Gujarat

૩૧ માર્ચ પહેલાં ફરી જનતા કર્ફયુની જાહેરાત થઈ શકે છે

કોરોનાને કોઈ પણ ભોગે ત્રીજા તબક્કામાં પ્રવેશતો અટકાવવા માટે સરકારમાં મંથન: મોદી જ કરશે અપીલ કોરોના વાયરસના પડકારનો સામનો કરવા માટે રવિવારે યુપીના ૧૫ સહિત દેશના ૭૫ જિલ્લાઓમાં કોરોનાના દર્દી મળી આવ્યા છે તેથી આ જિલ્લાઓને ૩૧ માર્ચ સુધી લોકડાઉન રાખવાનો આદેશ અપાયો છે. જરૂર પડશે તો ૩૧ માર્ચ પહેલાં ફરીથી જનતા કર્ફયુનું એલાન કરવામાં […]

Gujarat

ભાવનગરમાં એસટીના પૈડાં થંભી જતા દૈનિક ૧૨ હજાર લોકોનું અટકયું પરિવહન

કોરોના સંક્રમણ અટકાવવા એસટીની સેવા ૨૫ મી સુધી સ્થગિત કરાઈ છે ત્યારે ભાવનગરમાં દૈનિક સરેરાશ ૧૨ હજાર મુસાફરોનું પરિવહન અટકી પડું છે. હાલની સ્થિતિમાં પરિવહન ઓછામાં ઓછું થાય અને લોકી યાં છે ત્યાં જ રહે તે લોક હિતમાં છે ત્યારે એસટી સેવા સ્થગિત કરાતા આ પ્રયોગ મહદઅંશે સફળ થશે તેમ કહી શકાય. જોકે, એસટી સેવા […]

Gujarat

વડોદરામાં નોંધાયો કોરોનાનો ત્રીજો કેસ, રાજ્યમાં કુલ 8 કેસ

કોરોના વાયરસનો વધુ એક કેસ ગુજરાતમાં નોંધાયો છે. આ કેસ વડોદરામાં નોંધાયો છે આ સાથે જ વડોદરામાં પણ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ અંગે મળતી માહિતી અનુસાર શ્રીલંકાથી વડોદરા આવેલા વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દર્દીની ઉંમર 56 હોવાનું બહાર આવ્યું છે. હાલ આ દર્દી સારવાર હેઠળ છે અને તેના સંપર્કમાં આવેલા […]

Gujarat

જામનગર સહિત સમગ્ર હાલના વાતાવરણમાં પલટો ૫૦ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો

આજે સવારથી શહેરના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં આગામી દિવસોમાં રોગચાળો વધવાની શક્યતા લોકો હેરાન પરેશાન જામનગર સહિત સમગ્ર વાતાવરણમાં ગઈકાલે બપોર બાદ પલટો આવી ચૂક્યો છે એટલું જ નહીં ગઈકાલે સમી સાંજે 50 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો જેથી જનજીવન ઉપર માઠી અસર થઇ છે આજે વહેલી સવારે પણ ઠંડા પવનની પરંપરા ચાલુ રહી હતી […]

Gujarat

૬ મહિના સુધી આ રાજ્યમાં ઘઉં–ચોખા મફત વહેંચાશે

દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને પગલે રાય સરકારો સાવચેતીભર્યા પગલા ઉઠાવી રહી છે. જે હેઠળ પશ્ચિમ બંગાળની સરકારે પણ નવો આદેશ કરતા સરકારી કાર્યાલયોમાં ૫૦% કર્મચારીઓને જ કામ કરવા જણાવ્યુ છે. સરકારે ખાનગી કંપનીઓને પણ આ આદેશનું પાલન કરવા નિર્દેશ આપ્યા છે. આ સિવાય એક મહત્વની જાહેરાત કરતા બંગાળ સરકારે જણાવ્યુ કે આગામી ૬ […]

Gujarat

બેન્ક કર્મચારીઓએ ૨૭ માર્ચની હડતાલ પાછી ખેંચી

કોરોના વાઈરસના ફેલાવાને કારણે તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને પગલે બેન્ક કર્મચારીઓએ આવતી ૨૭ માર્ચે નિર્ધારિત એમની દેશવ્યાપી હડતાળને પડતી મૂકી દીધી છે.દેશના બેન્કિંગ સેકટરમાં બે મોટા કર્મચારી યુનિયનો છે  ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પલોઈઝ એસોસિએશન અને ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિએશન. આ બંને યુનિયને ૨૭ માર્ચની હડતાળને પડતી મૂકી દીધી હોવાની આજે જાહેરાત […]

Gujarat

મુંબઈ –રાજકોટ દુરંતો સહિતની વધારે ૧૧ ટ્રેન કેન્સલ

કોરોના વાઈરસના વધતા ચેપને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને રવિવારે ઘરની બહાર નહીં નીકળવા તથા જનતા કયુનું એલાન કર્યા બાદ પિમ રેલવેમાં વધુ ૧૨ ટ્રેન રદ કરી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત, લોકલ ટ્રેનની સર્વિસ પણ મર્યાદિત દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા અંતરની ટ્રેન રદ કરવાને કારણે રિઝર્વેશનની ટિકિટ રદ કરવા માટે હજારો […]

Gujarat

જામનગર જી.જી.હોસ્પિટલમાં અલગથી ફ્લુ ઓપીડી શરૂ

શહેરની જી.જી. હોસ્પિટલમાં અલગથી ફ્લુ ઓપીડી શરૂ કરવામાં આવી છે. જામનગરની સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જી.જી. હોસ્પિટલમાં સ્પેશિયલ ફ્લૂ ઓપીડી શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે, જામનગર જી.જી.હોસ્પિટલમાં અલગથી ફ્લુ ઓપીડી શરૂ, તાવ શરદી ઉધરસ વગેરે માટે જી.જી. હોસ્પિટલમાં ફલૂ ઓપીડી શરૂ કરવામાં આવી છે. જામનગરની જી.જી હોસ્પીટલાં કોરોના વાઈરસ સામે લડવા સજ્જ છે. […]

Gujarat

*ઉના યુવા કોળી સંગઠનના મિત્રો સાથે ટાવરચોક વિસ્તારમાં કોરોના વાયરસ સામે લોકો ને ફ્રી માં માસ્ક વિતરણ કરવામાં આવ્યું .

ઉના યુવા કોળી સંગઠનના તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ બાંભણીયા, જીલ્લા આરોગ્ય ચેરમેન હરિભાઈ પત્રકાર રસિકભાઇ, સંદેશ પત્રકાર હરેશભાઇ તથા મિત્રો સાથે ટાવરચોક વિસ્તારમાં કોરોના વાયરસ સામે લોકો ને ફ્રી માં માસ્ક વિતરણ કરવામાં આવ્યું જેમાં મહિલા પોલીસ,તેમજ ટ્રાફિક પોલીસ અને લરીગલા પર બેસીને વેપાર કરતી મહિલાઓ અને રાહદારીઓ ને આનો ઉપયોગ કઇ રીતે કરવો અને આ […]

Gujarat

આજે વડાલી નગર પાલિકા દ્વારા વડાલી ના દુકાનદારો ને કોરોના ને લઈને નોટિસો અપાઈ..

વડાલી નગર પાલિકા એ કોરોના ને લઈને આજે મોટો નિર્ણય કર્યો વડાલી શહેર માં આવેલ વિવિધ પ્રકાર ના પીણાં ધરાવતી વેચાણ કરતી દુકાનો ને નોટિસો અપાઈ..જ્યાં શુધી નવો આદેશ ના મળે ત્યાં શુધી કોઈ પણ પ્રકાર નું પ્રતિબનધિત આઇટમો નું નોટિસ અપાયેલ દુકાનો ગલ્લાઓ ના વિક્રેતા ઓ વેચાણ કરી શકશે નહીં..જે દુકાનદાર કે ગલ્લા ધારક […]