Gujarat

રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ દિવસ રાત જોયા વગર સતત કાર્યરત રહી આ લડાઈમાં પોતપોતાના હિસ્સે આવતી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહયા છે.*

*રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ દિવસ રાત જોયા વગર સતત કાર્યરત રહી આ લડાઈમાં પોતપોતાના હિસ્સે આવતી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહયા છે.* *રાજકોટ શહેર તા.૨૮.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને દરરોજ તેમના ઘેર પાણી વિતરણ કરવામાં આવે છે. જોકે પાણી નાગરિકોના ઘર સુધી પહોંચે તે પહેલા ઘણી લાંબી સફર કાપી ચૂક્યું હોય છે. ડેમમાંથી ફિલ્ટર પ્લાન્ટમાં […]

Gujarat

રાજકોટ શહેર કણસાગરા મહિલા કોલેજના યુનિટ દ્વારા ૧ લાખનું અનુદાન.*

*રાજકોટ શહેર કણસાગરા મહિલા કોલેજના યુનિટ દ્વારા ૧ લાખનું અનુદાન.* *રાજકોટ શહેર તા.૨૮.૪.૨૦૨૦ ના રોજ કોરોના મહામારી સમયે રાષ્ટ્રીય સેવાના હિત સાથે બોલબાલા ટ્રસ્ટને કણસાગરા મહિલા કોલેજના રાષ્ટ્રીય સેવા યોજનાનાં પ્રોગ્રામ ઓફિસર ડો.યશંવત ગૌસ્વામી દ્વારા એક લાખ રૂપિયાનું અનુદાન ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ ઉપાધ્યાયને અર્પણ કરવામાં આવ્યો હતો. કણસાગરા મહિલા કોલેજ શિક્ષણ સાથે સેવાકિય યોગદાનના વિવિધ […]

Gujarat

રાજકોટ શહેરની દુર્ગા શક્તિ ટીમ અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા ભાવનગર રોડ પર રહેતી જરૂરિયાતમંદ મહિલાઓને સહાય કરવામાં આવી છે.*

  *રાજકોટ શહેરની દુર્ગા શક્તિ ટીમ અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા ભાવનગર રોડ પર રહેતી જરૂરિયાતમંદ મહિલાઓને સહાય કરવામાં આવી છે.* *રાજકોટ શહેર તા.૨૮.૪.૨૦૨૦ ના રોજ ભાવનગર રોડના રેડ લાઈટ એરિયા ગણાતા વિસ્તારમાં ૧૦૦ જેટલી દેહ વ્યાપારના ધંધા સાથે જોડાયેલ જરૂરિયાતમંદ મહિલાઓને રાજકોટની દુર્ગા શક્તિ ટીમ તેમજ બોલબાલા ટ્રસ્ટ દ્વારા અનાજ કરીયણા તેમજ શાકભાજીની કીટ બનાવીને […]

Gujarat

રાજકોટ શહેર પુરુષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રકતદાન કેમ્પ યોજવામાં આવેલ છે.*

*રાજકોટ શહેર પુરુષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રકતદાન કેમ્પ યોજવામાં આવેલ છે.* *રાજકોટ શહેર તા.૨૮.૪.૨૦૨૦ ના રોજ પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રણછોડનગર સોસાયટી કોમ્યુનીટી હોલ ખાતે રણછોડનગર સોસાયટી મિત્ર મંડળના સહયોગથી રકતદાન કેમ્પ યોજવામાં આવેલ છે. જેમાં ૧૦૦ રકતદાતા ભાઇઓ-બહેનો દ્વારા સેવા ભાવથી રકતદાન કરવામાં આવેલ છે. સર્વે રકતદાતાઓને માસ્કનું પણ વિતરણ […]

Gujarat

રાજકોટ જિલ્લા ના જામકંડોણા તાલુકા ના ખેડૂતો ની હાલત કફોડી

જામકંડોરણા તાલુકા ના ખેડૂતો ની સ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે ત્યારે સૌ પ્રથમ કમોસમી વરસાદ ને કારણે ડુંગળી અને તલી નું વાવેતર કરેલ હતું ત્યાર બાદ કોરોના વાઇરસ ને કારણે સમગ્ર દેશ મા લોકડાઉન જાહેર કરવામાં આવેલ હતું ત્યારે ખેડૂતો પોતાના ખેતરે જઈ શકતા ન હતા ત્યાર બાદ કમોસમી વરસાદ ને કારણે ડુંગળી અને […]

Gujarat

ઉપલેટાના નીલાખા ગામેથી જુગારનો અખાડો પકડાયો 6 શખ્સો 35100/- ના મુદામાલ સાથે પકડાયા

ઉપલેટાના નીલાખા ગામેથી જુગારનો અખાડો પકડાયો 6 શખ્સો 35100/- ના મુદામાલ સાથે પકડાયા ઉપલેટાના ઇન્સ.પી.આઈ વી.એમ.લગારીયા તથા પોલીસ સ્ટાફના માણસો કોરોના મહામારી અન્વયે બંદોબસ્તમા હતા તે દરમ્યાન પો.કોન્સ.ગગુભાઇ ચારણ તથા નીરવભાઇ ઉટડીયા નાઓને મળેલ હકિકત આધારે ઉપલેટા તાલુકાના નીલાખા ગામથી જુગારનો અખાડો પકડી પાડી કુલ-6 શખ્સો કુલ રૂ.35100/- ના મુદમાલ સાથે પકડી પાડેલ પકડાયેલ આરોપીઓ […]

Gujarat

રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ સગર્ભાએ દીકરાને જન્મ આપ્યો. પુત્રનું મોઢું મોબાઈલમાં જ જોઈ શકી

*રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ સગર્ભાએ દીકરાને જન્મ આપ્યો. પુત્રનું મોઢું મોબાઈલમાં જ જોઈ શકી.* *રાજકોટ શહેર તા.૨૮.૪.૨૦૨૦ ના રોજ સગર્ભા મહિલા આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરવા આવી અને કોરોના હોવાનું ખુલ્યુ હતું. હોસ્પિટલમાં દાખલ કર્યાના બીજા જ દિવસે સિઝેરીયનથી ડિલીવરી થઈ અને પુત્રનો જન્મ થયો. પુત્રને તુરંત જ માતાથી અલગ કરી સેમ્પલ લેવાની કામગીરી કરાઈ હતી. […]

Gujarat

રાજકોટ શહેર ધારાસભ્ય અરવિંદ રૈયાણી દ્વારા સામાકાંઠા વિસ્તારના જરૂરતમંદો લોકો માટે રસોડું કરેલ છે.

*રાજકોટ શહેર ધારાસભ્ય અરવિંદ રૈયાણી દ્વારા સામાકાંઠા વિસ્તારના જરૂરતમંદો લોકો માટે રસોડું કરેલ છે.* *રાજકોટ શહેર તા.૨૭.૪.૨૦૨૦ ના રોજ ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીએ જણાવ્યું હતું કે કોરોનાની વધુ અસર પોતાની વિધાનસભામાં આવતા વિસ્તારોમાં વધુ હતી. તેને ઘ્યાનમાં લઇ લોકડાઉનનું પણ કડક પાલન થાય અને સાથો સાથ તો લોકોને મુશ્કેલી ન પડે તેવા હેતુથી જરૂરીયાતમંદ લોકો માટે […]

Gujarat

રાજકોટ શહેર થોડા સમય માટે દુકાનો ખુલ્લી પણ લોકડાઉનની જાહેરાત થતા પાછી બંધ કરી હતી.

*રાજકોટ શહેર થોડા સમય માટે દુકાનો ખુલ્લી પણ લોકડાઉનની જાહેરાત થતા પાછી બંધ કરી હતી.* *રાજકોટ શહેર તા.૨૭.૪.૨૦૨૦ ના રોજ શનિવારે બપોર બાદ સરકાર લોકડાઉનમાં નાની મોટી દુકાનો ખોલવાની શરતી છૂટ આપી હતી. શનિવારની એ જાહેરાતના પગલે રવિવારે સવારે દુકાનો ખુલી હતી. અને વેપાર ધંધા શરુ થયા હતા. જો કે ફરી રવિવારે જાહેરાત કરી હતી […]

Gujarat

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે.*

*વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે.* *તા.૨૭.૪.૨૦૨૦ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. કોરોના મહામારી પર મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની આ ચોથી પ્રેસ કોન્ફરન્સ થઈ છે. મળતી જાણકારી મુજબ, વડાપ્રધાન મોદીની સાથે મીટિંગમાં મોટાભાગના રાજ્ય ૩મે બાદ ચરણબદ્ધ […]