Entertainment

અભિનેત્રી શહેનાઝ ગિલે વેનેટી વેનમાં જન્મદિવસ સેલિબ્રેટ કરતા ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા

અભિનેત્રી શહેનાઝ ગિલે વેનેટી વેનમાં જન્મદિવસ સેલિબ્રેટ કરતા ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. જેના પર ચાહકો ખુબ કોમેન્ટ કરી રહ્યા છે. હાલમાં અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના જન્મદિવસના સેલિબ્રેશનના ફોટો શેર કર્યા હતા. જેમાં તે અલગ જ અંદાજ માં ખૂબ ખુશ જાેવા મળી હતી. શહેનાઝે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું હેપ્પી […]

Entertainment

કહ્યું- હું ત્યાં રહેતો નથી, દર 6 મહિને બસ મારું કલેક્શન અપડેટ કરું છું

કોમેડિયન કૃષ્ણા અભિષેકે ખુલાસો કર્યો છે કે તેણે કપડાં અને શૂઝ સ્ટોર કરવા માટે 3BHK ફ્લેટ ખરીદ્યો છે. તે ત્યાં રહેતો નથી પણ તે દર 6 મહિને તેના કલેક્શનને અપડેટ કરે છે. હાલમાં જ કૃષ્ણા અર્ચના પુરણ સિંહના વ્લોગમાં જોવા મળી હતી. અર્ચનાએ ઘરે ક્રિષ્ના માટે લંચનું આયોજન કર્યું હતું. તેણે કહ્યું કે કૃષ્ણા પાસે […]

Entertainment

સૈફ કેસમાં દુર્ગથી પકડાયેલ શકમંદે કહ્યું- મુંબઈ પોલીસની ભૂલથી મારું જીવન બરબાદ થઈ ગયું, લગ્ન પણ તૂટી ગયા

16 જાન્યુઆરીએ સૈફ અલી ખાન પર તેના ઘરમાં ઘૂસીને કોઈએ હુમલો કર્યો હતો. આ કેસની તપાસમાં છત્તીસગઢના દુર્ગથી RPFએ આકાશ કનોજિયાની શંકાને આધારે ધરપકડ કરી હતી. તેની ધરપકડ પછી તરત જ, શરીફુલની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી અને તેણે ગુનો કબૂલી લીધો હતો, જેના કારણે આકાશને છોડવામાં આવ્યો હતો. હવે આકાશનું એક નિવેદન સામે આવ્યું […]

Entertainment

અભિનેત્રી મમતા કુલકર્ણી કિન્નર અખાડા મહામંડલેશ્વર બનશે..??

૫૨ વર્ષની બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી લાંબા સમયથી વિવાદોમાં રહી હતી. તે પણ ઘણા વર્ષો પછી ભારત પરત આવી છે. જ્યારે તે દેશમાં આવી ત્યારે બધાને લાગતું હતું કે તે ફિલ્મોમાં કમબેક કરશે. પરંતુ અભિનેત્રીએ નવો રસ્તો અપનાવ્યો છે. તે મહાકુંભમાં સાધુ બની છે. તેણે નક્કી કર્યું છે કે તે કિન્નર અખાડા મહામંડલેશ્વર બનશે. ૨૪મી […]

Entertainment

ઑસ્કર ૨૦૨૫ માટે નોમિનેશન ની જાહેરાત કરી દેવામાં આવી

વિશ્વના પ્રતિષ્ઠિત પુરસ્કાર ઑસ્કર માટે આ વર્ષે નોમિનેશનની જાહેરાત થઈ ગઈ છે. ૨૩ જાન્યુઆરીના રોજ લૉસ એંજલિસમાં એક કાર્યક્રમનું આયોજન થયું, જ્યાં એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્‌સ એન્ડ સાયંસિઝે એ નામ પરથી પડદો હટાવ્યો છે, જે ઑસ્કર ૨૦૨૫ માટે નોમિનેટ થયા છે. આ નોમિનેશનમાં ભારત માટે ખાસ વાત એ છે કે ઈંડિયન અમેરિકન ફિલ્મ અનૂજા […]

Entertainment

મલાઈકા અને અર્જુન સૈફની ખબર પૂછવા માટે સાથે પહોંચ્યાં

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર સાથે સાથે જ સૈફ અલી ખાનની ખબર પૂછવા હોસ્પિટલમાં પહોંચ્યાં હતાં. બંને સાથે મળીને સોશિયલ વિઝિટ પર પહોંચતાં તેમની વચ્ચે પેચ અપ થઈ ગયું છે કે શું તે અંગે તર્ક વિતર્ક થઈ રહ્યા છે. રવિવારે રાતે સૈફ અલી ખાનની તબિયતના હાલ પુછીને આ યુગલ હોસ્પિટલમાંથી સાથે બહાર નીકળ્યું હતું. પહેલા […]

Entertainment

અમિતાભે ૩૧ કરોડમાં ખરીદેલો ડુપ્લેક્સ ફલેટ ૮૩ કરોડમાં વેચ્યો

અમિતાભ બચ્ચને એપ્રિલ ૨૦૨૧માં મુંબઇના અંધેરી વિસ્તારમાં ૫,૧૮૫ ચોરસ ફૂટનો ડુપ્લેક્સ ફલેટ ૩૧ કરોડમાં ખરીદ્યો હતો. જે હવે તેણે રૂપિયા ૮૩ કરોડમાં વેંચી નાખ્યો છે. આ વેચાણ સોદામાં ૪.૯૮ કરોડની સ્ટેમ્પ ડયૂટી ફરાઈ છે. ૩૦ હજાર રુપિયા રજિસ્ટ્રેશન ફીના ભરાયા છે. ફલેટ ખરીદનારને છ કારનું પાર્કિંગ પણ સાથે મળ્યું છે. આ ફલેટ ઓશિવારાની એક પોશ […]

Entertainment

ઈમરજન્સીની કમાણી કંગનાની ચાર ફિલ્મોના કુલ ટોટલ કરતાં પણ વધારે

કંગના રણૌતની ‘ઈમરજન્સી’ ફિલ્મ પચ્ચીસ કરોડમાં બની છે અને તેણે પહેલા વીક એન્ડમાં માંડ દસ કરોડની કમાણી કરી છે. આથી, આ ફિલ્મ તેના બજેટ જેટલા પણ પૈસા રળી શકશે કે કેમ તે અંગે શંકાઓ સેવાય છે. જાેકે, કંગના માટે આશ્વાસન એ છે કે તેની પાછલી તમામ સુપર ફલોપ ફિલ્મો કરતાં આ ફિલ્મ થોડી વધુ કમાણી […]

Entertainment

ફિલ્મના ચીફ કેમેરામેન મનુ આનંજના અંગૂઠામાં ફ્રેકચર થઇ ગયું, સાઉન્ડની ધ્રુજારીના કારણે આ છત તૂટી પડી હોવાની સંભાવના

ફિલ્મના સેટ પર છત ધસી પડતાં અર્જુન કપૂર, કેમેરામેન સહિતના કલાકારો ઘાયલ થયા ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી’ના શૂટિંગ વખતે સેટની છત તૂટી પડતાં અર્જુન કપૂર, જેકી ભગનાની અને દિગ્દર્શક મુદસ્સર અજીજ તેમજ અન્યો ઘાયલ થયા છે. ફિલ્મના ચીફ કેમેરામેન મનુ આનંજના અંગૂઠામાં ફ્રેકચર થઇ ગયું છે અને વિજય ગાંગુલીની કોણી અને માથામાં ઇજા થઇ […]

Entertainment

સિંગર દર્શન રાવલે બેસ્ટ ફ્રેન્ડ ધરાલ સુરેલિયા સાથે લગ્ન કર્યાં

પોપ્યુલર સિંગર દર્શન રાવલે બહુ લાંબા સમયથી તેની ફ્રેન્ડ ધરલ સુરેલિયા સાથે લગ્ન કરી લીધાં છે. બંને ઘણા સમયથી રિલેશનશિપમાં હતાં. જાેકે, દર્શને પોતાની પર્સનલ લાઈફ બહુ પ્રાઈવેટ રાખી હોવાથી તેની આ રિલેશનશિપ વિશે બહુ જ ઓછા લોકોને માહિતી હતી. દર્શને જાતે લગ્નના ફોટા શેર કરતાં તેના ચાહકોને સુખદ આશ્ચર્ય મળ્યું હતું. તેમણે નવદંપત્તીને અભિનંદન […]