Entertainment

ઓરેન્જ અને વ્હાઈટ કલરની સાડીમાં એક્ટ્રેસ હિના ખાનની તસવીરો વાઈરલ

એક્ટ્રેસ હિના ખાન પોતાની સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. આ તસવીરોમાં હિના ખાને ઓરેન્જ અને વ્હાઈટ કલરની સાડી પહેરી છે. આ સાથે તેણે સાડી સાથે મેચિંગ બ્લાઉઝ કૈરી કર્યું છે. હિનાએ ન્યૂડ મેકઅપ કર્યો છે. આ તસવીરોમાં હિના ખાનનો દેશી અવતાર જાેઈને ફેન્સ દિવાના થઈ ગયા છે. હિના ખાનના લુકની વાત કરીએ તો તે ઓરેન્જ […]

Entertainment

ફિલ્મફેરમાં રણબીર-તૃપ્તિનો ડાન્સ અને રોમેન્ટિક અંદાજ જાેઈ ફેંસ ખુબ ખુસ થયા

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ૬૯મો ફિલ્મફેર એવોર્ડ યોજાયો હતો. આ એવોર્ડ ફંક્શનમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો જાદુ જાેવા મળ્યો હતો. તેમની રોમેન્ટિક કેમિસ્ટ્રીની સાથે બંનેને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ જીત્યો છે. જાે કે તે બાદ બંનેએ જમાલકુડૂ પર સાથે ડાન્સ કરીને લોકોના દિલ જીતી લીધા હતા, પરંતુ આલિયા-રણબીરની રોમેન્ટિક કેમેસ્ટ્રી સિવાય જે વાતની ખૂબ ચર્ચા […]

Entertainment

ફિલ્મ પુષ્પા ૨ ની રિલીઝ તારીખ સામે આવી, માત્ર ૨૦૦ દિવસ જ બાકી છે

જ્યારે અલ્લુ અર્જુનની સમગ્ર ભારતમાં ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’ રીલિઝ થઈ હતી. ત્યારે નિર્માતાઓને તેની સફળતાનો કોઈ અંદાજ નહોતો. પરંતુ ડિસેમ્બર ૨૦૨૧માં લોકડાઉન પછી આ ફિલ્મે દર્શકોને દિવાના બનાવી દીધા છે. ફિલ્મની સફળતા જાેઈને મેકર્સે પુષ્પા ૨ની જાહેરાત કરવામાં જરા પણ મોડું કર્યું નથી. ત્યારથી લઈને અત્યાર સુધી ફેન્સ પુષ્પાની બીજી સિરીઝ આવે તેની રાહ […]

Entertainment

ફિલ્મફેર એવોર્ડ્‌સની ૬૯મું એડિશન ગુજરાતના ગાંધીનગરમાં યોજાયું

રણબીર-આલિયા બેસ્ટ એક્ટર્સ, ફિલ્મ ‘૧૨વી ફેલ’ અને ફિલ્મ ‘એનિમલ’એ મચાવી ધૂમ ફિલ્મફેર એવોર્ડ્‌સની ૬૯મું એડિશન રવિવારે ગુજરાતના ગાંધીનગરમાં યોજાયું હતું. જ્યારે કરણ જાેહર, આયુષ્માન ખુરાના અને મનીષ પોલે આ એવોર્ડ શોને હોસ્ટ કર્યો હતો, ત્યારે બોલીવુડના તમામ મોટા સ્ટાર્સ પણ આ ઈવેન્ટમાં જાેવા મળ્યા હતા. ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મોના સન્માન માટે યોજાયેલા ફિલ્મફેર એવોર્ડ્‌સ […]

Entertainment

બોલિવુડની પાંચેય અભિનેત્રીઓએ બ્લેક સાડીમાં આકર્ષણ જમાવ્યું

બ્લેક સાડીનું આકર્ષણ ગજબનું છે, અને કેટલીક અભિનેત્રીઓએ આ ક્લાસિક દેખાવને નવી ઊંચાઈઓ પર સહેલાઈથી લઈ ગઈ છે. આ મહિલાઓ માત્ર તેમની કળામાં જ ઉત્કૃષ્ટ નથી, પરંતુ સુંદરતા અને ગ્રેસ સાથે બ્લેક સાડી પહેરવાની એક અલગ પ્રતિભા પણ ધરાવે છે. ચાલો એવી પાંચ અભિનેત્રીઓ પર એક નજર કરીએ કે જેમણે બ્લેક સાડીમાં ખરેખર નિપુણતા મેળવી […]

Entertainment

ગાયક બીપ્રાકના કાર્યક્રમમાં સ્ટેજ તૂટી જતા એક મહિલાનું મોત, ૧૭ ઘાયલ

દિલ્હીના કાળકાજી મંદિરના સંકુલમાં આયોજિત જાગરણ કાર્યક્રમમાં મોટો અકસ્માત થયો હતો. અહીં કાર્યક્રમ દરમિયાન અચાનક જ સ્ટેજ તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી. અકસ્માત સમયે જાણીતા ગાયક બી પ્રાક સ્ટેજ પર હાજર […]

Entertainment

ફિલ્મ સાલાર ૨ અઠવાડિયા પુરા, ફિલ્મે કમાણીનો નવા રેકોર્ડ બનાવ્યો

સાઉથ સુપરસ્ટાર પ્રભાસ જ્યારે પણ કોઈ ફિલ્મ લઈને આવે છે. ત્યારે તેનો ક્રેઝ જાેવા લાયક હોય છે. તેની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ પણ કાંઈ આવી જ છે. ફિલ્મ રિલીઝ થઈને ૧૩ દિવસ થઈ ચૂક્યા છે. ત્યારે ફિલ્મના કલેક્શનના આંકડાઓ શાનદાર છે. Sacnilkના રિપોર્ટ મુજુબ સાલાર પ્રભાસના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ બની છે. આ ફિલ્મ […]

Entertainment

પ્રો-કબડ્ડી લીગની ૨૨મી ડિસેમ્બરથી પ્રારંભ

બેંગ્લોર પ્રો-કબડ્ડી લીગ (પીકેએલ)ની આઠમી સિઝનનું આયોજન બે વર્ષના લાંબા ગાળા બાદ કરવામાં આવી રહ્યું છે. આઠમી સિઝનનો બેંગ્લોર ખાતે ૨૨મી ડિસેમ્બરથી પ્રારંભ થશે અને આ વખતે કોરોનાઔવાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. પીકેએલના આયોજકોએ જણાવ્યું હતું કે, ખેલાડીઓ તથા લીગ સાથે સંકળાયેલા હિતધારકોના હેલ્થને ધ્યાનમાં રાખીને આ વખતે પ્રેક્ષકો વિના ટૂર્નામેન્ટને […]

Entertainment

કાર્તિક આર્યનની આવનારી ફિલ્મના લુક પર ટ્રોલ

મુબઈ ફિલ્મ ભૂલ ભૂલૈયા સાલ ૨૦૦૭ની સાલમાં રિલીઝ થઇ હતી. જેમાં વિદ્યા બાલન લીડ રોલમાં હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારુ કલેકશન કર્યું હતું.અક્ષય કુમારની ફિલ્મ ભૂલ ભૂલૈયા ટુ બની રહી છે. પરંતુ તેમાં અક્ષય કામ ન કરતાં કાર્તિક આર્યન કામ કરી રહ્યો છે. હવે આ ફિલ્મનું તાજેતરમાં લુક જાેવા મળ્યું હતું જેમાં સોશિયલ […]

Entertainment

પ્રણતિએ બાળકોને કપડાનું દાન કરી જન્મદિવસે ઉજ્વ્યો

મુંબઈ અભિનેત્રી પ્રણતિ રાય પ્રકાશને લોકડાઉનમાં એમેએકસ પ્લેયર પર આવેલી વેબ સિરીઝ મનફોડગંજ કી બિન્નીને કારણે મોટી ઓળખ મળી હતી. પ્રણતિએ ફેમિલી ઓફ ઠાકુરગંજ, લવ આજ કલ સહિતની જાેવા લાયક ફિલ્મો પણ કરી છે. તાજેતરમાં પ્રણતિએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેણે પોતાના આ દિવસની ઉજવણી અલગ જ રીતે કરી હતી. પ્રણતિએ અનાથ બાળકોને કપડાનું દાન […]