દક્ષિણ ભારતમાં ‘દિતવાહ‘ વાવાઝોડાથી વેપારીઓની હાલત કફોડી દક્ષિણ ભારતમાં તાજેતરમાં આવેલા ‘દિતવાહ‘ ચક્રવાતી તોફાને સુરતના ગતિશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને ફરી એકવાર ગંભીર ફટકો માર્યો છે. ચેન્નઈ અને તામિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિઓને કારણે ત્યાંની મુખ્ય કાપડ બજારો સંપૂર્ણપણે ઠપ થઈ ગયાં છે. આના કારણે પોંગલના મોટા તહેવારની સિઝનમાં સુરતથી કરોડોનો વેપાર […]
Gujarat
૯ વર્ષમાં જ સુરતના અણુવ્રતદ્વાર ઓવરબ્રિજના પિલરમાં મોટી-ઉંડી તિરાડો, સળિયા દેખાયા નિર્માણ સમયે સંકળાયેલી એજન્સી, અધિકારીઓ અને PMCની કામગીરી પર સવાલો થયા
સુરતના અત્યંત વ્યસ્ત સીટી લાઈટ વિસ્તારમાં આવેલા અણુવ્રતદ્વાર ઓવરબ્રિજ પર ગંભીર ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જ્યાં એક પિલરમાં મોટી તિરાડો પડવા સાથે અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે. ૨૦૧૬માં ૫૫ કરોડના ખર્ચે બનેલા અને માત્ર ૯ વર્ષના ગાળામાં જ ૭ કરોડના ખર્ચે રિહેબિલિટેશન કરાયેલા આ બ્રિજની જર્જરિત હાલત અને રિપેરિંગની ગુણવત્તા પર આ […]
અમદાવાદમા અસામાજિક તત્વોનો આતંક યથાવત
કૃષ્ણનગરમાં પૈસાની ઉઘરાણીમાં ધોકા, તલવાર વડે સોસાયટીમાં જઈને બબાલ કરી, એક વ્યકિત ઇજાગ્રસ્ત થયો અમદાવાદમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વો બેફામ આતંક મચાવી રહ્યા છે. ત્યારે કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી પ્રેમનગર સોસાયટીમાં પણ ગઈકાલે (૪ ડિસેમ્બર) રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. પૈસાની ઉઘરાણી બાબતમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ સોસાયટીમાં તલવાર અને દંડા લઈને આવીને ગાળાગાળી કરી […]
રાજ્યમાં ૧૦૬ ફ્લાઇટ કેન્સલ, અન્ય એરલાઈન્સના ભાડા બમણાં
પાઇલટ્સ અને ક્રૂ મેમ્બર્સની અછતના કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટી ત્રીજા દિવસે પણ ગંભીર બની છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર ૧૦૬ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. જેને કારણે પેસેન્જર્સમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે અને અફરા તફરી મચી ગઈ છે. તેમાં પણ અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ચોર હૈ, ઇન્ડિગો મુર્દાબાદના […]
અમદાવાદના સુભાષબ્રિજની તપાસ થશે, લાંબો સમય બ્રિજ બંધ રહેવાની શક્યતા
અમદાવાદના સુભાષબ્રિજ ઉપર વચ્ચેના સ્પાનનો ભાગ બેસી જવા અને તિરાડ પડવા મામલે મોટા સમાચાર સામે આવ્યા અમદાવાદના સુભાષબ્રિજ ઉપર વચ્ચેના સ્પાનનો ભાગ બેસી જવા અને તિરાડ પડવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સુભાષબ્રિજ ઉપર ખૂબ મોટી તિરાડ અને સ્પાનનો ભાગ બેસી ગયો હોવાનું સામે આવ્યું છે. તિરાડ એટલી મોટી પડી છે જેના કારણે સાબરમતી […]
ધુળેટીના દિવસે બોર્ડનું પેપર
ધોરણ ૧૦ અને બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર રજા જાેયા વગર જ જાહેર કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું, ૪ માર્ચે પેપર ગોઠવાતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મુકાય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો વધુ એક છબરડો સામે આવ્યો છે. ધોરણ ૧૦ અને બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર રજા જાેયા વગર જ જાહેર કરી […]
અમિત શાહ ૩ દિવસ ગુજરાતની મુલાકાતે : ગાંધીનગરમાં અર્થ સમિટનું ઉદ્ઘાટન કર્યું
દેશનો વિકાસ ગામડાઓને બાજુમાં રાખીને સંભવ નથી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રીય ગૃહ તથા સહકારિતામંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ (૫થી ૭ ડિસેમ્બર) ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન ?૧૫૦૬ કરોડનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકોને વિકાસકાર્યોની ભેટ આપશે. સૌથી પહેલા તેમમે ય્સ્ડ્ઢઝ્ર ગ્રાઉન્ડમાં યોજાયેલા સ્વદેશોત્સવ કાર્યક્રમમાં સ્ટોલ નિહાળ્યા હતા. આ સમયે તેમની […]
CM ભૂપેન્દ્ર પટેલે હાઈ ઇમ્પેક્ટ ૨૭ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી
ગુણવત્તામાં બાંધછોડ વિના સમય મર્યાદામાં પૂરા કરવા અધિકારીઓને તાકિદ રેલવેને સ્પર્શતા રૂ.૪૧૯૦ કરોડના છ રેલવે પ્રોજેક્ટની કામગીરી અંતર્ગત સામખીયાળી-ગાંધીધામ રેલવેના ચાર માર્ગીયકરણ, રાજકોટ-કાનાલુસ ૧૨૨ કિ.મી લાઈનનું ડબલિંગ, નલિયા અને વયોર વચ્ચે નવી બ્રોડગેજ લાઈન, મોટી આદરજ વિજાપુર ગેજ કન્વર્ઝન, વિજાપુર- આંબલીયાસણ ગેજ કન્વર્ઝન અને નલિયા – જખૌ નવી લાઈનના પ્રોજેક્ટ એમ સમગ્રતયા રાજ્યમાં હાથ ધરાઈ […]
રાજકોટમાં જાહેરમાં ફાયરિંગની ઘટનામાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
ગુજરાતમાં અવારનવાર મારામારી ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજકોટમાં જાહેરમાં થયેલા ફાયરિંગની ઘટનાએ ચકચારી મચી હતી. રાજકોટમાં જાહેરમાં થયેલા ફાયરિંગની ઘટનાના ગંભીર કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પેંડા ગેંગને હથિયારો સપ્લાય કરનાર મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ભીંડી જિલ્લાના ઇસુરી ગામેથી આ આરોપી, રાજેશસિંહ રાજાવત, પકડી પડાયો છે. તપાસમાં ખુલાસો થયો […]
ભાવનગરનાં વૈજ્ઞાનિકોએ યુરિન ઇન્ફેક્શન ડિટેક્ટ કરતો સેટ બનાવ્યો, ૨ દિવસના બદલે ૯ કલાકમાં રિપોર્ટ મળશે
હવે મહિલા કે પુરુષને પેશાબની નળીઓમાં થતો ચેપ, એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન નો ટેસ્ટ ફક્ત ૬થી ૯ કલાકમાં થશે અને એ પણ માત્ર ૧૫ રૂપિયાના ખર્ચે બનેલી કિટથી. પહેલાં આ ટેસ્ટમાં ૧ હજારથી માંડીને ૩ હજાર રૂપિયા સુધીનો ખર્ચ થતો અને એનો રિપોર્ટ આવતાં ૩૬થી ૪૮ કલાક થતા હતા. ભાવનગરની CSMCRI (સેન્ટ્રલ સોલ્ટ એન્ડ […]










