Entertainment

‘પુષ્પા ૨’ પહેલી ૧૨૦૦ કરોડી ફિલ્મ બનશે

અલ્લૂ અર્જૂનની ફિલ્મ પુષ્પા ૨ વર્ષ ૨૦૨૪ની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે અને ભારતીય સિનેમાના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી વધુ બૉક્સ ઓફિસ કલેક્શન છે. ફિલ્મ રિલીઝ થયાને આજે ૨૭ દિવસ થઈ ગયા છે અને આજે વર્ષ ૨૦૨૪નો છેલ્લો દિવસ છે. પુષ્પા ૨ ફિલ્મ ૫ ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. આના એક દિવસ પહેલા એટલે કે […]

Entertainment

બોની કપૂરે સંબંધો અને મહિલાઓ વિશે ખુલીને વાત કરી

બોની કપૂરે ઈન્ટરવ્યુમાં પોતાના દિલની વાત કરી શ્રીદેવીના મૃત્યુને ૬ વર્ષ થઈ ગયા છે. તેમણે વર્ષ ૨૦૧૮માં દુનિયાને અલવિદા કહી દીધું હતું. શ્રીદેવીના મૃત્યુ બાદ તેનો પરિવાર વેરવિખેર થઈ ગયો હતો. તે સમયે પતિ બોની કપૂર અને બે દીકરીઓ જ્હાન્વી અને ખુશી કપૂરની હાલત ખૂબ જ ખરાબ હતી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં બોની કપૂરે સંબંધો અને […]

Entertainment

હિના ખાન ટુંક સમયમાં જ ટીવી પર ધમાકેદાર વાપસી કરશે

બ્રેસ્ટ કેન્સરની સારવાર લઈ રહેલી હિના ખાનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી કિમોથેરાપીના સેશન લઈ રહી છે અને આ દરમિયાન સોશિયલ મીડિયા પર તે પોતાની હેલ્થને લઈને અપડેટ પણ શેર કરતી હોય છે. હિના ખાન છેલા ઘણા સમયથી ટીવીની દુનિયાથી દૂર છે. પરંતુ હવે હિના ખાન ટીવીથી જાેરદાર કમબેક કરવાની છે તે […]

Entertainment

ફિલ્મ ‘પુષ્પા’માં અલ્લુ અર્જુનને ડાંસ શીખવાડનાર યુવતી ગુજરાતી કોરિયોગ્રાફર ઉર્વશી ચૌહાણ

અલ્લૂ અર્જુન અને રશ્મિકા મંદાનાની ‘ફિલ્મ પુષ્પા ૨; ધ રૂલ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. પરંતુ શું તમને ખબર છે કે પુષ્પા ૧ અને પુષ્પા ૨ ફિલ્મમાં અલ્લુ અર્જુનને ડાન્સ શીખવાડનાર યુવતી મૂળ ગુજરાતની છે. જી હા… સાંભળીને તમારી છાતી ફૂલાઈ ગઈ ને… પરંતુ આ હકીકત છે. અલ્લુ અર્જુનને ડાંસ શીખવાડનાર છોકરી મૂળ […]

Entertainment

રાહા કપૂરનો ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો

બોલીવુડના પાવર કપલમાંથી એક આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી રાહા કપૂર તેની ક્યુટનેસથી લાખો લોકોનું દિલ જીતી રહી છે. ગયા વર્ષે ક્રિસમસ પર પહેલી વખત રણવીર કપૂર અને આલિયા ભટ્ટે તેની દીકરીનો ચહેરો લોકોને દેખાડ્યો હતો. ત્યાર પછીથી રાહા કપૂર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તેમાં પણ હાલ તેનો જે વિડીયો વાયરલ થયો […]

Entertainment

બોલીવુડમાં પણ જાેવા નહીં મળે તેવું સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ઓટીટી પર.. ક્યાં જાેવું ? .. જાણો

જાે તમે સસ્પેન્સ થ્રિલર ફિલ્મોના શોખીન હોવ તો અમે તમારા માટે એક શાનદાર ફિલ્મ લાવ્યા છીએ. જે કહાનીથી લઈને ડાયરેક્શન સુધી દરેક મામલે જાેરદાર લાગે છે. વિલન એવા છે જેને જાેઈને થથરી જાઓ. એક નહીં પરંતુ અહીં તો બબ્બે વિલન છે. બંને એટલા ડરામણા લાગે કે તમે સહન ન કરી શકો. જાણો આ વીકએન્ડ પર […]

Entertainment

ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ, સિકંદરની પહેલી ઝલક જાેવા મળી

સલમાન ખાનની આગામી ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. સિકંદર ફિલ્મ સલમાન ખાનના મિત્ર સાજીદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મના ટીઝરમાં સલમાન ખાન અલગ જ અવતારમાં જાેવા મળે છે. ટીઝર જાેઈને એક વાત નક્કી છે કે આ ફિલ્મમાં સલમાન ખાન દમદાર એક્શન કરતો જાેવા મળશે. ફિલ્મનું ટીઝર રિલીઝ થયાની સાથે જ વાઈરલ થવા લાગ્યું […]

Entertainment

પ્રખ્યાત અમેરિકન અભિનેત્રી ડેલ હેડન તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી

અમેરિકાની પ્રખ્યાત અભિનેત્રી અને મોડલ ડેલ હેડન (૭૬)નું અવસાન થયું છે. તે અમેરિકાના પેન્સિલવેનિયામાં તેના ઘરમાં શંકાસ્પદ સંજાેગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે કાર્બન મોનોક્સાઇડ લીકેજ થવાના કારણે તેનું મોત થયું હતું. પેન્સિલવેનિયાના બક્સ કાઉન્ટીમાં અધિકારીઓને જાણ કરવામાં આવી હતી કે એક વ્યક્તિ તેના ઘરમાં બેભાન હાલતમાં મળી આવ્યું હતું. પછી […]

Entertainment

પ્રખ્યાત ટીવી અભિનેત્રી સૃષ્ટિ રોડેની તબિયત લથડી

ટીવી અભિનેત્રી સૃષ્ટિ રોડેને કોણ નથી ઓળખતું? ઘણા ટીવી શો અને બિગ બોસની પૂર્વ સ્પર્ધક રહી ચૂકેલી સૃષ્ટિએ હાલમાં જ હોસ્પિટલની પોતાની કેટલીક તસવીરો શેર કરીને તેના ચાહકોને ચોંકાવી દીધા છે. તેના સ્વાસ્થ્ય અંગે ચોંકાવનારું અપડેટ શેર કરતા અભિનેત્રીએ જણાવ્યું કે તે મુસાફરી કરી રહી હતી, ત્યારે અચાનક તેની તબિયત બગડી. તેણી એટલી ગંભીર સ્થિતિમાં […]

Entertainment

મનોજ બાજપેયીની ફિલ્મ સત્યા ૨૬ વર્ષ બાદ ફરી સિનેમાઘરોમાં આવશે

મનોજ બાજપેયી અભિનીત અને રામ ગોપાલ વર્મા દ્વારા દિગ્દર્શિત ૧૯૯૮ની કલ્ટ ક્લાસિક ‘સત્યા’ ફરી એકવાર થિયેટરોમાં આવવા માટે તૈયાર છે. થિયેટરોમાં જૂની ફિલ્મોને ફરીથી રજૂ કરવાના વધતા જતા ચલણ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. તે જ સમયે, રામ ગોપાલ વર્માએ પોતે આ માહિતી પોસ્ટ કરી છે. રામ ગોપાલ વર્મા દ્વારા નિર્દેશિત ગેંગસ્ટર ડ્રામા ‘સત્યા’ […]