Entertainment

બોર્ડર ૨: સની દેઓલ, દિલજીત દોસાંઝ સ્ટારર ફિલ્મનું ટીઝર વિજય દિવસ પર રિલીઝ થશે

દર્શકો સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી અભિનીત બોર્ડર ૨ ની રિલીઝની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. હવે, ફિલ્મના ટીઝરના રિલીઝ અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. ૨૦૨૬ ની સૌથી રાહ જાેવાતી ફિલ્મોમાંની એક, બોર્ડર ૨ નું ટીઝર ૧૬ ડિસેમ્બરે વિજય દિવસ પર રિલીઝ થશે. વરુણ ધવને તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર નવું […]

Entertainment

ધર્મેન્દ્રની પ્રાર્થના સભા: ર્નિમલા સીતારમણ, કિરેન રિજિજુ અને અન્ય લોકોએ હાજરી આપી, અંતિમ શ્રદ્ધાંજલિ આપી

ગુરુવારે સાંજે દિલ્હીમાં અનેક અગ્રણી રાજકીય અને ફિલ્મી હસ્તીઓ મહાન અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપવા માટે એકત્ર થયા હતા, જેમની પ્રાર્થના સભા તેમના પત્ની અને ભાજપ સાંસદ હેમા માલિની દ્વારા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં દેશના નેતૃત્વની નોંધપાત્ર હાજરી હતી, જે દિવંગત અભિનેતાના પેઢીઓ સુધીના પ્રભાવને દર્શાવે છે. કેન્દ્રીય નાણાં પ્રધાન ર્નિમલા સીતારમણ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, […]

Entertainment

રેખાને રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માનિત કરાયાં

બોલિવૂડની પ્રખ્યાત એક્ટ્રેસ રેખાને સાઉદી અરબના જેદ્દાહમાં યોજાયેલા ‘રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં ઓનરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં. આ સન્માન તેમને સિનેમામાં તેમના લાંબા યોગદાન બદલ આપવામાં આવ્યું. રેખા 7 ડિસેમ્બરે ફેસ્ટિવલમાં હાજર રહ્યા. આ પ્રસંગે તેમની 1981માં રિલીઝ થયેલી જાણીતી ફિલ્મ ઉમરાવ જાનનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું. આ ફિલ્મ ફેસ્ટિવલના ટ્રેઝર્સ સ્ટ્રેન્ડ સેક્શનમાં બતાવવામાં આવી. […]

Entertainment

પીયૂષ મિશ્રાએ રણબીર કપૂર સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો

એક્ટર પીયૂષ મિશ્રાએ તાજેતરમાં રણબીર કપૂર સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો. તેણે કહ્યું કે રણબીર એવા બાકીના એક્ટર્સથી અલગ છે, જેમની સાથે તેમણે કામ કર્યું છે. ‘ધ લલ્લનટોપ’ સાથેની વાતચીતમાં જ્યારે પીયૂષ મિશ્રાને રણબીર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું- “અરે રહેવા દો યાર, તે તો કમાલનો માણસ છે. આટલો નગ્ન, બેશરમ વ્યક્તિ મેં […]

Entertainment

સની દેઓલ, બોબી દેઓલ તેમના પિતાની ૯૦મી જન્મજયંતિ પર ધર્મેન્દ્રના જુહુ બંગલાની

દેઓલ પરિવારે સોમવાર, ૮ ડિસેમ્બરના રોજ ધર્મેન્દ્રના ૯૦મા જન્મદિવસ પર તેમના જુહુ બંગલામાં ચાહકો સાથે વાતચીત કરીને તેમનું સન્માન કર્યું. આ કાર્યક્રમના ઘણા ફોટા અને વીડિયો ઓનલાઈન સામે આવ્યા. તેમના અવસાનના થોડા અઠવાડિયા પછી, ચાહકોને નાસ્તો આપવામાં આવ્યો અને ધર્મેન્દ્રના વારસાની ઉજવણી કરવા માટે ભેગા થયા. દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ ૨૪ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ તેમના […]

Entertainment

ધુરંધર: નવી સમીક્ષા પછી CBFC એ રણવીર સિંહની ફિલ્મને મંજૂરી આપી, કહ્યું કે તેનો મેજર મોહિત શર્મા સાથે કોઈ સંબંધ નથી

ગયા અઠવાડિયે ફિલ્મ ધુરંધર કાનૂની મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી જ્યારે અશોક ચક્ર પુરસ્કાર વિજેતા સ્વર્ગસ્થ મેજર મોહિત શર્માના માતા-પિતાએ દિલ્હી હાઈકોર્ટમાં ફિલ્મની રિલીઝ પર તાત્કાલિક રોક લગાવવાની વિનંતી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આદિત્ય ધરની ફિલ્મ તેમના પુત્રના જીવન, વ્યક્તિત્વ, ગુપ્ત કામગીરી અને શહાદતથી “સીધી પ્રેરિત લાગે છે”. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ મેજર […]

Entertainment

ભારતીય સિનેમાએ તેના સૌથી દિગ્ગજ અભિનેતા ગુમાવ્યા – ધર્મેન્દ્રજી

બોલીવુડના પીઢ અભિનેતા અને હી-મેન ધર્મેન્દ્રનું ૮૯ વર્ષની વયે મુંબઈમાં અવસાન બોલીવુડના હી-મેન તરીકે જાણીતા પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું ૨૪ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ૮૯ વર્ષની વયે અવસાન થયું. અભિનેતાના પરિવારના પ્રવક્તાએ આ સમાચારની પુષ્ટિ કરી. શોલેના અભિનેતાને આ મહિનાની શરૂઆતમાં ૧૦ દિવસથી વધુ સમય માટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાેકે, તેમની તબિયતમાં […]

Entertainment

ટીવીકેના વડા વિજય રાજકીય પ્રચાર ફરી શરૂ કરશે, લોકોને સંબોધશે

તમિલગા વેત્રી કઝગમના સ્થાપક, અભિનેતા-રાજકારણી વિજય, રવિવારે નજીકના કાંચીપુરમ જિલ્લામાં એક ઇન્ડોર સુવિધામાં લોકોને સંબોધિત કરીને પોતાનો રાજકીય પ્રચાર ફરી શરૂ કરવા માટે તૈયાર છે. વિજય લગભગ ૨ મહિના પછી લોકોને સંબોધન કરશે અને કાર્યક્રમનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, એમ પાર્ટી સૂત્રોએ જણાવ્યું હતું. આ કાર્યક્રમ કાંચીપુરમ જિલ્લાના સુંગુવરચટ્ટીરામ […]

Entertainment

પંજાબી ગાયક હરમન સિદ્ધુનું ૩૭ વર્ષની ઉંમરે દુ:ખદ માર્ગ અકસ્માતમાં અવસાન

પ્રખ્યાત પંજાબી ગાયક હરમન સિદ્ધુનું શનિવારે માનસા જિલ્લાના ખ્યાલા ગામમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું. તેઓ ૩૭ વર્ષના હતા. મીડિયા સૂત્રો અનુસાર, માનસા-પટિયાલા રોડ પર માનસા જિલ્લા નજીક ખ્યાલા ગામમાં આ અકસ્માત થયો હતો, જ્યારે તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કારને ભારે નુકસાન થયું હતું અને હરમન […]

Entertainment

ડ્રગ્સ કેસમાં શ્રદ્ધા કપૂરના ભાઈને મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરી પછી, બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરને મુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલ (છદ્ગઝ્ર) દ્વારા ડ્રગ્સ પાર્ટી કેસના સંદર્ભમાં સમન્સ મોકલવામાં આવ્યું છે. સિદ્ધાંતને ૨૫ નવેમ્બરે હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે, જ્યારે ઓરહાન અવત્રામણિ ઉર્ફે ઓરી, જે અગાઉના સમન્સ ચૂકી ગયા હતા, તેમને હાજર રહેવાની નવી તારીખ – ૨૬ નવેમ્બર મળી છે. […]