Entertainment

ગુજરાતી ફિલ્મના શુટિંગ દરમિયાન ઉપેન્દ્ર ત્રિવેદીને થયો હતો આઈ વરુડીનો પરચો

આપણી જિંદગીમાં કે આસપાસ અનેકવાર એવા પરચા, ચમત્કાર સર્જાતા હોય છે જે આશ્ચર્યચકિત કરી દે તેવા હોય છે. દેવીદેવતાઓ કોઈને કોઈ સ્વરૂપે આવીને લોકોને સંકટમાંથી ઉગારતા હોય છે, અથવા તો ચમત્કાર બતાવતા હોય છે. આવું જ કંઈક ગુજરાતી ફિલ્મના શુટિંગ દરમિયાન થયું હતું. ગુજરાતની ફિલ્મના અમિતાભ બચ્ચન કહેવાતા ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મના શુટિંગમાં આવો જ એક […]

Entertainment

બોલિવુડની અભિનેત્રીઓ ભારતની સૌથી અમીર અભિનેત્રી સામે પાણી ભરે

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક એવી અભિનેત્રીઓ છે જે કરોડોની સંપત્તિની માલિક હોય. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અમીર અભિનેત્રીઓની યાદીમાં એશ્વર્યા રાય બચ્ચન, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા સહિતની અભિનેત્રીઓનો સમાવેશ થાય છે. પરંતુ આ અભિનેત્રીઓની સંપત્તિ ભારતની એક અભિનેત્રીની કુલ સંપત્તિની સરખામણીમાં ખૂબ જ ઓછી છે. આ અભિનેત્રીઓ ભારતની સૌથી અમીર અભિનેત્રી સામે પાણી ભરે. જે અભિનેત્રીની વાત અહીં […]

Entertainment

ફિનાલેમાં રેપર નેઝીને હરાવીને ટ્રોફી અને 25 લાખ રૂપિયા જીત્યા

મોડલ અને એક્ટ્રેસ સના મકબૂલ ‘બિગ બોસ OTT 3’ની વિજેતા બની છે. સનાએ શુક્રવાર, 2 ઓગસ્ટના રોજ આયોજિત ગ્રાન્ડ ફિનાલેમાં રેપર નેઝીને હરાવ્યો હતો. વિજેતા તરીકે સનાને ટ્રોફી અને 25 લાખ રૂપિયા મળ્યા. ટ્રોફી જીત્યા બાદ સના ભાવુક થઈ ગઈ અને ત્યાં હાજર તેમની માતાને ગળે લગાવી. સનાની બહેન અને કથિત બોયફ્રેન્ડ શ્રીકાંત બુરેડી પણ […]

Entertainment

જે કન્ટેસ્ટન્ટ ‘Bigg Boss OTT 3’ જીતશે તેને ટ્રોફી અને ૨૫ લાખનું ઈનામ મળશે?

આજે બિગ બોસ OTT-3નો ગ્રાન્ડ ફિનાલે છે. દરેક જણ એ જાણવા ઉત્સુક છે કે કોણ વિજેતા બનશે અને કોને કેટલા પૈસા મળશે? ચાલો અમે તમને જણાવીએ કે તમે બિગ બોસ ર્ં્‌્‌ ૩ ની ગ્રાન્ડ ફિનાલે ક્યાં જાેઈ શકો છો. ટ્રોફી કોણ જીતશે તે આજે રાત્રે નક્કી થઈ જશે.‘બિગ બોસ ઓટીટી’ની ત્રીજી સીઝન પણ આજે એટલે […]

Entertainment

‘તારક મહેતા…’ ફેમ બબીતાએ દયાબેનને યાદ કર્યા, કહ્યું- ‘અમે આજે પણ તેમના વિશે વાત કરીએ છીએ’

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણી ઘણા સમયથી શોમાં જોવા મળી નથી. તાજેતરની વાતચીતમાં, શોમાં બબીતાનું પાત્ર ભજવતી મુનમુન દત્તાએ દિશાની ખોટ સાલતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે તે તેમને ખૂબ મિસ કરે છે. ઈ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં મુનમુન દત્તાએ કહ્યું, ‘અમે હંમેશા તેમને યાદ કરીએ છીએ જે […]

Entertainment

કેન્સરની સારવારમાં હિના ખાને ગુમાવ્યા, હાલમાં વીડિયો શેર કરી આપી જાણકારી

હિના ખાને થોડા સમય પહેલા જ જણાવ્યું હતું કે તેને બ્રેસ્ટ કેન્સર છે. હિના ખાન બ્રેસ્ટ કેન્સરની સારવાર પણ લઈ રહી છે. થોડા દિવસ પહેલા જ હિના ખાને તેના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે પોતાના સુંદર વાળ ટૂંકા કર્યા હતા. પરંતુ હવે હિના ખાને જે વીડિયો શેર કર્યો છે તે […]

Entertainment

શાહરુખ ખાનને આંખમાં તકલીફ થતા સારવાર કરાવા અમેરિકા જવા રવાના

૫૮ વર્ષીય શાહરુખ ખાનના સ્વાસ્થ્યને લઈને એક મોટી ખબર સામે આવી છે. જાણવા મળતી માહિતી અનુસાર શાહરુખ ખાનને આંખમાં સમસ્યા થતાં તેની સર્જરી કરાવી પડી હતી. જાેકે મુંબઈમાં થયેલી આ સર્જરી ખરાબ થઈ જતા શાહરુખ ખાનને તાત્કાલિક અમેરિકા લઈ જવામાં આવ્યો છે. શાહરૂખ ખાનની આંખની સર્જરી ૨૯ જુલાઈએ મુંબઈમાં થઈ હતી પરંતુ તે બરાબર રીતે […]

Entertainment

છૂટાછેડા બાદ રસ્તા પર આવી જતા અભિનેત્રીએ ૨૦ રુપિયાની થાળી ખાધી હતી

આ અભિનેત્રીએ હાલમાં જ તે મુશ્કેલ સમય વિશે ખુલાસો કર્યો જ્યારે તેને ચાર દિવસ માટે ઘરેથી કાઢી મૂકવામાં આવી હતી. અભિનેત્રીએ જણાવ્યું કે તેની પર ૩.૫ કરોડ રૂપિયાની લોન છે અને તે રસ્તા પર આવી ગઈ છે. તે એવા ખરાબ તબક્કામાંથી પસાર થઈ હતી કે તેણે ૨૦ રૂપિયાનું ભોજન ખાવું પડ્યું, જે એક થેલીમાં ઉપલબ્ધ […]

Entertainment

સત્ય ઘટના પર આધારિત બોલીવુડની હોરર ફિલ્મોની લીસ્ટ.. કરો એકવાર નજર

સત્ય ઘટના પર આધારિત આ હોરર ફિલ્મોમાંથી કેટલીક હોરર ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મોને લોકોએ ખૂબ પસંદ કરી હતી. તો ચાલો તમને જણાવીએ સાચી ઘટનાઓ પર આધારિત હોરર ફિલ્મો લિસ્ટમાં સૌથી પહેલું નામ સ્ત્રી ફિલ્મનું આવે છે. ૨૦૧૮માં આ ફિલ્મનો પહેલો પાર્ટ રિલીઝ થયો હતો અને હવે તેનો બીજાે પાર્ટ રિલીઝ થવાનો છે. […]

Entertainment

આસિમના સપોર્ટમાં શિલ્પા શિંદે બોલી.. ખરેખર સેટ પર શું થયું તે જણાવ્યું

ખતરોં કે ખિલાડી ૧૪ ની શરુઆત જ વિવાદ સાથે થઈ છે. પહેલા જ એપિસોડમાં આસિમ રિયાઝે ગુસ્સામાં શોના અન્ય ખેલાડીઓ અને રોહિત શેટ્ટી સાથે ઝઘડો કર્યો હતો. જેના કારણે રોહિત શેટ્ટીએ તેને બહારનો રસ્તો દેખાડી દીધો છે. આ ઝઘડાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. આસિમનું વર્તન જાેઈ સોશિયલ મીડિયા પર પણ બે પાર્ટ […]