મરાઠી અને હિન્દી ટેલિવિઝન બંનેમાં પોતાની ભૂમિકાઓ માટે લોકપ્રિય, પ્રખ્યાત અભિનેત્રી પ્રિયા મરાઠેનું કેન્સર સાથે લાંબા અને હિંમતવાન યુદ્ધ બાદ માત્ર ૩૮ વર્ષની ઉંમરે અવસાન થયું. અહેવાલ મુજબ, તેમણે ૩૧ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ વહેલી સવારે મુંબઈના મીરા રોડ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. પ્રિયા મરાઠે: એક બહુમુખી અને પ્રિય કલાકાર પ્રિયાની સફર બે […]
Entertainment
શાહિદ કપૂરે વિશાલ ભારદ્વાજ સાથેની તેની આગામી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર લીધું છે અને તેને “ખાસ સહયોગ” ગણાવ્યો છે, જેમાં તે “અલગ પાત્ર” ભજવશે
બોલીવુડ સ્ટાર શાહિદ કપૂરે વિશાલ ભારદ્વાજ સાથેની તેની આગામી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે અને તેને “ખાસ સહયોગ” ગણાવ્યો છે, જ્યાં તે “અલગ પાત્ર” ભજવશે. શાહિદ કપૂરે રવિવારે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લાંબી નોંધ લખી હતી અને ફિલ્મ નિર્માતા સાથે એક તસવીર શેર કરી હતી. આ અનટાઇટલ્ડ પ્રોજેક્ટ આ જાેડીનો ચોથો સહયોગ છે, […]
આમિર ખાન સક્સેસ પાર્ટીમાં સિતારે જમીન પર ગીત પર દિલથી ડાન્સ કરતો વિડીયો વાયરલ
બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાને ૨૦૨૨ માં લાલ સિંહ ચઢ્ઢાની નિષ્ફળતા પછી સિતારે જમીન પર ફિલ્મ દ્વારા મોટા પડદા પર વાપસી કરી હતી. ફિલ્મની સફળતાની ઉજવણી કરવા માટે, અભિનેતાએ પોતાના ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટીનો એક વીડિયો ઓનલાઈન સામે આવ્યો હતો, જેમાં આમિર તેના ડાન્સ મૂવ્સનો આનંદ માણી રહ્યો છે, અને ચાહકો આ સુંદર […]
અનિલ રવિપુડી અને ચિરંજીવીની ફિલ્મ ‘મન શંકરા વારા પ્રસાદ ગરુ’ 14 Jan, 2026ના દિવસે રિલીઝ થશે
ફિલ્મ નિર્માતા અનિલ રવિપુડીએ ચિરંજીવી અભિનીત તેમની આગામી ફિલ્મ મન શંકરા વારા પ્રસાદ ગરુનું પોસ્ટર શેર કર્યું. પોસ્ટરમાં, પદ્મ વિભૂષણ પ્રાપ્તકર્તા પરંપરાગત લુકમાં હોડી પર ઉભા રહેલા જાેઈ શકાય છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા, ફિલ્મ નિર્માતાએ તેમના ચાહકોને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી અને લખ્યું, ‘બધાને વિનાયક ચવિતીની શુભકામનાઓ, તમારા, અમારા શંકરા વારાપ્રસાદ ગરુ‘ શીર્ષક […]
‘મને અને ગોવિંદા ને કોઈ અલગ ના કરી શકે’ : સુનીતા
આખરે હવે અભિનેતા ગોવિંદા ની પત્ની એ ચુપ્પી તોડી બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા ઘણા સમયથી તેમના છૂટાછેડાની અફવાઓને કારણે સમાચારમાં છે. ગોવિંદાને ગોળીબારમાં ઈજા થઈ તે પહેલાં પણ છૂટાછેડાની અફવાઓ ઘણા સમયથી ચાલી રહી છે. બુધવારે, આ દંપતી ગણેશ ચતુર્થી ૨૦૨૫ ના પ્રસંગે સાથે જાેવા મળ્યું હતું. મરૂન પરંપરાગત પોશાક પહેરેલા, […]
બંગલોનો વીડિયો વાઇરલ થતાં આલિયા ભટ્ટ ભડકી, પ્રાઇવસી અંગે ચિંતા વ્યક્ત કરી ચેતવણી આપી
તાજેતરમાં, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના નિર્માણાધીન બંગલાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે આલિયા ભટ્ટે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે. એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર એક સત્તાવાર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં, તેણે પોતાની ગોપનીયતા (પ્રાઇવસી) અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઉપરાંત, તેણે પ્રશ્નો પણ ઉઠાવ્યાં છે. આલિયા ભટ્ટે પોસ્ટમાં લખ્યું, ‘હું […]
‘વશ લેવલ 2’ આજથી સિનેમાઘરોમાં રિલીઝ
કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ ‘વશ લેવલ 2’ આજથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં લીડ રોલમાં જાનકી બોડીવાલા, હિતેનકુમાર, મોનલ ગજ્જર તથા હિતુ કનોડિયા છે. આ ફિલ્મ ‘વશ’ની સીક્વલ છે. આટલું જ નહીં, આ ફિલ્મ પરથી હિંદી ફિલ્મ ‘શૈતાન’ પણ બની હતી. અજય દેવગન-આર માધવન તથા જાનકી બોડીવાલા લીડ રોલમાં હતાં.ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ માટે […]
સંજય દત્ત રાજસ્થાનના સીએમને મળવા પહોંચ્યો
બોલિવૂડ એક્ટર સંજય દત્ત રવિવારે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને મળવા માટે મુંબઈથી જયપુર પહોંચ્યો હતો. તેણે મુખ્યમંત્રીને તેમના નિવાસસ્થાને મળ્યો હતો. આ દરમિયાન બંનેએ રાજસ્થાનમાં બોલિવૂડ ફિલ્મોના શૂટિંગ, ફિલ્મ સિટી અને નવી ફિલ્મ નીતિના પ્રમોશન અંગે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સંજય દત્તનું સ્વાગત ‘રાધે-રાધે’ લખેલા સ્કાર્ફથી કર્યું. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર આ મુલાકાતને […]
લોહીનો સંબંધ હોય તો પણ જીવનમાં દરેકને સ્થાન આપવું જરૂરી નથી-સંજય દત્તની દીકરી ત્રિશાલા
બોલિવૂડ એક્ટર સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્તે સોશિયલ મીડિયા પર પરિવાર અને માનસિક સ્વાસ્થ્ય વિશે એક પોસ્ટ શેર કરી છે. સોમવારે, ત્રિશાલાએ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી અને લખ્યું- “પોતાનું લોહી ધરાવતું દરેક વ્યક્તિ, જરૂરી નથી કે તમારા જીવનમાં સ્થાન મેળવે. ક્યારેક સૌથી કંટાળાજનક અને નજરઅંદાજ કરનારા લોકોને ‘પરિવાર’ પણ કહેવામાં આવે છે. […]
એલ્વિશ યાદવના ઘર પર ગોળીબાર કરવાના કેસમાં દિલ્હી પોલીસે ૨ શૂટરની ધરપકડ કરી
દિલ્હી પોલીસે સોમવારે ગુરુગ્રામના સેક્ટર ૫૭માં યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી વિજેતા એલ્વિશ યાદવના ઘરે ગોળીબારની ઘટનામાં સંડોવાયેલા બે શૂટરોની ધરપકડ કરી છે. આ બંને કથિત રીતે હિમાંશુ ભાઉ-નીરજ ફરીદપુરિયા ગેંગ સાથે સંકળાયેલા છે. આરોપીઓની ઓળખ ગૌરવ સિંહ તરીકે થઈ છે, જેને નિક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ફરીદાબાદનો ૨૨ વર્ષનો સ્કૂલ ડ્રોપઆઉટ છે […]










