Entertainment

સૈફ અલી ખાન પર હુમલો કરનારો આરોપીનું નામ મુંબઈ પોલીસે જાહેર કર્યું

મુંબઈ પોલીસને શંકા છે કે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી બાંગ્લાદેશી છે. આરોપીનું નામ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ છે, જે ઘરમાં ચોરી કરવા આવ્યો હતો. ડીસીપી દીક્ષિત ગેડામે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી.ડીસીપી ઝોન ૯ દીક્ષિત ગેડામે રવિવારે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે સૈફ અલી ખાન પર ૧૬ જાન્યુઆરીના રોજ […]

Entertainment

રવિનાની દીકરી રાશાની શાનદાર શરૂઆત, ‘આઝાદ’એ પહેલા દિવસે 1.5 કરોડની કમાણી કરી

કોવિડ પછી, ઘણા નવા કલાકારોએ બોલિવૂડ ફિલ્મોમાં એક્ટિંગ કરી કરિયરની શરૂઆત કરી છે. તાજેતરમાં જ એકટ્રેસ રવિના ટંડનની પુત્રી રાશા થડાનીએ ફિલ્મ ‘આઝાદ’થી ડેબ્યૂ કર્યું છે. ફિલ્મની સ્ટોરી સાથે લોકો તેનાં ગીતોને પણ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મે શરૂઆતના દિવસે જ 1.5 કરોડ રૂપિયાની જોરદાર કમાણી કરી લીધી છે. આ સાથે, નવા સ્ટાર્સ સાથેની […]

Entertainment

સુકુમારે પુષ્પાનો ત્રીજાે ભાગ બનાવવા તૈયારીઓ શરુ કરી

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ‘પુષ્પા ટૂ’ સફળ થયા બાદ હવે ત્રીજા ભાગની પણ તૈયારી શરુ કરી દેવામાં આવી છે. ‘પુષ્પા ટૂ’ના અંતમાં જ હજુ ત્રીજાે ભાગ આવશે તેવી હિન્ટ આપી દેવામાં આવી છે. ફિલ્મના કમ્પોઝર દેવી શ્રી પ્રસાદે અપડેટ આપ્યું છે કે,’ પુષ્પા ટૂ’નો જબરજસ્ત ક્રેઝ જાેઇને દિગ્દર્શક સુકુમારે સમય ગુમાવ્યા વિના જ કામ […]

Entertainment

સૈફ અલી ખાન પર હુમલા મામલે એક શંકાસ્પદ પકડાયો, મુંબઈ પોલીસ પૂછપરછ માટે લઈ ગઇ

સૈફ અલી ખાન પર ૧૬ જાન્યુઆરીની રાત્રે હુમલો થયો હતો. સૈફ-કરીનાના ઘરમાં એક અજાણ્યો વ્યક્તિ ચોરીના ઇરાદે ઘૂસ્યો હતો. સૈફ અલી ખાન પર હુમલા મામલે એક શંકાસ્પદ પકડાયો, જેને મુંબઈ પોલીસ પૂછપરછ માટે લઈ ગઇ છે. મુંબઈ ડીસીપીનું કહેવું છે કે વ્યક્તિને હમણાં જ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે. તેના પર ઘરફોડ ચોરીનો આરોપ છે. […]

Entertainment

અનુષ્કા અને વિરાટ ના અલીબાગમાં નવા બંગલાનું ટૂંક સમયમાં વાસ્તુ

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી અલીબાગમાં નવા બંગલમાં ટૂંક સમયમાં જ ગૃહ પ્રવેશની વિધિ યોજે તેવી સંભાવનાં છે. એક વીડિયો વાયરલ થયો છે. જેમાં અનુષ્કા અને વિરાટનો અલીબાગવાળો નવો બંગલો જાેવા મળી રહ્યો છે. જેને ગૃહપ્રવેશ કરતા પહેલા ફૂલોથી સજાવવામાં આવ્યો છે. જે જાેઇને લોકો સમજી રહ્યા છે કે, અનુષ્કા અને વિરાટ કોહલીગૃહપ્રવેશની તૈયારી કરી […]

Entertainment

સૈફ અલી ખાનની પ્પા વડે હુમલો કરી દેવાની ચકચારી ઘટના પર અભિનેતાની ટીમે જાહેર કર્યું નિવેદન

જાણીતા ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર ચપ્પા વડે હુમલો કરી દેવાની ચકચારી ઘટના સામે આવી છે. આ હુમલામાં અભિનેતા સૈફ અલી ઇજાગ્રસ્ત થયો હતો. માહિતી અનુસાર સૈફના ઘરમાં મોડી રાતે ચોર ઘૂસી ગયો હતો. આ ચોરીની ઘટના બાંદ્રાવાળા બંગ્લોમાં બની હતી. જે દરમિયાન એક ચોરે સૈફ અલી ખાન પર હુમલો કરી દીધો હતો. જેમાં […]

Entertainment

સૈફ અલી પર ચોરનો છ વાર ચપ્પાથી હુમલો, ગળા-પીઠ અને હાથ પર ગંભીર ઈજાઓ થઇ

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂર ખાનના બાન્દ્રા વેસ્ટમાં આવેલા ઘરમાં ગુરુવારે વહેલી સવારે ચોરીની મોટી ઘટના બની. આ દરમિયાન સૈફ અલી ખાન પર ચપ્પા વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે સૈફ અલી ખાનની હાલમાં લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ હાલમાં આ મામલે […]

Entertainment

શાહિદની દેવા ૨૦૧૩ની મુંબઈ મીરરની રીમેક હોવાની અટકળો વહેતી થઇ

શાહિદ કપૂરની ફિલ્મ ‘દેવા’ ૨૦૧૩માં રજૂ થયેલી ‘મુંબઈ મીરર’ની રીમેક હોવાની અટકળો છે. ફિલ્મનું ટીઝર જાેયા પછી બંને ફિલ્મો વચ્ચે બહુ સામ્યતા હોવાનું દર્શકોએ પકડી પાડયું છે. શરૂઆતમાં ચર્ચા હતી કે, ‘દેવા’ ફિલ્મ ૨૦૧૩ની મલયાલમ થ્રિલર ફિલ્મ ‘મુંબઇ પોલીસ’ની રીમેક હોઇ શકે છે. પરંતુ હાલના ટીઝર પરથી સ્પષ્ટ થયું છે કે શાહિદ કપૂરની ‘દેવા’ને આ […]

Entertainment

હિન્દી તો લેડીઝની ભાષાઃ યુવરાજ સિંહના પિતાએ ઉડાવી મજાક તો મનોજ મુંતશિરે આપ્યો જવાબ

ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં ઘણા નિવેદનો આપ્યા હતા, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયા હતા. ઇન્ટરવ્યૂમાં યોગરાજે ક્રિકેટ પિચથી લઈને પોતાના અંગત જીવન અંગે ઘણી વાતો કરી હતી. આ દરમિયાન તેમણે હિન્દી ભાષા અંગે ઘણી અભદ્ર ટિપ્પણીઓ કરી હતી જેના કારણે હિન્દી જગતના કવિઓમાં ઘણો રોષ છે. ત્યારે હવે […]

Entertainment

‘ગલી બોય’ની સીકવલમાં વિકી અને અનન્યાની જાેડી બનશે

‘ગલી બોય’ની સીકવલમાં વિકી કૌશલ અને અનન્યા પાંડેની જાેડી જાેવા મળે તેવી શક્યતા છે. ફિલ્મના સર્જકોએ વિકી કૌશલને હિરો તરીકે અગાઉથી જ પસંદ કરી લીધો છે. હવે તેની સાથે હિરોઈન તરીકે અનન્યા પાંડેને ફાઈનલ કરવામાં આવે તેવી સંભાવના છે. રણવીર અને આલિયાની ફિલ્મ ‘ગલી બોય’ ૨૦૧૯માં રીલિઝ થઈ હતી. તેની સીકવલની વાત લાંબા સમયથી ચર્ચાતી […]