અલ્લુ અર્જુન ‘પુષ્પા ૨’ રિલીઝ થયા બાદથી સતત સમાચારમાં છે. આ ફિલ્મને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને ફિલ્મે બમ્પર કમાણી કરી. કમાણીની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. હવે સમાચાર છે કે ટી-સીરીઝે પોતાની યુટ્યુબ ચેનલ પરથી આ ફિલ્મનું એક ગીત હટાવી દીધું છે. ગીતનું શીર્ષક ‘દમંતે પટ્ટુકોરા’ છે. આ એ જ ગીત છે […]
Entertainment
થિયેટર પછી હવે OTT પર “સિંઘમ અગેન” અને “ભૂલ ભુલૈયા ૩” ફિલ્મોની ટક્કર થશે
અજય દેવગનની ફિલ્મ સિંઘમ અગેન દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ચાહકો OTT પર તેની રિલીઝની રાહ જાેઈ રહ્યા હતા. અગાઉ તેને પ્રાઇમ વિડિયો પર ભાડા પર રિલીઝ કરવામાં આવી હતી. હવે ચાહકો આ ફિલ્મ ફ્રીમાં જાેઈ શકશે. સિંઘમ અગેઇનની ઓટીટી રીલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે અને આ વખતે પણ તે ભૂલ ભુલૈયા […]
ફિલ્મ ઉદ્યોગ અને સરકાર વચ્ચે ચાલી રહેલા તણાવને ઉકેલવાના પ્રયાસો શરુ
‘પુષ્પા ૨’ના સ્ક્રીનિંગ અકસ્માત બાદ ફિલ્મો પર કડકાઈ ‘પુષ્પા ૨’ના સ્ક્રિનિંગ સમયે થયેલા અકસ્માત બાદ તેલંગાણા સરકાર ફિલ્મો પર કડક બની અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા ૨’ના સ્ક્રિનિંગ સમયે થયેલા અકસ્માત બાદ તેલંગાણા સરકાર ફિલ્મો પર કડક બની રહી હોય તેવું લાગી રહ્યું છે. તેને જાેતા હવે તેલુગુ સિનેમાના પ્રતિનિધિઓ સરકાર સાથે બેઠક કરવા જઈ રહ્યા […]
પુષ્પા ૨ ફિલ્મે ૨૦મા દિવસે આટલું કલેક્શન કર્યું
‘પુષ્પા ભાઉ’ની ગર્જના સામે મોટા મોટા સુપરસ્ટાર નિષ્ફળ ગયા છે. ‘પુષ્પા ૨’ ભારતમાં તેના ૨૦મા દિવસે પણ સારી કમાણી કરી રહી છે. અલ્લુ અર્જુનની ફિલ્મે તેના ત્રીજા સોમવાર કરતાં મંગળવારે વધુ સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ આ વધતી કમાણી હવે અન્ય ફિલ્મોનું ટેન્શન વધારી રહી છે. વરુણ ધવનની ‘બેબી જાેન’ રિલીઝ થઈ ગઈ છે. આવી […]
જાણીતા સિંગરને વિરાટ કોહલીએ બ્લોક કર્યો, એક ફેમસ સિંગર મોટો ચાહક છે વિરાટ કોહલીનો
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી હંમેશા ચર્ચમાં રહે છે. લોકો તેને ખુબ પસંદ પણ કરે છે. તેની બેટિંગના ચાહકો મોટી સંખ્યામાં છે.હાલમાં એક સિંગરે કહ્યું કે, વિરાટ કોહલીએ તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર બ્લોક કર્યો છે તેવો દાવો કર્યો છે. તે આવું કરવાના કારણે અજાણ પણ છે. હવે વિરાટ કોહલી વિશે આવું […]
સંધ્યા થિયેટર કેસમાં અલ્લુ અર્જુન પોલીસ સ્ટેશન પહોંચ્યો
અલ્લુ અર્જુનની ‘પુષ્પા ૨’ રિલીઝ થયાને ૧૯ દિવસ થઈ ગયા છે. આ ફિલ્મ ૫ ડિસેમ્બરે રિલીઝ થઈ હતી પરંતુ ફિલ્મનો પ્રીમિયર ૪ ડિસેમ્બરે રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન અલ્લુ અર્જુન ફિલ્મ જાેવા માટે સંધ્યા થિયેટરમાં પહોંચ્યો હતો. ભારે ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન રેવતી નામની મહિલાનું મોત થયું હતું અને તેનો પુત્ર […]
બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય છે? જાણો
બોક્સ ઓફિસ પર જ્યારે પણ કોઈ નવી ફિલ્મ શરૂ થાય તો તે મોટાભાગે શુક્રવારે રિલીઝ થાય છે. બોલીવુડમાં ફિલ્મ શુક્રવારે રિલીઝ કરવાનું ચલણ છે તો સાથે જ સાઉથમાં ફિલ્મ હમેશા ગુરુવારે રિલીઝ કરવામાં આવે છે. આ વાત તમને પણ ખબર જ હશે પરંતુ તેની પાછળનું કારણ શું છે તે તમને ખબર નહીં હોય. આજે તમને […]
‘પુષ્પા ૨’ એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો
હૈદરાબાદમાં અભિનેતા અલ્લુ અર્જુનના જ્યુબિલી હિલ્સ ઘરની બહાર કેટલાક અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો અને વિરોધ કર્યો. આ કેસમાં જેએસી નેતાઓ પર તોડફોડનો આરોપ છે અને પોલીસે જેએસીના નેતાઓની અટકાયત કરી છે. પ્રદર્શનકારીઓએ અભિનેતાના ઘરની બહાર સૂત્રોચ્ચાર કર્યા અને તેમની માંગણીઓ માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને જેએસીના નેતાઓને કસ્ટડીમાં લીધા હતા. આ […]
‘પુષ્પા ૨’ ભારતીય ફિલ્મના છેલ્લા ૧૧૦ વર્ષોની સૌથી મોટી ફિલ્મ બની
બરાબર ૧૮ દિવસ પહેલા જ્યારે અલ્લુ અર્જુનની તેલુગુ ફિલ્મ ‘પુષ્પા ૨’ રિલીઝ થઈ હતી, ત્યારે કોઈને ખબર નહોતી કે આ ફિલ્મ એવું કરશે જે આજ સુધી કોઈ પણ ભારતીય ભાષાની ફિલ્મ કરી શકી નથી. ૫મી ડિસેમ્બરે રિલીઝ થયેલી પુષ્પા ૨ એ ૨૨મી ડિસેમ્બરને ઐતિહાસિક બનાવી દીધી છે. ડાયરેક્ટર સુકુમારના નિર્દેશનમાં બનેલી ૨૦૨૧ની પુષ્પા ધ રાઇઝનો […]
માત્ર 30 મિનિટમાં જ તૈયાર કરી દીધું, એક્ટરે ડોક્યુમેન્ટ્રીમાં કર્યો ખુલાસો
હની સિંહે તેની ડોક્યુમેન્ટ્રીમાં ખુલાસો કર્યો છે કે સલમાન ખાન ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના એક ગીતમાં રેપ કરવા માંગતો હતો. આ માટે તેણે હની સિંહનો સંપર્ક કર્યો હતો. એક્ટર પણ ઇચ્છતો હતો કે તે ગીતમાં હની સિંહ જોવા મળે. સલમાનની આ માંગ પર હની સિંહે માત્ર 30 મિનિટમાં રેપ તૈયાર કર્યો હતો. […]










