Entertainment

લોરેન્સ ગેંગના 4 શૂટરની મુંબઈથી ધરપકડ, પાકિસ્તાનથી મગાવ્યાં હતાં હથિયાર

મુંબઈ પોલીસે ફરી એકવાર બોલિવૂડ એક્ટર સલમાન ખાન પર હુમલો કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. નવી મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈની ગેંગના ચાર લોકોની ધરપકડ કરી છે, જેઓ પનવેલમાં સલમાનની કાર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ ચારની ઓળખ ધનંજય ઉર્ફે અજય કશ્યપ, ગૌરવ ભાટિયા, વસીમ ચિકના અને રિઝવાન ખાન તરીકે થઈ છે. આ […]

Entertainment

અજય દેવગન અને તબ્બુની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ઔરો મેં કહાં દમ થા’ નું ટીઝર રિલીઝ થયું

શુક્રવારે સવારે ફિલ્મ નિર્માતાઓ દ્વારા બૉલીવુડ અભિનેતા અજય દેવગન અને તબ્બુની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ઔરો મેં કહાં દમ થા’ નું ટીઝર રિલીઝ કર્યું હતું. આ ફિલ્મના ટીઝરમાં અજય દેવગન અને તબ્બુની દમદાર ઝલક જોવા મળી હતી. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં તબ્બુ અને અજય દેવગનની જોડી ફરી એકવાર સાથે જોવા મળવાની છે, જેને લઈને […]

Entertainment

ક્રૂઝ આજે પોર્ટોફિનો પહોંચશે, સાંજે માત્ર અંબાણીના મહેમાનો જ શહેરમાં ફરશે, સારા કાનમાં લંચ કરતા જોવા મળી

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ સેરેમનીનો આજે છેલ્લો દિવસ છે. શનિવારે લગભગ 800 મહેમાનો ઇટાલીના પોર્ટ સિટી પોર્ટોફિનો પહોંચશે. LA DOLCE VITA નામનો કાર્યક્રમ અહીં સાંજે 5 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી (ભારતીય સમય – રાત્રે 8:30 થી 2 વાગ્યા સુધી) આયોજિત કરવામાં આવશે. LA DOLCE VITA એ ઇટાલિયન શબ્દ છે જેનો હિન્દીમાં અર્થ […]

Entertainment

આજે ક્રૂઝ પહોંચશે કાન, અંબાણી પરિવારે 5 કલાકની પાર્ટી માટે અધધ… 424 કરોડ રૂપિયાનો વિલા બુક કરાવ્યો

અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની 29 મેથી શરૂ થઈ ગઈ છે. આ ફંક્શન જે 1 જૂન સુધી ચાલશે. આ સેલિબ્રેશન એસેન્ટ ક્રુઝ પર થઇ રહ્યું છે, જે 29 મેના રોજ ઇટાલીના પાલેર્મોથી રવાના થયુ હતું. આજે ક્રુઝ કાન પહોંચશે. જ્યાં આંતરરાષ્ટ્રીય કલાકાર કેટી પેરી મહેમાનો માટે પરફોર્મ કરવા જઈ રહી છે. રિપોર્ટ મળી રહ્યા છે ,કે કેટીને […]

Entertainment

ફિલ્મ પ્રોડ્‌યુસર સૌરવ ગુપ્તાએ સની દેઓલ પર છેતરપિંડી અને કૌભાંડનો આરોપ

બૉલીવુડ અભિનેતા સની દેઓલ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ હવે તેની તકલીફોમાં વધારો થઈ શકે છે તેવા સમાચાર મળી રહ્યા છે, કારણકે ફિલ્મ પ્રોડ્‌યુસર સૌરવ ગુપ્તાએ સની દેઓલ પર છેતરપિંડી અને કૌભાંડનો આરોપ લગાવ્યો છે. પ્રોડ્‌યુસરે આરોપ લગાવતા કહ્યું કે, અભિનેતાએ એક ફિલ્મ માટે તેની પાસેથી કરોડો રુપિયા તો લીધા પરંતુ જ્યારે […]

Entertainment

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશનની ક્રૂઝ પર થઈ ગઈ

ઓરીએ ક્રુઝ અને બીચના ફોટો શેર કર્યા બિઝનેસમેન મુકેશ અંબાણીના સૌથી નાના દિકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સિલેબ્રેશનની શરુઆત ૨૯મે થી થઈ ગઈ છે. જેમાં દિગ્ગજ હસ્તીઓ પણ પહોંચી ચુકી છે, આ ક્રુઝમાં ૨૯ મેથી લઈ ૧ જૂન સુધી પાર્ટીની ધમાલ જોવા મળશે. ઈટલીથી શરુ થઈ ફ્રાન્સ સુધી ૪૩૮૦ કિલોમીટરની સફર થશે. […]

Entertainment

‘સિંઘમ અગેન’ ફિલ્મના શૂટિંગ માટે કાશ્મીર પહોંચેલા રોહિત શેટ્ટીએ ખુશ થઈને વિડીયો શેર કર્યો

નવા ભારત નું નવું કાશ્મીરઃ રોહિત શેટ્ટી ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી તેની આગામી ફિલ્મ ‘સિંઘમ અગેન’નું શૂટિંગ કાશ્મીરમાં કરી રહ્યો છે. તેની સાથે અજય દેવગન અને જેકી શ્રોફ પણ જોવા મળ્યા હતા. તે દરમિયાન રોહિતે સોશિયલ મીડિયામાં એક નવા વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં કલમ ૩૭૦ હટાવ્યા બાદ કાશ્મીરમાં થયેલા ફેરફારોની ઝલક શેર કરી હતી. […]

Entertainment

એક સમયે ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ બનાવવી હતી, અજય 2025ની શરૂઆતમાં કરશે શૂટિંગ

સુપરહિટ ફિલ્મ ‘શૈતાન’ પછી અજય દેવગન હાલમાં’ મિશન મંગલ’ના ડિરેક્ટર જગન શક્તિ સાથે એક ફિલ્મ પર વાત કરી રહ્યો છે. બંને વચ્ચે વાતચીત છેલ્લાં તબક્કામાં છે. અગાઉ, જગન શક્તિ ટાઈગર શ્રોફ સાથે એક ફિલ્મ બનાવી રહ્યો હતો, જો કે, શૂટિંગ શરૂ થયા પછી પણ આ ફિલ્મ સ્થગિત થઈ ગઈ હતી. પિંકવિલાના હાલના રિપોર્ટ અનુસાર, ફિલ્મ […]

Entertainment

સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા; ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ પણ નારાજગી વ્યક્ત કરીને કહી દીધું કંઈક આવું

તેલુગુ એક્ટર અને રાજકારણી નંદમુરી બાલકૃષ્ણ તાજેતરમાં હાલમાં તેલુગુ ફિલ્મ ‘ગેંગ્સ ઓફ ગોદાવરી’ની પ્રી-રિલીઝ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં તે ફિલ્મની એક્ટ્રેસ અંજલિને સ્ટેજ પર ધક્કો મારતો જોવા મળી રહ્યા છે. અભિનેત્રી વાતને સાંભળી ન શકી તો ધક્કો માર્યો વીડિયોમાં જ્યારે બાલકૃષ્ણ સ્ટેજ પર પહોંચ્યા […]

Entertainment

અનુ કપૂરે પોલીસ-પ્રોટેક્શનની માગણી કરી

બૉલીવુડના ગીતોના જાણકાર અને અભિનેતા અનુ કપૂરની આગામી ફિલ્મ ‘હમારે બારહ’ને લઈને ફિલ્મમેકર અને કલાકારોને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, આ ધમકીના કારણે અનુ કપૂરે પોલીસ-પ્રોટેક્શનની માગણી કરી છે. સાથે જ જણાવ્યું હતું કે તેમની આ ફિલ્મ સામાજિક મુદ્દા પર સજાગતા લાવવા પર પ્રકાશ પાડશે. ફિલ્મ કોઈ જાતિ કે ધર્મની નિંદા નથી કરી રહી. […]