Entertainment

અભિનેત્રી અક્ષરા સિંહે સોશિયલ મીડિયામાં ર્શ કર્યો પિતા સાથે મસ્તીનો વિડીયો

ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી અક્ષરા સિંહે તેના ઓફિશિયલ ઈન્સ્ટા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. અક્ષરા સિંહે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં અભિનેત્રી તેના પિતા સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે અક્ષરા તેના પિતા સાથે મસ્તીના મૂડમાં છે. તેના પિતા થોડા ચિંતિત બેઠા છે, જ્યારે અભિનેત્રી […]

Entertainment

કહ્યું, ‘સ્ટાર્સની ટીમ પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે, જેના કારણે નિર્માતાઓ પર ઘણો બોજ પડે છે’

ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર ફારાહ ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર વર્ચસ્વ ધરાવતા સ્ટાર કલ્ચર વિશે વાત કરી છે. તેણે 20 વર્ષમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવેલા બદલાવ વિશે પણ વાત કરી છે. તેણે સ્ટાર્સની અતિશય માગ પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આનાથી નિર્માતાઓ પર ઘણો બોજ પડે છે કારણ કે સ્ટાર્સની ટીમ પર કરોડો રૂપિયા ખર્ચવામાં […]

Entertainment

5 ફિલ્મ ફ્લોપ થતા લોકોએ કહ્યું, ‘આ એક્ટ્રેસ ના બની શકે, આજે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં છે નામ’

હિન્દી સિનેમામાં ધક ધક ગર્લ તરીકે જાણીતી એક્ટ્રેસ માધુરી દીક્ષિત આજે 57 વર્ષની થઈ ગઈ છે. ઉંમરના આ તબક્કે પણ માધુરી ફિલ્મોમાં હજુ પણ એક્ટિવ છે. 2022માં માધુરી થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘મજા મા’ અને નેટફ્લિક્સ ફિલ્મ ‘ધ ફેમ ગેમ’માં જોવા મળી હતી. આ દિવસોમાં તે રિયાલિટી શો ‘ડાન્સ દીવાને 4’માં જજ તરીકે છે. 1984માં […]

Entertainment

બોલી, ‘મારી દીકરીને એકલી છોડીને હું દોષિત અનુભવું છું; હું રાહાને મારી જેમ તેમના માતા-પિતાનું ઘર છોડવા નહીં દઉં’

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે વર્કિંગ મધર બનવાના પડકારો વિશે હાલમાં જ ખુલ્લીને વાત કરી છે. એક ઇન્ટરવ્યૂમાં આલિયાએ 2022માં રાહાને જન્મ આપ્યા બાદ થયેલા ફેરફારો વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે તે પોતાની દીકરીને ઘરે છોડીને કામ પર જવા માટે પોતાને દોષિત માને છે. આલિયાએ એમ પણ કહ્યું હતું કે તે રાહાને મોટી […]

Entertainment

કહ્યું, ‘ સુશાંત બ્લાઇન્ડ્સ આર્ટિકલથી ખૂબ પરેશાન હતો, તેનો સમય આવવાનો હજુ બાકી હતો’

મનોજ બાજપેયી આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘ભૈયા જી’ને લઈને ચર્ચામાં છે. અત્યારે અભિનેતા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. મનોજ બાજપેયી એક ઈન્ટરવ્યુ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને ભાવુક થઈ ગયો હતો. બંનેએ ડિરેક્ટર અભિષેક ચૌબેની ફિલ્મ ‘સોનચીડિયા’માં સાથે કામ કર્યું હતું. સિદ્ધાર્થ કન્નનને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન મનોજ બાજપેયીએ સુશાંત સિંહ રાજપૂતની સમસ્યાઓ વિશે વાત […]

Entertainment

ટીવી એક્ટર અમર ઉપાધ્યાય દ્વારા એક ઇન્વેસ્ટમેન્ટ ફર્મ વિરુદ્ધ ૧.૨૫ કરોડ રૂપિયાની છેતરપિંડી પોલીસ ફરિયાદ

લોકપ્રિય ટીવી એક્ટર અમર ઉપાધ્યાયે તેની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ઇન્વેસ્ટમેન્ટ ફર્મ સામે કેસ દાખલ કર્યો છે. અભિનેતાએ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપનીના ડાયરેક્ટર વિરુદ્ધ ૧.૨૫ કરોડ રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવાનો આરોપ લગાવીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં અભિનેતાએ કહ્યું છે કે તે એપ્રિલ ૨૦૨૨માં આ કંપનીના ૨ ડિરેક્ટર કુણાલ શાહ અને હીનલ મહેતા ને […]

Entertainment

રાજકુમાર રાવે શેર કરી સંઘર્ષની વાત; કહ્યું, દરરોજ 70 કિમી અપ-ડાઉન કરતો હતો

આટલા સામાન્ય પૈસાથી જીવવું અત્યંત મુશ્કેલ હતું. આવી સ્થિતિમાં તે પારલે જી ખાઈને અને ફ્રુટી પીને જીવતા હતા.તે જ સમયે રાજકુમાર દરરોજ 70 કિલોમીટર સાઇકલ ચલાવીને એક્ટિંગ સ્કૂલ સુધી જતા હતા. આ બધી વાતો હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહી છે. આજે રાજકુમારની ફિલ્મ ‘શ્રીકાંત’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મની વાર્તા દૃષ્ટિહીન ભારતીય ઉદ્યોગપતિ શ્રીકાંત બોલાના […]

Entertainment

18 મેના રોજ અમેરિકામાં યોજાશે ઈવેન્ટ, ઓસ્કર વિજેતા ભારતીય ફિલ્મોના મ્યુઝિક પર પર્ફોર્મન્સ આપશે

એકેડેમી મ્યુઝિયમ ઑફ મોશન પિક્ચર્સ ભારતીય સિનેમા અને તેના મ્યુઝિક સેલિબ્રેટ કરવાની તૈયારી કરી રહ્યું છે. મ્યુઝિયમે ગુરુવારે એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી. આ પોસ્ટમાં તેમણે જણાવ્યું કે 18 મેના રોજ સાંજે 6.30 વાગ્યાથી લોસ એન્જલસ, કેલિફોર્નિયા સ્થિત આ મ્યુઝિયમમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં ‘RRR’, ‘સ્લમડોગ મિલિયોનેર’ અને ‘લગાન’ જેવી […]

Entertainment

અલ્લુ અર્જુને કહ્યું, ‘પહેલી ફિલ્મ હિટ હોવા છતાં મેકર્સ દેખાવને કારણે રિજેક્ટ કરતા હતા’

ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી હોવા છતાં અલ્લુ અર્જુન માટે ફિલ્મી દુનિયામાં સ્થાન બનાવવું સરળ નહોતું. તાજેતરમાં જ એક ઈવેન્ટમાં તેણે ખુલાસો કર્યો હતો કે તેની કારકિર્દીના શરૂઆતના તબક્કામાં તેને કામ મેળવવામાં ઘણી તકલીફ પડી હતી કારણ કે ફિલ્મ નિર્માતાઓ અનુસાર તે દેખાવમાં સારો ન હતો. અલ્લુએ 2003માં ફિલ્મ ‘ગંગોત્રી’થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેને પહેલી સફળતા […]

Entertainment

અનન્યા બિરલાએ તેના જીવનનો સૌથી મુશ્કેલ ર્નિણય લીધો

પોતાની ગાયકીથી બધાને પ્રભાવિત કરનાર પ્રખ્યાત બિઝનેસમેન કુમાર મંગલમ બિરલાની પુત્રી અનન્યા બિરલાએ પોતાના જીવનનો સૌથી મોટો ર્નિણય લીધો છે. તેણે ગાવાનું કાયમ માટે છોડી દીધું છે. તેણે આ માહિતી સોશિયલ મીડિયા દ્વારા શેર કરી અને એક ઈમોશનલ પોસ્ટ પણ લખી. આ પોસ્ટ વાંચીને ચાહકો ખૂબ જ દુખી છે. અનન્યાએ બોલિવૂડમાં પણ કામ કર્યું હતું, […]