલ્મમેકર્સ દ્વારા તેનું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું હતું. ‘ગજની’ના દિગ્દર્શક એઆર મુરુગદાસ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં સલમાન અને રશ્મિકા પહેલીવાર સાથે જાેવા મળશે. ટીઝરમાં ભાઈજાનનો સ્વેગ જાેઈ શકાય છે. તે ખુબ જ સુંદર લાગી રહ્યો છે. એવું […]

Entertainment

કરોડોનો બંગલો છોડી કિંગ ખાન પરિવાર સાથે ફ્લેટમાં ભાડે રહેશે, એક મહિનાનું ભાડું ₹24 લાખ

બોલિવૂડનો ‘કિંગ ખાન’ ‘મન્નત’ને છોડી પોતાના આખા પરિવાર સાથે ભાડેના ફલેટમાં શિફ્ટ થશે. શાહરુખનું આ ઘર તેના ફેન્સ માટે એક પર્યટન સ્થળ બની ગયું છે. દરરોજ તેના હજારો ફેન્સ તેમની એક ઝલક મેળવવા માટે કલાકો સુધી ઘરની બહાર ઊભા રહે છે. હવે ચોક્કસથી ફેન્સ માટે ‘મન્નત’ની ચમક ઝાંખી થઈ જશે અને આ સમાચાર નિરાશ પણ […]

Entertainment

ગોવિંદાના મેનેજરે છૂટાછેડા પર કર્યો ઘટસ્ફોટ, કહ્યું- દંપતી વચ્ચે ફિલ્મોને લઈ નારાજગી છે, પણ ડિવોર્સ સુધી વાત નથી પહોંચી

ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજાનાં લગ્નજીવનમાં મુશ્કેલીઓ ચાલી રહી હોવાના સમાચાર ચર્ચામાં છે, એટલું જ નહીં દંપતી 37 વર્ષનાં લગ્નજીવન પછી છૂટાછેડા લેવા જઈ રહ્યું છે આવા એહવાલો પણ સામે આવ્યા હતા. હવે આ મામલે એક્ટર અને તેના મેનેજરની પ્રતિક્રિયા સામે આવી છે. ગોવિંદાએ કહ્યું, હાલ બિઝનેસની વાતો ચાલી રહી છે. હું મારી આગામી […]

Entertainment

વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉ દ્વારા હિંદુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા મામલે ફરાહ ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ

બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાનની તકલીફોમાં વધારો બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર અને ફિલ્મમેકર ફરાહ ખાનની તકલીફોમાં વધારો થયો છે. તેમની સામે મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હિંદુઓના પવિત્ર તહેવાર હોળી પર વિવાદસ્પદ કોમેન્ટ કરવાના કારણે તે નવા વિવાદમાં ફસાયા છે. આ ફરિયાદ વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉના નામથી પોતાના વકીલ અલી કાશિફ ખાન દેશમુખ […]