*રાજકોટ શહેર ચીલઝડપ, દેહ વ્યાપાર અને મારામારી સહિતના ગુનાઓમાં પકડાયેલા ૪ આરોપીઓને પાસા તળે પોરબંદર-ભુજ જેલમાં ધકેલી દીધા છે.* *રાજકોટ શહેર તા.૩૦/૮/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ગુનેગારો સામે લાલ આંખ કરી છે. દેહ વ્યાપારના ધંધામાં પકડાયેલા સંદીપ મહાસુખભાઈ કામદાર સામે દેહ વ્યાપારના ૨ ગુના નોંધાયા હોય. તેને પોરબંદર જેલમાં અને પ્રકાશ […]
Gujarat
હિંદુ આધ્યાત્મિક સેવા સંસ્થાન પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા પર્યાવરણ વન અને સંપૂર્ણ જીવ સૃષ્ટિ ના સંરક્ષણ માટે રાષ્ટ્રીય
હિંદુ આધ્યાત્મિક સેવા સંસ્થાન પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા પર્યાવરણ વન અને સંપૂર્ણ જીવ સૃષ્ટિ ના સંરક્ષણ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)-થાનગઢ તથા સંતો ના આશીર્વાદ દ્વારા “પ્રકૃતિ વંદન” કાર્યક્રમ યોજવામાં આવ્યો કાર્યક્રમમાં કાળેશ્વરમહાદેવ મંદિર સામે ઘણા વર્ષો જૂનાપીપળાનું વૃક્ષ ને ઉપસ્થિત લોકો દ્વારા અબીલ, ગુલાલ,કંકુથી પૂજન કરીને પ્રદિક્ષણા કરીને આરતી ઉતારવામાં આવી ત્યારબાદ થાનગઢ ના વાસુકી […]
ઉપલેટા દરબારગઢ ચોક સોની બજારમાં જુગારની રેડ કરતા નવ ઝડપાયા
ઉપલેટા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. કે.જે. રાણાને ખાનગી રહે બાતમી મળેલ કે ઉપલેટા દરબારગઢ ચોક સોની બજારમાં રહેતા મયંક બીપીનભાઈ ધોળકિયા પોતાના કબ્જા-ભોગવટા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડી હોવાની બાતમી આધારે દરોડો પાડી કુલ રોકડ રૂ. ૧,૪૮,૮૮૦/- સાથે ઇકો કાર-૧ કીમત રૂ. ૨,૫૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૬ કીમત રૂ. ૩૪,૦૦૦/- સાથે મળી કુલ […]
રાજકોટ-શાપર વેરાવળમાં ૧૭ લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે ૨ બુટલેગર ઝડપાયા. ૩૦૧૨ બોટલ દારૂ, ૩૭ બેરલ એક ટ્રક મળી ૨૭ લાખનો મુદ્દામાલ જપ્ત.
*રાજકોટ-શાપર વેરાવળમાં ૧૭ લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે ૨ બુટલેગર ઝડપાયા. ૩૦૧૨ બોટલ દારૂ, ૩૭ બેરલ એક ટ્રક મળી ૨૭ લાખનો મુદ્દામાલ જપ્ત.* *રાજકોટ શહેર તા.૩૦.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લામાં દારૂ જુગારની બદી નાબૂદ કરવા જીલ્લા પોલીસવડા બલરામ મીણાની સૂચનાથી L.C.B ઇન્ચાર્જ P.I એચ.એમ.રાણા અને તેમની ટીમના A.S.I પી.આર.બાલાસરા, રવીદેવભાઈ બારડ, અનિલભાઈ ગુજરાતી, રહીમભાઈ […]
રાજકોટ-પોરબંદરની બંધ રહેલી વિમાની સેવા આગામી તા.૧૦ સપ્ટેમ્બરથી પૂન શરૂ થનાર છે
*રાજકોટ-પોરબંદરની બંધ રહેલી વિમાની સેવા આગામી તા.૧૦ સપ્ટેમ્બરથી પૂન શરૂ થનાર છે.* *રાજકોટ શહેર તા.૩૦.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ-પોરબંદરની બંધ રહેલી વિમાની સેવા આગામી તા.૧૦ સપ્ટેમ્બરથી પૂન શરૂ થનાર છે. જે મુજબ રાજકોટને દૈનિક ૨ પોરબંદરને ૧ સ્પાઈસઝોટની ફલાઈટ ફાળવવામાં આવી છે. જાહેર થયેલા શેડયુલ મુજબ મુંબઈથી રોજ સવારે ૬-૪૦ વાગ્યે ઉપડી રાજકોટ ૮ વાગ્યે પહોંચશે. […]
રાજકોટ શહેર અમરનગરમાં પ્રેમલગ્નનો ખાર રાખી રજપૂત યુવાન પર યુવતીનાં પરિવારજનોએ લાકડી-ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવકનું મોત
*રાજકોટ શહેર અમરનગરમાં પ્રેમલગ્નનો ખાર રાખી રજપૂત યુવાન પર યુવતીનાં પરિવારજનોએ લાકડી-ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવકનું મોત.* *રાજકોટ શહેર તા.૩૦.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ચંદ્રેશનગર મેઇન રોડ, અમરનગર-૧ માં રહેતા રાહુલભાઇ પ્રદીપભાઇ સોલંકી (ઉ.૩૦) નામનો રજપૂત યુવાન આજે સવારે તેના ઘરે સુતો હતો. ત્યારે સાળો રવિ કોળી, સાસુ ઇલાબેન, સાળી સંઘ્યાબેન, મામાજી જીતેષભાઇ […]
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો ગુજરાતમાં ગૂનેગારો સામે કડક હાથે કામ લેવાનો અડગ નિર્ધાર પાસાની જોગવાઇઓનો વ્યાપ વિસ્તારી-મહત્વપૂર્ણ સુધારા કરાશે
*મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો ગુજરાતમાં ગૂનેગારો સામે કડક હાથે કામ લેવાનો અડગ નિર્ધાર પાસાની જોગવાઇઓનો વ્યાપ વિસ્તારી-મહત્વપૂર્ણ સુધારા કરાશે.* *રાજકોટ શહેર તા.૨૯.૮.૨૦૨૦ ના રોજ ગુજરાતમાં જુગાર-સાયબર ક્રાઇમ-નાણાં ધિરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા-સ્ત્રીઓની જાતિય સતામણી જેવા ગૂના આચરનારાઓ સામે પાસાના કડક કાયદાનો અમલ થશે. પોલીસ સદાય પ્રજાની પડખે-પ્રજાના હિતમાં કાર્યરત છે. તેવા પરસેપ્શન સાથે અસામાજિક પ્રવૃત્તિઓ-ગૂનેગારો […]
રાજકોટ શહેર માર્કેટિંગ યાર્ડ પાસે વોચ ગોઠવી દારૂની ૧૬૮ બોટલ ભરેલી ઇનોવા કાર સાથે અમદાવાદના ફાર્માસિસ્ટ્ને ઝડપી લેતી, પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે
*રાજકોટ શહેર માર્કેટિંગ યાર્ડ પાસે વોચ ગોઠવી દારૂની ૧૬૮ બોટલ ભરેલી ઇનોવા કાર સાથે અમદાવાદના ફાર્માસિસ્ટ્ને ઝડપી લેતી, પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે.* *રાજકોટ શહેર તા.૨૯.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં દારૂની હેરાફેરી ઉપર બાજનજર રાખવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ઇન્ચાર્જ A.C.P વી.કે.ગઢવીના માર્ગર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડના P.S.I અસ્લમ અંસારી અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન વિરેન્દ્રસિંહ […]
R.T.E હેઠળ પ્રવેશ ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ સિંગલ ગર્લ ચાઈલ્ડ સર્ટિફિકેટ માટે કુલ.૨૪૩ અરજીઓ આવી, ૨૨૯ સર્ટીફીકેટ ઇસ્યુ. અન્ય અરજીઓ પ્રોસેસમાં
*R.T.E હેઠળ પ્રવેશ ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ સિંગલ ગર્લ ચાઈલ્ડ સર્ટિફિકેટ માટે કુલ.૨૪૩ અરજીઓ આવી, ૨૨૯ સર્ટીફીકેટ ઇસ્યુ. અન્ય અરજીઓ પ્રોસેસમાં.* *રાજકોટ શહેર તા.૨૯.૮.૨૦૨૦ ના રોજ ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ વિનામુલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના […]
રાજકોટ શહેર આજી G.I.D.C વિસ્તારની ઇન્ડસ્ટ્રીઝમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એન્ટીજન ટેસ્ટ કેમ્પ કરાયો, ૧૯૭ કર્મચારીઓના ટેસ્ટ કરાયા, મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ
*રાજકોટ શહેર આજી G.I.D.C વિસ્તારની ઇન્ડસ્ટ્રીઝમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એન્ટીજન ટેસ્ટ કેમ્પ કરાયો, ૧૯૭ કર્મચારીઓના ટેસ્ટ કરાયા, મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ.* *રાજકોટ શહેર તા.૨૯.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર રોકવા શકય તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે. કોરોનાનો ચેપ ફેલાતો રોકવા સાવચેતીરૂપે આજે તા.૨૯-૮-૨૦૨૦ ના રોજ આજી G.I.D.C ખાતે ઇન્ડસ્ટ્રીઝના […]