Entertainment International

લોસ એન્જલસની આગમાં માંડ માંડ બચી ભારતીય અભિનેત્રી, કહ્યું- મેં આવું પહેલા ક્યારેય નથી જાેયું

અમેરિકામાં કેલિફોર્નિયાના લોસ એન્જલસ વિસ્તારમાં મંગળવારે ભારે પવનના કારણે ફેલાયેલી જંગલની આગ બેકાબુ બની છે. કેટલીક જગ્યાએ ૯૭ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા આગ વધુ ફેલાઈ રહી છે અને તેમાં એક હજારથી વધારે ઘર બળીને ખાક થઈ ગયા છે. ૧.૩૦ લાખથી વધુ લોકો પોતાના ઘર છોડવા મજબૂત થયા છે. તો હોલિવૂડ સ્ટાર્સના બંગલા પણ […]

Entertainment

રીલિઝ પહેલાં જ કંગનાએ કબૂલ્યું, ઈમર્જન્સીનું દિગ્દર્શન મોટી ભૂલ

કંગના રણૌતની ફિલ્મ ‘ઈમર્જન્સી’ આગામી દિવસોમાં રીલિઝ થઈ રહી છે. તે પહેલાં જ કંગનાએ કબૂલી લીધું છે કે આ ફિલ્મનું દિગ્દર્શન કરવું એ તેની બહુ મોટી ભૂલ હતી. તેણે એમ પણ સ્વીકાર્યું છે કે ફિલ્મ થિયેટરમાં રીલિઝ કરવાનો પોતાનો આગ્રહ પણ ખોટો હતો. આ ફિલ્મ સીધી ઓટીટી પર જ રીલિઝ કરવા જેવી હતી. કંગનાએ એક […]

Entertainment

આશિકી થ્રી અંગે અનિશ્ચિતતા તૃપ્તિ ડિમરીએ ફિલ્મ છોડી

કાર્તિક આર્યનની ‘આશિકી થ્રી’ અંગે અનિશ્ચિતતાનાં વાદળો સર્જાયાં છે. તૃપ્તિ ડિમરીએ પણ આ અનિશ્ચિતતાના કારણે ફિલ્મ છોડી દીધી છે. જ્યારે કાર્તિક આર્યન પણ અન્ય ફિલ્મોમાં વ્યસ્ત થઈ ગયો છે. આ ફિલ્મની ફ્રેન્ચાઈઝી બાબતે કાનૂની વિવાદ શરુ થયો હતો. કાર્તિક આર્યને પોતે ‘આશિકી થ્રી’માં કામ કરી રહ્યો હોવાની એકપક્ષી જાહેરાત કરી દીધી હતી. આ ફિલ્મમાં ટી […]

Entertainment

ફિલ્મ મેકર પ્રીતિશ નંદીનું ૭૩ વર્ષની વયે નિધન

જાણીતા ફિલ્મ નિર્માતા, કવિ અને લેખક પ્રીતિશ નંદીનું નિધન થયું છે. તેમણે ૭૩ વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. ફિલ્મ મેકરના નિધનની માહિતી તેમના પુત્ર કુશન નંદીએ આપી છે. ફિલ્મી હસ્તીઓ અને તેમના ફેન્સ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. અનુપમ ખેરે ‘ઠ’ લખ્યું છે કે, ‘મારા સૌથી પ્રિય અને નજીકના મિત્રોમાંના એક પ્રિતેશ નંદીના નિધન […]

Entertainment

પાકિસ્તાની સિંગર આતિફ અસલમને મળ્યો હની સિંહ, ફોટો શેર કરીને લખ્યું- ‘બોર્ડરલેસ બ્રધર્સ’

સિંગર હની સિંહના ચાહકો ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં છે. લોકો તેના અવાજ અને તેના ગીતોના દીવાના છે. ઘણાં સમય બાદ હની સિંહે પુનરાગમન કર્યું છે. ત્યારે તેના ચાહકો ઈચ્છે છે કે તે તેની જૂની શૈલીમાં કેટલાક નવા રેપ ગીતો ગાય. હની સિંહે અગાઉ અનેક સિંગર સાથે મ્યુઝિક વીડિયો લોન્ચ કર્યા છે. આ દરમિયાન હની […]

Entertainment

આ વખતે ત્રિવેણીઘાટમાં સેલિબ્રિટીઓનો થશે જમાવડો, લાખો ભક્તોની વચ્ચે બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ સ્નાન માટે તૈયાર

પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી મહાકુંભ 2025 શરૂ થઈ રહ્યો છે. આ ઐતિહાસિક અને ભવ્ય પ્રસંગમાં લાખો શ્રદ્ધાળુઓ ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતીના સંગમમાં પવિત્ર સ્નાન કરશે. દર વખતની જેમ આ વખતે પણ આ પ્રસંગ તેની આધ્યાત્મિકતા અને ભવ્યતા માટે સમાચારમાં છે. પરંતુ આ વખતે કુંભ પર હિન્દી અને સાઉથના ફિલ્મ સ્ટાર્સનો પણ છવાયેલા રહેશે. આ વખતે […]

Entertainment

કંગનાએ કહ્યું- ‘ઇમરજન્સી’ બનાવવામાં ખૂબ જ મુશ્કેલીઓ આવી, હું તેનાથી બહુ ઈન્સ્પાયર નથી થઈ

કંગના રનૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. એક્ટ્રેસે કહ્યું છે કે રાજકીય મુદ્દાઓ પર આધારિત આ ફિલ્મ બનાવવામાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે તે ભવિષ્યમાં ક્યારેય રાજકીય ફિલ્મો નહીં કરે. કંગનાએ ન્યૂઝ 18ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે ફરી ક્યારેય કોઈ રાજકીય ફિલ્મ નહીં કરે. હું તેનાથી બહુ […]

Entertainment

લોકડાઉનમાં મુલાકાત થઈ ,લગ્નના ૪ વર્ષ બાદ છૂટાછેડાના સમાચાર વાયરલ

ગત્ત વર્ષે નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના છૂટાછેડા પછી હવે આ વર્ષ ૨૦૨૫ ની શરૂઆતમાં, ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા છૂટાછેડાના સમાચારને કારણે ચર્ચામાં છે. તો ચાલો આજે આપણે ધનશ્રી વર્માની પર્સનલ લાઈફ વિશે જાણીએ.ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા હંમેશા ચર્ચામાં રહે છે. ચહલ […]

Entertainment

ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યાને એરપોર્ટ પર કોઈએ ધક્કો માર્યો, વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય તેમની પુત્રી સાથે એરપોર્ટ પર જાેવા મળ્યા હતા. તે દરમિયાન આરાધ્યા કંઈક એવું કરે છે જે ઐશ્વર્યાને આશ્ચર્યચકિત કરે છે. તે સમયનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાલો જાણીએ શું છે મામલો. બોલિવૂડ સ્ટાર્સ અવારનવાર જાેવા મળે છે. ઘણી વખત તેમની સાથે આવું કંઈક થાય […]

Entertainment

બોલિવુડની સૌથી મોંઘી અભિનેત્રી પતિ કરતા વધુ પૈસાદાર છે, જાણો એક ફિલ્મ માટે કેટલો ચાર્જ લે છે

બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ બોલિવુડની નંબર વન અભિનેત્રી છે. દીપિકા પાદુકોણ હાલમાં માતા બની છે જેથી કામમાંથી બ્રેક લીધો છે. પરંતુ શું તમે જાણો છો કે, દીપિકા પાદુકોણ દરરોજ કરોડો રુપિયા કમાય છે. તો દીપિકા પાદુકોણની નેટવર્થ વિશે જાણો. બોલિવુડની નંબર વન અભિનેત્રી દીપિકા પાદુકોણ આજે પોતાનો ૩૯મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. હાલમાં એક […]