વિદ્યા બાલનનું નામ એ અભિનેત્રીઓમાં સામેલ છે જે પોતાના દમ પર ફિલ્મને હિટ બનાવી શકે છે. ૨૦૦૩માં બંગાળી ફિલ્મ ‘ભાલો થેકો’થી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરનાર વિદ્યા બાલને પોતાના કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ લિસ્ટમાં ‘લગે રહો મુન્નાભાઈ’, ‘હે બેબી’, ‘ઈશ્કિયા’, ‘કહાની’, ‘ડર્ટી પિક્ચર’, ‘મિશન મંગલ’ સહિત ઘણી ફિલ્મોના નામ સામેલ છે. આજે અમે […]
Entertainment
“હું બધું અવગણીને મારા કામ પર ફોકસ કરવા માંગુ છું : કૃતિ સેનન
કૃતિ સેનનની આ વર્ષે બે ફિલ્મો રિલીઝ થઈ છે. બંને ફિલ્મોને દર્શકોનો પ્રેમ મળ્યો. તે ‘ક્રુ’માંકરીના કપૂર અને તબ્બુ સાથે જાેવા મળી હતી. હાલમાં જ કૃતિએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રી વિશે વાત કરી હતી. તે માને છે કે ઈન્ડસ્ટ્રીમાં કોઈ કોઈને સપોર્ટ કરતું નથી. જાે દરેક વ્યક્તિ દિલથી એકબીજાને સપોર્ટ કરશે તો બોલિવૂડ ઈન્ડસ્ટ્રી એક અલગ સ્તરે […]
આરતી છાબરિયાએ ૪૧ વર્ષની ઉંમરે પ્રથમ બાળકને જન્મ આપ્યો
૨૦૦૧માં ફિલ્મ ‘લજ્જા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર આરતી છાબરિયા બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તેણે ‘તુમ સે અચ્છા કૌન હૈ’, ‘રાજા ભૈયા’, ‘આવારા પાગલ દિવાના’, ‘ધૂમ ધડકા’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ હવે તે પોતાની પ્રોફેશનલ નહીં પરંતુ પર્સનલ લાઈફ માટે હેડલાઈન્સમાં આવી છે. વાસ્તવમાં, આરતી છાબરિયાએ તાજેતરમાં તેના ચાહકો સાથે સારા સમાચાર શેર કર્યા […]
એકેડમી એવોર્ડ્સે દીપિકા પાદુકોણને સરપ્રાઈઝ આપ્યું, દીવાની મસ્તાનીનો વીડિયો શેર કર્યો
બોલિવુડની ક્વિન દીપિકા પાદુકોણનો ફરી એકવાર જાદુ ચાલ્યો છે. ૨૦૧૫માં રિલીઝ થયેલી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ફિલ્મ બાજીરાવ મસ્તાની આજે પણ સુપરહિટ છે. આ ફિલ્મમાં દીપિકા અને રણવીર સિંહ લીડ રોલમાં જાેવા મળ્યા હતા અને બંનેએ પોતાની એક્ટિંગથી બધાનું દિલ જીતી લીધું હતું. દીપિકા પાદુકોણ આ દિવસોમાં પોતાની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન […]
ફિલ્મ ‘પુષ્પા ૨’ની શ્રીવલ્લીનો ફસ્ટ લુક સામે આવ્યો
૨૦૨૪ની સૌથી વધુ રાહ જાેવાતી ફિલ્મોમાંથી એક ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’નું પહેલુ પોસ્ટર સામે આવ્યુ છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના ફરી એકવાર આ ફિલ્મથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. ઘણા સમયથી લોકો ‘પુષ્પા ૨’ની રિલીઝની રાહ જાેઈ રહ્યા છે. ‘પુષ્પા ૨’ના નિર્માતાઓએ ૮મી એપ્રિલે અલ્લુ અર્જુનના જન્મદિવસે ફિલ્મનું પહેલું ટીઝર રિલીઝ […]
હું એક ખાનગી વ્યક્તિ છું. હું મારી ગોપનીયતાનું ધ્યાન રાખું છું.” : અદા શર્મા
ગયા વર્ષે અદા શર્મા એ ઘરની બહાર જાેવા મળી હતી જ્યાં સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ પહેલા મુંબઈમાં રહેતો હતો. તે પછી, ચર્ચાઓ શરૂ થઈ કે તે તે ઘર ખરીદી રહી છે. ઘણીવાર તેણીને આ પ્રશ્ન પૂછવામાં આવતો હતો કે શું તે તે ઘર ખરીદવા જઈ રહી છે. જાેકે, તેણે આ અંગે ક્યારેય કંઈ કહ્યું નથી. […]
ઈચ્છાધારી નાગીન બાદ હવે નિયા શર્મા બનશે ‘સુહાગન ચૂડેલ’
વર્ષ ૨૦૨૦માં નિયા શર્મા સીરિયલ ‘નાગિન’માં જાેવા મળી હતી. નિયા એકતા કપૂરની સિરિયલની સીઝન ૪ માં ઇચ્છાધારી નાગીનનો મુખ્ય રોલ કરતી જાેવા મળી હતી. હવે ૪ વર્ષ બાદ ટેલિવિઝનની આ કોન્ટ્રોવર્સી ક્વીન નાના પડદા પર કમબેક કરવા માટે તૈયાર છે. નિયા શર્મા કલર્સ ટીવીના ફેન્ટેસી ફિક્શન શો ‘સુહાગન ચૂડેલ’થી ટીવી પર કમબેક કરવા જઈ રહી […]
ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ ૩૫૦ કરોડ રુપિયાના બજેટમાં બની
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટાર ફિલ્મ બડે મિયાં છોટે મિયાં ૩૫૦ કરોડ રુપિયાના બજેટમાં બની છે. ફિલ્મ એક્શનથી ભરપુર છે. જેનો અંદાજાે ટ્રેલર જાેઈને લાગી જાય છે, હવે ફિલ્મના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે ફિલ્મમાં આવેલા ખર્ચાને લઈ વાત કરી છે. તેમણે કહ્યું છે કે, આ ફિલ્મના શૂટિંગ પાછળ રોજનો ૩ થી ૪ કરોડ રુપિયાનો […]
સાઉથ અભિનેતા અજિત કુમારનો એક અકસ્માતનો વીડિયો સામે આવ્યો
સાઉથ અભિનેતા અજિત કુમારનો એક અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે.જેમાં જાેવા મળી રહ્યું છે કે, અજિત કુમાર ફિલ્મના શૂટિંગ માટે સ્ટંટ કરી રહ્યો છે. તે દરમિયાન તેમની કારે પલટી મારી હતી. તમને જણાવી દઈએ કે, આ વીડિયો જુનો છે. ફિલ્મનું શૂટિંગ ગત્ત વર્ષ કરવામાં આવ્યું હતુ. તે દરમિયાન તે ગંભીર રીતે ઘાયલ પણ થયો હતા. […]
મારી માતાના કારણે હું અત્યાર સુધી ઉમરાહ કરી શક્યો નથી : શોએબ ઈબ્રાહિમ
સોની ટીવીના ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા ૧૧’માં પોતાની પ્રતિભા દેખાડનાર ફેમસ એક્ટર શોએબ ઈબ્રાહિમ યુટ્યુબ પર ખૂબ જ એક્ટિવ છે. શોએબ અને દીપિકા યુટ્યુબ ચેનલ પર તેમના વ્લોગ દ્વારા ચાહકો સાથે તેમના જીવનની ઝલક શેર કરે છે. બંનેની અલગ-અલગ યુટ્યુબ ચેનલો છે અને બંને આ ચેનલ દ્વારા કરોડો લોકો સાથે જાેડાયેલા છે. તાજેતરમાં, […]










