*રાજકોટ શહેર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના કાર્યકારી અધ્યક્ષ પાટીદાર નેતા હાર્દિક પટેલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉનમાં જબરો ખેલ પાડી દીધો છે.* *રાજકોટ શહેર તા.૩/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ભાજપમાં ભંગાણ પડ્યું છે. શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં વોર્ડનં.૫ના ભાજપના મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયા અને તેમના પતિ અરવિંદભાઈ ભેંસાણીયા સહિતના ભાજપના અનેક આગેવાનોએ આજે કેસરીયો ખેસ ફગાવી વિધિવત […]
Gujarat
રાજકોટ શહેરના ભીસ્તીવાડમાં કુખ્યાત રાજાને પકડવા ગયેલી પોલીસને ચકમો આપી નાશી છૂટેલા રાજાને R.R સેલની ટીમે મોરબી થી પકડી પાડેલ છે.*
*રાજકોટ શહેરના ભીસ્તીવાડમાં કુખ્યાત રાજાને પકડવા ગયેલી પોલીસને ચકમો આપી નાશી છૂટેલા રાજાને R.R સેલની ટીમે મોરબી થી પકડી પાડેલ છે.* *રાજકોટ શહેર તા.૩/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં હત્યાના ગુનામાં સજા ભોગવતો અને થોડા દિવસો પૂર્વે ભોમેશ્વરના એક યુવકનું અપહરણ કરી કારમાં ઉઠાવી જઈ ૧,લાખની ખંડણી માંગવાના ગુનામાં માસ્ટર માઈન્ડ કુખ્યાત શાહરુખ ઉર્ફે રાજા ગઈકાલે […]
રાજકોટ શહેર C.C.T.V કમાન્ડ એન્ડ કંટ્રોલના A.S.I બી.કે.જાડેજા પોલીસ કમિશ્નર કચેરીના ગેઇટ પાસે રૂા.૫ હજારની લાંચ લેતા A.C.B ના છટકામાં પકડાયા હતા
*રાજકોટ શહેર C.C.T.V કમાન્ડ એન્ડ કંટ્રોલના A.S.I બી.કે.જાડેજા પોલીસ કમિશ્નર કચેરીના ગેઇટ પાસે રૂા.૫ હજારની લાંચ લેતા A.C.B ના છટકામાં પકડાયા હતા.* *રાજકોટ શહેર તા.૩/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ટ્રાફિક શાખા પૂર્વ અને હાલ C.C.T.V કમાન્ડ એન્ડ કંટ્રોલમાં ફરજ બજાવતા A.S.I બાળવંતસિંહ ખેંગારજી જાડેજા (ઉ.૫૬) એ ટ્રાફિક શાખામાં નોકરીની વહેચણી થતાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા […]
રાજકોટ શહેર કલ્યાણેશ્વર શરાફી મંડળી ચાલુ કરી, ડેયલી બચત સ્કીમ ચાલુ કરી, છેતરપીંડી કરી, ઈસમને પકડી પાડતી ભક્તિનગર પોલીસ સ્ટેશન.
*રાજકોટ શહેર કલ્યાણેશ્વર શરાફી મંડળી ચાલુ કરી, ડેયલી બચત સ્કીમ ચાલુ કરી, છેતરપીંડી કરી, ઈસમને પકડી પાડતી ભક્તિનગર પોલીસ સ્ટેશન.* *રાજકોટ શહેર તા.૩/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કોઠારીયા કોલોનીમાં કલ્યાણેશ્વર શરાફી મંડળી ચાલુ કરી શરાફી મંડળીમાં અનેક રોકાણકારોને જોડી ડેયલી બચત સ્કીમ ચાલુ કરી તેમાં નાણાં રોકવા માણસોને આપતા અનેક લોકોએ ડેઇલી બચત સ્કીમમાં નાણા […]
રાજકોટ શહેર રૈયા રોડ ઉપર નહેરુનગર શેરીનં.૯ ના ખૂણે ખુલ્લા મેદાનમાં એક રિક્ષામાં દારૂનો જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચ
*રાજકોટ શહેર રૈયા રોડ ઉપર નહેરુનગર શેરીનં.૯ ના ખૂણે ખુલ્લા મેદાનમાં એક રિક્ષામાં દારૂનો જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચ.* *રાજકોટ શહેર તા.૩/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં દારૂના ધંધાર્થીઓ ઉપર ધોંસ બોલાવવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી D.C.B, P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I પી.બી.જેબલીયા અને વિક્રમભાઈ ગમારાને ખાનગીરાહે હકીકત મળી હતી કે રૈયા […]
રાજકોટ શહેર દુષ્કર્મના ગુનામાં નાસતા-ફરતા આરોપીએ પોલીસ ધરપકડની દહેશતે યુવતી ઉપર આક્ષેપ કરી ફિનાઈલ ગટગટાવી લીધી હતી
*રાજકોટ શહેર દુષ્કર્મના ગુનામાં નાસતા-ફરતા આરોપીએ પોલીસ ધરપકડની દહેશતે યુવતી ઉપર આક્ષેપ કરી ફિનાઈલ ગટગટાવી લીધી હતી.* *રાજકોટ શહેર તા.૩/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં રહી બ્યુટી પાર્લરનો કોર્ષ કરતી. એક યુવતીએ દુષ્કર્મ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કોઠારીયા રોડ ઉપર આવેલ આશાપુરાનગરમાં રહેતા દિપક સાંગાભાઇ આલ નામના રબારી શખ્સ સાથે સંપર્ક થયો હતો. બાદમાં […]
ગુજરાતના જાણીતા ભજનીક હેમંત ચૌહાણની રાજકોટ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. સ્ટુડીયો સંચાલકને ધમકી આપવા મામલે.
*ગુજરાતના જાણીતા ભજનીક હેમંત ચૌહાણની રાજકોટ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. સ્ટુડીયો સંચાલકને ધમકી આપવા મામલે.* *રાજકોટ શહેર તા.૩/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના શિવ સ્ટુડિયોના માલિકના પુત્ર ભાવિન ખખ્ખરને ટાટિયા ભાંગી નાખવાની ધમકી આપતી એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. ઓડિયો ક્લિપ વાયરલ થયા પછી રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ આ બાબતે અરજી થઇ […]
ધોરાજી માં મોહરમ ની સાદગી પૂર્વક ઉજવણી મુસ્લિમ આગેવાનો એ અધિકારીઓ નું આભાર માન્યો
ધોરાજી માં મોહરમ ની સાદગી પૂર્વક ઉજવણી મુસ્લિમ આગેવાનો એ અધિકારીઓ નું આભાર માન્યો જિલ્લા પોલીસ વડા અને એ એસ પી સહિત ના ઓ ના ધોરાજી માં ધામા ધોરાજી માં કોરોના ના વધતા સંક્રમણને અટકાવવા માટે ધોરાજીમાં મોહરમ નિમિત્તે યોજાનાર તહેવારને સરકારશ્રીના ગાઇડલાઇન મુજબ યોજવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી હાલ કોરોનાની મહામારી […]
ઉપલેટા બી.એ.પી.એસ. મંદિર ખાતે પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજાયો
ઉપલેટામાં હિન્દુ અધ્યાત્મિક અને સેવા પ્રતિષ્ઠાન તથા પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના ઉપક્રમે સંપૂર્ણ ભારત ભરમાં રવિવારે સવારે ૧૦ થી ૧૧ વાગ્યે પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. પ્રકૃતિ વંદનનો સંપૂર્ણ કાર્યક્રમ ઓનલાઈન હતો અને આ ઓનલાઈન કાર્યક્રમનું અગાઉથી જ રજીસ્ટ્રેસન થઇ ગયેલ હતું જેમાં સંપૂર્ણ ભારતવર્ષમાંથી લાખો પરિવારોએ પોતાના ઘરેથી પ્રકૃતિનું પુજન કરેલ હતું. પંચતત્વ એ […]
રાજકોટ શહેરમાં કોલસેન્ટર મારફતે અમેરીકન લોકો સાથે છેતરપીંડી, યુવતી સહિત ૬ શખ્સોને ક્રાઈમબ્રાન્ચની ટીમે ઝડપી લઈ, ૧ આરોપીના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે
*રાજકોટ શહેરમાં કોલસેન્ટર મારફતે અમેરીકન લોકો સાથે છેતરપીંડી, યુવતી સહિત ૬ શખ્સોને ક્રાઈમબ્રાન્ચની ટીમે ઝડપી લઈ, ૧ આરોપીના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.* *રાજકોટ શહેર તા.૩૦.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ૧૫૦ ફુટ રીંગ રોડ ટેલીફોન એક્ષચેન્જ પાસેથી કોલસેન્ટર ક્રાઇમબ્રાન્ચ દ્વારા પકડી પાડવામા આવ્યું હતું. ગુન્હાના આરોપીઓ નો કોરોના વાયરસ ટેસ્ટ કરાવતા જે કોરોના વાયરસ […]