Entertainment

હોલીવુડ સ્ટાર કપલ જેનિફર લોપેઝ અને બેન એફ્‌લેક લઇ રહ્યા છે છૂટાછેડા?

જેનિફર લોપેઝ અને બેન એફ્‌લેકના ચાહકો માટે ચોંકાવનારા સમાચાર વર્ષ ૨૦૨૨માં પોતાના શાહી લગ્નને કારણે ચર્ચામાં આવેલા હોલીવુડ ના સ્ટાર જેનિફર લોપેઝ અને બેન એફ્‌લેકના ચાહકો માટે ચોંકાવનારા એક સમાચાર આવી રહ્યા છે. આ હોલીવુડ સ્ટાર કપલ હવે છૂટાછેડા લેવા જઈ રહ્યું હોવાના અહેવાલ છે. જો મીડિયા રિપોટ્‌ર્સનું માનીએ તો બેન એફ્‌લેક જેનિફરનું ઘર છોડી […]

Entertainment

મુંબઈમાં તોફાનને કારણે કાર્તિન આર્યનના મામા અને મામીનું અવસાન થયું, પરંતુ અભિનેતા પોતાની પ્રતિબદ્ધતા પર અડગ

મુંબઈમાં આવેલા તાજેતરના વાવાઝોડાએ અભિનેતા કાર્તિક આર્યનના મામા અને મામીને છીનવી લીધા છે. કાર્તિક પણ તેના અંતિમ સંસ્કારમાં સામેલ થયો હતો. જો કે, તેની આગામી ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’નું ટ્રેલર લોન્ચ શનિવારે તેના વતન ગ્વાલિયરમાં થવાનું છે. આવી સ્થિતિમાં, ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલા અને નિર્દેશક કબીર ખાને આ કાર્યક્રમને વધુ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો. પરંતુ પોતાના […]

Entertainment

ગુરુચરણે દિલ્હી​​​​​​​ પોલીસને કહ્યું, ‘હું સાંસારિક જીવન છોડીને અમૃતસર અને લુધિયાણાના ગુરુદ્વારામાં ​રોકાયો હતો’​​​​​​

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના અભિનેતા ગુરુચરણ સિંહ ત્રણ અઠવાડિયા પછી શુક્રવારે પોતાના ઘરે પરત ફર્યા છે. તે 22 એપ્રિલથી ગુમ હતા. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુચરણ સિંહે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તે દુનિયાદારીની ચિંતા છોડીને આધ્યાત્મિક યાત્રા પર ગયા હતા. તેમણે કહ્યું કે, આ ત્રણ અઠવાડિયામાં તેણે અમૃતસર, લુધિયાણા સહિત ઘણાં શહેરોના ગુરુદ્વારાની મુલાકાત […]

Entertainment

અભિનેત્રી તબુ ફરી એક વાર ઓસ્કાર વિજેતા ફિલ્મ ફ્રેન્ચાઇઝી ‘ડ્‌યૂન’ એક પ્રિકવલમાં જોવા મળશે

બૉલીવુડ અભિનેત્રી તબુ દ્વારા ઘણા બધા યાદગાર પાત્રો ભજવ્યા છે અને હાલમાંજ કૃતિ સેનન અને કરીના કપૂર સાથેની ફિલ્મ ‘ક્રૂ’ હિટ નીવડી હતી, પણ હમણાં જાણવા મળ્યું છે કે તબુ ને ફરીથી હોલિવૂડ પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવી છે, ઓસ્કાર વિજેતા ફિલ્મ ફ્રેન્ચાઇઝી ‘ડ્‌યૂન’ એક પ્રિકવલ બનવા જઈ રહી છે, જેની વાર્તા ફિલ્મમાં બતાવવામાં આવેલી ઘટનાઓ […]

Entertainment

કાનમાં જોવા મળ્યો એશનો ‘ગોર્જિયસ’ લૂક, તૂટેલાં હાથ સાથે વોક કર્યું, દીકરી આરાધ્યા માની મદદે ખડેપગે

ઐશ્વર્યા રાય બચ્ચન કાન 2024માં ભાગ લેવા ફ્રાન્સ પહોંચી ગઈ છે. રેડ કાર્પેટ પર ઐશ્વર્યા પહેલીવાર બ્લેક ગાઉનમાં જોવા મળી હતી. હાથમાં પાટો હોવા ઐશ્વર્યાએ સારી રીતે વોક કર્યું હતું. ગાઉન કેરી કરવા માટે તેની પુત્રી આરાધ્યા ઉપરાંત 4 લોકોની ટીમ સામેલ હતી. તેમના ગ્લેમ સ્ક્વોડના ગ્રુપે લોન્ગ ડ્રેસ ટ્રેઈનને પકડીને તેમને રેડ કાર્પેટ પર […]

Entertainment

‘ફ્રીડમ ઑફ ધ સિટી ઑફ લંડન’ પુરસ્કારથી અભિનેત્રી શબાના આઝમીને સન્માનિત કરવામાં આવ્યા

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી શબાના આઝમીને ભારતીય સિનેમામાં તેમના નોંધપાત્ર યોગદાન અને મહિલાઓના અધિકારોને પ્રોત્સાહન આપવા બદલ ‘ફ્રીડમ ઑફ ધ સિટી ઑફ લંડન’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પાંચ રાષ્ટ્રીય પુરસ્કારો અને છ ફિલ્મફેર પુરસ્કારો જીતનાર ૭૩ વર્ષીય અભિનેત્રીને ગયા અઠવાડિયે લંડનમાં આયોજિત યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલ (ેંદ્ભછહ્લહ્લ) સમારોહમાં સન્માન મળ્યું હતું. આ […]

Entertainment

એમેઝોન પ્રાઇમ વીડિયોની સીરિઝ ‘પંચાયત ૩’નું ટ્રેલર રિલીઝ થયું

એમેઝોન પ્રાઇમ વીડિયો કેટલીક સિરીઝ એવી હોય છે જે લોકોને જોવાની મજા આવતી હોય છે. આ સિરીઝમાં લોકોની ગમતી એક પંચાયત ૩નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. હવે પંચાયતની ત્રીજી સિઝન જલદી રિલીઝ થવા માટે તૈયાર છે. આ ઘોષણા પછી ફેન્સ આ સિરીઝને લઇને સુપર એક્સાઇટેડ છે. પંચાયત ૩નું ટ્રેલર તમે એક વાર જોશો તો […]

Entertainment

મિસ્ટર એન્ડ મિસિસ માહી’ પહેલું સોંગ થયું રીલીઝ

રાજકુમાર રાવ અને શ્રીદેવી ની પુત્રી જાહન્વી કપૂર અભિનીત ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ ફિલ્મનું પહેલું સોંગ રીલીઝ થયું છે, અગાઉ એક વાર કોઇ ફિલ્મમાં બન્ને જણાં સાથે જોવા મળશે. એવામાં અનેક ફેન્સ જોડીને સ્ક્રીન પર જોવા માટે સુપર એક્સાઇટેડ છે. જો કે ફિલ્મનું ફર્સ્ટ સોન્ગ રિલીઝ થયુ છે. આ સોન્ગ જોયા પછી ફેન્સ મુવીને લઇને […]

Entertainment

લંગોટ પહેરીને જોવા મળ્યો કાર્તિક આર્યન, ફિલ્મ 14 જૂને રિલીઝ થશે

કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’નો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. કાર્તિકે આ પોસ્ટર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. પોસ્ટરમાં, કાર્તિક આર્યન રેસલર તરીકે લંગોટ પહેરેલો જોઈ શકાય છે. ફર્સ્ટ લુકમાં કાર્તિક ખૂબ જ આત્મવિશ્વાસથી ભરપૂર સામે આવ્યો છે. તે આ પહેલા ક્યારેય આ લુકમાં જોવા મળ્યો નથી. આ પાત્ર તેણે તેની અગાઉની […]

Entertainment

પેટમાં ટ્યુમર, કિડની ખરાબ અને હાર્ટ પ્રોબ્લેમ; પૂર્વ પતિ રિતેશ સિંહે કહ્યું, ‘કેન્સરના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે’

રાખી સાવંતની તબિયત ખરાબ હોવાને કારણે તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રાખીના પૂર્વ પતિ રિતેશ સિંહના જણાવ્યા અનુસાર તેની હાલત ખૂબ જ ગંભીર છે. દિવ્ય ભાસ્કરને આપેલાઇન્ટરવ્યૂમાં રિતેશે જણાવ્યું કે રાખી એક સાથે અનેક ગંભીર બીમારીઓનો સામનો કરી રહી છે. રિતેશના કહેવા પ્રમાણે, સામાન્ય રીતે રાખીની વાતને ગંભીરતાથી લેવામાં આવતી નથી. પરંતુ, […]