Entertainment

સેન્સર પ્રમાણપત્ર ન મળવાને કારણે ફિલ્મ ઈમરજન્સી મોકૂફ રાખવામાં આવી

કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ની રિલીઝને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. આ ફિલ્મ પહેલા ૬ સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ ન મળવાને કારણે તે મોકૂફ થઈ ગઈ હતી. કંગનાએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર આ માહિતી આપી છે. કંગનાની આ ફિલ્મ ૧૯૭૫માં દેશમાં સર્જાયેલી રાજકીય ઉથલપાથલ પર આધારિત […]

Entertainment

‘સ્ત્રી ૨’ હવે તેના રૂ. ૫૦૦ કરોડની ક્લબમાં સામેલ થવાથી માત્ર એક પગલું દૂર

ફિલ્મ ‘સ્ત્રી ૨’નુ ત્રીજું અઠવાડિયું હજુ ચાલુ, ૨૧માં દિવસે ૪૯૭.૮૦ કરોડ રૂપિયાનો આંકડો પાર ૧૫ ઓગસ્ટના રોજ ‘સ્ત્રી ૨’ સિનેમાઘરોમાં એવી રીતે હિટ થઈ કે ૨૧ દિવસ વીતી જવા છતાં પણ તેની ચર્ચાઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ‘સ્ત્રી ૨’ની હોરર સતત જાેવા મળી રહી છે. ઊંધા પગવાળી […]

Entertainment

હિના ખાનનો બોયફ્રેન્ડ રોકી જયસ્વાલે તેને છોડી દીધો?

નાના પડદાની પ્રખ્યાત અને સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંથી એક હિના ખાન તેના જીવનના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. હિના છેલ્લા કેટલાક મહિનાઓથી બહાદુરીપૂર્વક બ્રેસ્ટ કેન્સરનો સામનો કરતી જાેવા મળી રહી છે. મુશ્કેલ સમયમાં પણ અભિનેત્રી પોતાની પોસ્ટ દ્વારા લોકોને પ્રોત્સાહિત કરી રહી છે. આ સમય દરમિયાન, તે ભાવનાત્મક અને શારીરિક રીતે ઘણી પીડામાંથી […]

Entertainment

સબ ટીવીના શોમાં ‘ટપ્પુ’ની એન્ટ્રી, ૭ વર્ષ પછી ટીવી પર વાપસી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નાના ટપ્પુની તોફાન લોકોને આજે પણ યાદ છે. ૯ વર્ષ સુધી અભિનેતા ભવ્ય ગાંધીએ ‘ટપ્પુ’ની ભૂમિકા ભજવીને દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું. જ્યારે તેણે શો છોડવાનો ર્નિણય કર્યો ત્યારે શોના ઘણા ચાહકો તેના ર્નિણયથી નારાજ હતા. સોની સબ ટીવીનો આ ફેમસ શો છોડ્યા બાદ ભવ્યે નાના પડદાથી દૂરી બનાવી લીધી હતી. […]

Entertainment

શેરાએ આઈફા ૨૦૨૩ના સલમાન ખાન-વિકી કૌશલના વાયરલ વીડિયો અંગે સ્પષ્ટતા કરી

સલમાનના બોડીગાર્ડ શેરાએ દાવો કર્યો છે કે ૨૦૨૩માં એક એવોર્ડ ફંક્શનનો વીડિયો થયો હતો વાયરલ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ૨૦૨૩માં એક એવોર્ડ ફંક્શનનો વીડિયો વાયરલ થયો હતો. વિડીયોમાં જાેવામાં આવ્યું હતું કે, જ્યારે સલમાન ત્યાંથી પસાર થયો ત્યારે વિક્કી એવોર્ડ ફંક્શનમાં તેના ફેન્સ સાથે ફોટો પડાવી રહ્યો હતો. આ દરમિયાન તેનો બોડીગાર્ડ શેરા વિક્કીને ધક્કો […]

Entertainment

સલમાન ખાન બિગ બોસ ૧૮ માટે ફિલ્મના બજેટ જેટલો ચાર્જ વસુલ કરશે

કલર્સ ટીવીનો સૌથી વિવાદીત શો બિગ બોસ ૧૮ ટુંક સમયમાં શરુ થવા જઈ રહ્યો છે. હવે બિગ બોસ ૧૮ના શોને લઈ નવી માહિતી સામે આવી છે. આ માહિતી એ છે કે, સલમાન ખાન બિગ બોસ ૧૮ માટે મોટો ચાર્જ લઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર બિગબોસ ૧૭ માટે સલમાન ખાને એક વીકએન્ડના વાર માટે અંદાજે ૧૨ […]

Entertainment

બોમ્બે હાઈકોર્ટે ફિલ્મ ‘ઈમરજન્સી’ને CBFC સર્ટિફિકેટ મેળવવાની અરજી પર સુનાવણી કરવામાં અસમર્થતા દર્શાવી

બોલિવૂડ અભિનેત્રી કંગનાને બોમ્બે હાઈકોર્ટનો ઝટકો, ૬ સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ નહીં થાય : હાઈકોર્ટે સેન્સર પ્રમાણપત્રની માંગણી કરી બોલિવૂડ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ આ દિવસોમાં ચર્ચામાં છે. ફિલ્મને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. દરમિયાન, ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝે બોમ્બે હાઇકોર્ટમાં આ ફિલ્મ માટે સેન્સર પ્રમાણપત્રની માંગણી કરી હતી. જેથી તેને ૬ […]

Entertainment

તત્કાલીન ઇછઉ ચીફે કહ્યુ,”અમૃતસરમાં ર્નિણય લેવામાં ખામી રહી હતી”

૧૯૯૯માં ભારતીય એરલાઇન્સની ફ્લાઇટ IC 814ના હાઇજેક પર આધારિત નેટફ્લિક્સ સિરીઝે ફરી વિવાદ જગાવ્યો પંજાબ પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ વિમાનને રોકવામાં નિષ્ફળ રહી હતી : એ એસ દુલતે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ‘IC 814: The Kandahar Hijack’ વેબ સિરીઝે ફરી એકવાર દેશને એ દુખદ અને હૃદયદ્રાવક ઘટનાની કાળી યાદ અપાવી છે. જેને આજે દેશ ભૂલી […]

Entertainment

સોનમ કપૂર ત્રણ વર્ષ પછી કેમેરા સામે આવશે, ૨૦૨૫માં મોટા પ્રોજેક્ટનું શૂટિંગ શરૂ કરશે

સોનમ કપૂર લાંબા સમય બાદ લાઈટ કેમેરા અને એક્શનની દુનિયામાં પરત ફરવા જઈ રહી છે. ૨૦૧૮માં લગ્ન બાદ સોનમ લગભગ ફિલ્મી દુનિયાથી દૂર છે. આ સમયગાળા દરમિયાન તેમની માત્ર થોડી જ ફિલ્મો રિલીઝ થઈ હતી. પરંતુ ૨૦૨૨ માં પુત્ર વાયુના જન્મ પછી, તેણે પોતાને ઇન્ડસ્ટ્રીથી સંપૂર્ણપણે દૂર કરી દીધો. આ દરમિયાન તે તેના પુત્રની સંભાળ […]

Entertainment

કેનેડામાં અજાણ્યા હુમલાખોરોએ પંજાબી ગાયક એપી ઢિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ કર્યુ

‘બ્રાઉન મુંડેપ’, ‘સમર હાઈપ’ ફેમ સિંગર એપી ઢિલ્લોન વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત ગાયકના ઘરની બહાર ગોળીબાર થયો હતો. સિંગરનું ઘર કેનેડાના વૈનકૂવરમાં છે. આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. જાે કે, આ ઘટના ૧ સપ્ટેમ્બરના રોજ બની હતી, જેની માહિતી હવે પ્રાપ્ત થઈ છે. અજાણ્યા હુમલાખોરોએ તેમના ઘરની બહાર આ […]