આઈ પી એલ ની ગત સિઝનમાં ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. આ ર્નિણય બાદ ટીમો મેચ દરમિયાન પોતાના એક ખેલાડીને બદલી શકે છે. વાસ્તવમાં આ નિયમ પર સતત સવાલો ઉઠી રહ્યા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર ઝહીર ખાને પોતાની પ્રતિક્રિયા આપી છે. જિયો સિનેમા પર ઝહીર ખાને કહ્યું કે હું સંપૂર્ણ રીતે […]
Entertainment
બિગ બજેટ તેલુગુ ફિલ્મ ‘કનપ્પા’માં અક્ષય કુમારનો સમાવેશ થયો
અક્ષય કુમાર પોતાના કેરેક્ટર સાથે હંમેશા અખતરા કરતા હોવાથી એક્શન-કોમેડી અને ડાન્સ સહિતના તમામ રોલ પર હાથ અજમાવી ચૂક્યા છે. અક્ષયે સતત નવું કરતા રહેવાની પોતાની આદતને આગળ ધપાવતા તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં આગમન કરવાનો ર્નિણય લીધો છે. બિગ બજેટ તેલુગુ ફિલ્મ ‘કનપ્પા’માં અક્ષય કુમારનો સમાવેશ થયો છે. વિષ્ણુ માંચુનો લીડ રોલ ધરાવતી આ ફિલ્મમાં અક્ષયની એન્ટ્રી […]
અમિતાભ બચ્ચનને ૧૬મી સિઝનના આગમનની જાહેરાત કરી દીધી
અમિતાભ બચ્ચનની દરેક ફિલ્મની જેમ ‘કૌન બનેગા કરોડપતિ’ની પણ આતુરતાથી રાહ જાેવાતી હોય છે. અમિતાભ બચ્ચનના ક્વિઝ શો ‘ કૌન બનેગા કરોડપતિ’ની ૧૫ સિઝન આવી ચૂકી છે. ત્યારબાદની સિઝનમાં અમિતાભ બચ્ચન ન દેખાય તેવી શક્યતા હતી. જાે કે અમિતાભ બચ્ચનને ૧૬મી સિઝનના આગમનની જાહેરાત કરી દીધી છે. નવી સિઝન માટે રજિસ્ટ્રેશનની તારીખો અંગે વાત કરતાં […]
રિલીઝ પહેલાં જ ‘પુષ્પા ૨’એ રૂ.૧૬૦ કરોડની કમાણી કરી
અલ્લુ અર્જુન ‘પુષ્પા ૨’નું શૂટિંગ પૂર્ણ કરવામાં ખૂબ વ્યવસ્ત છે. ડાયરેક્ટર સુકુમાર ૧૫ ઓગસ્ટે સિનેમાઘરોમાં મોટી રિલીઝની તૈયારી કરી રહ્યા છે. જાેકે, ફિલ્મને ખૂબ સિક્રેટ રાખવામાં આવી છે. નવા રિપોર્ટ્સ પ્રમાણે મેકર્સે છ મિનિટનાના સીનને શૂટિંગ કરવા માટે લગભગ ૬૦ કરોડ રુપિયાનો ખર્ચ કર્યો છે અને આ સીનને પૂરો કરવામાં લગભગ ૩૦ દિવસનો સમય લાગ્યો […]
દીપિકા પાદુકોણના ’સિંઘમ અગેન’ના શૂટિંગના ફોટો વાઈરલ
દીપિકા પાદુકોણ ટુંક સમયમાં માતા બનશે.સપ્ટેમ્બર ૨૦૨૪માં તે બાળકને જન્મ આપશે આ માટે દીપિકા અને રણવીર બંન્ને ખુશ છે, પરંતુ અભિનેત્રી કામ કરી રહી છે. તેના કેટલાક ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે. જે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેનના સેટના છે. આ ફોટોમાં અભિનેત્રી બેબી બમ્પ સાથે જાેવા મળી રહી છે. જેને જાેયા બાદ ચાહકો […]
પ્રતિક ગાંધી હંસલ મહેતાની સીરિઝ ગાંધીમાં મહાત્મા ગાંધીની ભૂમિકા નિભાવતો જાેવા મળશે
અનેક એવી ફિલ્મો હશે. જેમાં બોલિવુડનું રિયલ કપલ રીલ લાઈફમાં પતિ -પત્નીની ભુમિકામાં સાથે જાેવા મળ્યા હોય અને આ ફિલ્મ હિટ પણ ગઈ હોય. ત્યારે ગુજરાતી સિનેમાનું એક કપલ એટલે પ્રતિક ગાંધી અને ભામિની ઓઝા બંન્ને સાથે વેબ સિરીઝમાં સાથે જાેવા મળશે. અભિનેતા પ્રતિક ગાંધી હાલમાં ખુબ ચર્ચામાં છે. તેની ફિલ્મ દો ઔર દો પ્યાર […]
શિલ્પા શિંદે ‘ખતરો કે ખિલાડી’ ની આગામી સીઝનનો ભાગ બની શકે
રોહિત શેટ્ટી છેલ્લા ૯ સીઝનથી ‘ખતરો કે ખિલાડી’ સાથે જાેડાયેલો છે. હોસ્ટ તરીકે આ તેની ૧૦મી સિઝન હશે. તેમની ટીમ અને ચેનલ આ ખાસ સિઝન માટે કેટલાક નવા ટિ્વસ્ટ પર કામ કરી રહી છે. આ જ કારણ છે કે ‘ખતરો કે ખિલાડી ૧૪’નું શૂટિંગ દક્ષિણ આફ્રિકાના બદલે જ્યોર્જિયામાં થવા જઈ રહ્યું છે. આ શોમાં ભાગ […]
પદ્મશ્રીથી સન્માનિત મશહુર સંગીતકાર અને ગાયક જી જયનનું નિધન થયું
મશહુર અભિનેતાનું નિધન થયું છે. આજે સવારે પદ્મશ્રીથી સન્માનિત મશહુર સંગીતકાર અને ગાયક જી જયનનું નિધન થયું છે. હજુ તો ચાહકો સિંગરના નિધનના સમાચારમાંથી બહાર આવ્યા નથી ત્યાં મશહુર અભિનેતા, ડાયરેક્ટર અને પ્રોડ્યુસરના નિધનના સમાચાર સામે આવ્યા છે. કન્નડ ફિલ્મોના મશહુર અભિનેતા બંગલ શામા રાવ દ્રારકાનાથનું ૮૧ વર્ષની વયે નિધન થયું છે. પોતાના ફિલ્મી કરિયરમાં […]
પ્રેગ્નન્સીને લઈને કોઈ તણાવ લેવા માંગતી નથી : અભિનેત્રી રિચા ચડ્ડા
રિચા ચડ્ડા સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી’ને લઈને સતત ચર્ચામાં છે. આ દરમિયાન તેણે પ્રેગ્નન્સી પર પોતાનું મૌન તોડ્યું છે. એક ઈન્ટરવ્યુમાં રિચા ચડ્ડાએ જણાવ્યું કે તેના પતિ અલી ફઝલ અને તે આવનારા બાળક માટે ખૂબ જ ઉત્સાહિત છે, વાતચીતમાં રિચા ચડ્ડાએ કહ્યું કે તે પ્રેગ્નન્સીને લઈને કોઈ તણાવ લેવા માંગતી નથી. આ સાથે […]
બિહારની સોશિયલ મીડિયા પ્રભાવક મનીષા રાની બોલીવુડમાં ડેબ્યુ કરી શકે!
‘બિગ બોસ ઓટીટી સીઝન ૨’ પછી મનીષા રાની માટે સારા દિવસો શરૂ થયા છે. ભલે બિહારની આ દીકરી બિગ બોસ જીતી ન શકી. પરંતુ બિગ બોસ પછી તેને ઘણા નવા પ્રોજેક્ટ ઓફર કરવામાં આવ્યા હતા. રિયાલિટી શો પૂરો થતાંની સાથે જ મનીષા રાની ઘણા મ્યુઝિક વીડિયોમાં જાેવા મળી હતી. આટલું જ નહીં, આ દરમિયાન મનીષાને […]










