આખરે હવે અભિનેતા ગોવિંદા ની પત્ની એ ચુપ્પી તોડી બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા ઘણા સમયથી તેમના છૂટાછેડાની અફવાઓને કારણે સમાચારમાં છે. ગોવિંદાને ગોળીબારમાં ઈજા થઈ તે પહેલાં પણ છૂટાછેડાની અફવાઓ ઘણા સમયથી ચાલી રહી છે. બુધવારે, આ દંપતી ગણેશ ચતુર્થી ૨૦૨૫ ના પ્રસંગે સાથે જાેવા મળ્યું હતું. મરૂન પરંપરાગત પોશાક પહેરેલા, […]
Entertainment
બંગલોનો વીડિયો વાઇરલ થતાં આલિયા ભટ્ટ ભડકી, પ્રાઇવસી અંગે ચિંતા વ્યક્ત કરી ચેતવણી આપી
તાજેતરમાં, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના નિર્માણાધીન બંગલાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે આલિયા ભટ્ટે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે. એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર એક સત્તાવાર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં, તેણે પોતાની ગોપનીયતા (પ્રાઇવસી) અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઉપરાંત, તેણે પ્રશ્નો પણ ઉઠાવ્યાં છે. આલિયા ભટ્ટે પોસ્ટમાં લખ્યું, ‘હું […]
‘વશ લેવલ 2’ આજથી સિનેમાઘરોમાં રિલીઝ
કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ ‘વશ લેવલ 2’ આજથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં લીડ રોલમાં જાનકી બોડીવાલા, હિતેનકુમાર, મોનલ ગજ્જર તથા હિતુ કનોડિયા છે. આ ફિલ્મ ‘વશ’ની સીક્વલ છે. આટલું જ નહીં, આ ફિલ્મ પરથી હિંદી ફિલ્મ ‘શૈતાન’ પણ બની હતી. અજય દેવગન-આર માધવન તથા જાનકી બોડીવાલા લીડ રોલમાં હતાં.ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ માટે […]
સંજય દત્ત રાજસ્થાનના સીએમને મળવા પહોંચ્યો
બોલિવૂડ એક્ટર સંજય દત્ત રવિવારે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને મળવા માટે મુંબઈથી જયપુર પહોંચ્યો હતો. તેણે મુખ્યમંત્રીને તેમના નિવાસસ્થાને મળ્યો હતો. આ દરમિયાન બંનેએ રાજસ્થાનમાં બોલિવૂડ ફિલ્મોના શૂટિંગ, ફિલ્મ સિટી અને નવી ફિલ્મ નીતિના પ્રમોશન અંગે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સંજય દત્તનું સ્વાગત ‘રાધે-રાધે’ લખેલા સ્કાર્ફથી કર્યું. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર આ મુલાકાતને […]
લોહીનો સંબંધ હોય તો પણ જીવનમાં દરેકને સ્થાન આપવું જરૂરી નથી-સંજય દત્તની દીકરી ત્રિશાલા
બોલિવૂડ એક્ટર સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્તે સોશિયલ મીડિયા પર પરિવાર અને માનસિક સ્વાસ્થ્ય વિશે એક પોસ્ટ શેર કરી છે. સોમવારે, ત્રિશાલાએ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી અને લખ્યું- “પોતાનું લોહી ધરાવતું દરેક વ્યક્તિ, જરૂરી નથી કે તમારા જીવનમાં સ્થાન મેળવે. ક્યારેક સૌથી કંટાળાજનક અને નજરઅંદાજ કરનારા લોકોને ‘પરિવાર’ પણ કહેવામાં આવે છે. […]
એલ્વિશ યાદવના ઘર પર ગોળીબાર કરવાના કેસમાં દિલ્હી પોલીસે ૨ શૂટરની ધરપકડ કરી
દિલ્હી પોલીસે સોમવારે ગુરુગ્રામના સેક્ટર ૫૭માં યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી વિજેતા એલ્વિશ યાદવના ઘરે ગોળીબારની ઘટનામાં સંડોવાયેલા બે શૂટરોની ધરપકડ કરી છે. આ બંને કથિત રીતે હિમાંશુ ભાઉ-નીરજ ફરીદપુરિયા ગેંગ સાથે સંકળાયેલા છે. આરોપીઓની ઓળખ ગૌરવ સિંહ તરીકે થઈ છે, જેને નિક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ફરીદાબાદનો ૨૨ વર્ષનો સ્કૂલ ડ્રોપઆઉટ છે […]
અક્ષય કુમાર, સૈફ અલી ખાન પ્રિયદર્શનની હૈવાન માટે ફરીથી જાેડાયા; નોસ્ટાલ્જિક ચાહકો કહે છે ‘ખિલાડી ઔર અનારી સાથે‘
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને સૈફ અલી ખાન, જેમણે ‘મૈં ખિલાડી તુ અનાડી‘ માં પોતાના કોમિક ટાઇમિંગ અને કેમિસ્ટ્રીથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા, તેઓ તેમની આગામી ફિલ્મ ‘હૈવાન‘ સાથે ફરીથી પડદા પર જાેવા મળશે. આ જાેડીએ ફિલ્મ નિર્માતા પ્રિયદર્શન સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે અને એક રમુજી વીડિયોમાં તેની જાહેરાત કરી છે. શનિવારે, અક્ષયે […]
આજે વાણી કપૂરનો 37મા જન્મદિવસ
દિલ્હીમાં ઊછરેલી વાણી કપૂર આજે બોલિવૂડની એક ફેમસ એક્ટ્રેસ છે. ફિલ્મોમાં આવતાં પહેલાં તે એક હોટલમાં કામ કરતી હતી. તેનો દૂર-દૂર સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કોઈ સંબંધ નહોતો. એટલું જ નહીં, તેના પિતા વાણીના ફિલ્મોમાં આવવાના નિર્ણયની વિરુદ્ધ હતા, જોકે તેની માતાએ તેને ટેકો આપ્યો અને પછી તે મુંબઈ આવી ગઈ. વાણીએ પોતાના કરિયરની શરૂઆત […]
યુઝરની સલાહ પર મૌની રોયનો વળતો જવાબ, જીવનમાં કંઈક સારું કરો, સોશિયલ મીડિયા પર પ્રેમ વહેંચો
એક્ટ્રેસ મૌની રોય ઘણીવાર તેના લુક માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થાય છે. પરંતુ શુક્રવારે, તેણે એક યુઝરને યોગ્ય જવાબ આપ્યો જેણે તેના લુક પર કોમેન્ટ કરી અને કહ્યું કે જીવનમાં નફરતને બદલે પ્રેમ ફેલાવવો જોઈએ. ખરેખર, મૌની રોયે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી હતી, જે કેટલાક લોકોને ગમી હતી, જ્યારે […]
અમદાવાદી જિયા માણેકે વરુણ જૈન સાથે વૈદિક રીત રિવાજથી સાત ફેરા ફર્યાં
‘સાથ નિભાના સાથિયા’ની ગોપી વહૂ એટલે કે જીયા માણેક લગ્નના બંધનમાં બંધાઈ ચૂકી છે. અમદાવાદી એક્ટ્રેસે અચાનક ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને સારા સમાચાર આપ્યા છે. જિયા માણેકે ‘દિયા ઔર બાતી હમ’ સિરિયલમાં સૂરજના નાના ભાઈ ‘મોહિત રાઠી’ની ભૂમિકા ભજવનાર વરુણ જૈન સાથે છાનાંમાનાં લગ્ન કરી લીધા છે. આમ તો એક્ટ્રેસ […]










