*રાજકોટ શહેર માનસિક બિમારીથી કંટાળી આઘેડ એસિડ પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.* *રાજકોટ શહેર તા.૨૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર માનસિક બિમારીથી કંટાળી આઘેડ એસિડ પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં જંકશન પ્લોટ વિસ્તારમાં રહેતા પ્રવિણચંદ્ર પ્રભાશંકરભાઇ જોષી નામના ઉ.૫૮ […]
Gujarat
અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી તરીકે જાફરાબાદ નાં યુવા અગ્રણી પ્રવિણભાઈ બારૈયા ની નિમણૂક
રિપોર્ટ. બારૈયા મહેશ *અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી તરીકે જાફરાબાદ નાં યુવા અગ્રણી પ્રવિણભાઈ બારૈયા ની નિમણૂક* “અખિલ ભારતીય કોળી સમાજ”ના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળીયા (કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર) તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચંદ્રવદનભાઈ પીઠાવાલા દ્વારા ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે જાફરાબાદ નાં સામાજિક યુવા અગ્રણી પ્રવિણભાઈ બારૈયા ની નિમણુંક કરવામાં આવી છે. આ સંગઠન […]
રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં રવિવાર રાતથી સોમવાર સવાર સુધીમાં ૧૦ના મૃત્યુ થતા ફફડાટ ફેલાઈ ગયો છે
*રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં રવિવાર રાતથી સોમવાર સવાર સુધીમાં ૧૦ના મૃત્યુ થતા ફફડાટ ફેલાઈ ગયો છે.* *રાજકોટ શહેર તા.૨૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં રવિવાર રાતથી સોમવાર સવાર સુધીમાં ૧૦ના મૃત્યુ થતા ફફડાટ ફેલાઈ ગયો છે. ત્યારે આજે દર્દીઓ મૃત્યુ પામતા પરિવાર જનોમાં માતમ છવાયો છે. મૃત્યુ પામેલા દર્દીઓ પૈકી […]
રાજકોટ શહેર આજીડેમ પોલીસે કારમાં દારૂની ૬૫ બોટલ લઈને નીકળેલા સુરેન્દ્રનગરના શખ્સને પકડી પાડેલ છે.
*રાજકોટ શહેર આજીડેમ પોલીસે કારમાં દારૂની ૬૫ બોટલ લઈને નીકળેલા સુરેન્દ્રનગરના શખ્સને પકડી પાડેલ છે.* *રાજકોટ શહેર તા.૨૬.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં દારૂનું દુષણ ડામવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી આજીડેમ P.I વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં રહેલા સ્ટાફે કોઠારીયા ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતા સર્વિસ રોડ ઉપર બાતમી આધારે વોચ ગોઠવી બાતમીવાળી કાર પસાર થતા તેને અટકાવી […]
રાજકોટ શહેર માધાપર ચોકડીએ ધોરણ.૧૨ ના વિદ્યાર્થીને ઇન્ડિયન ઓઇલનાં ટેન્કરે ઠોકરે ચડાવતા ઘટનાસ્થળે જ તરુણનું મોત નીપજ્યું હતું
*રાજકોટ શહેર માધાપર ચોકડીએ ધોરણ.૧૨ ના વિદ્યાર્થીને ઇન્ડિયન ઓઇલનાં ટેન્કરે ઠોકરે ચડાવતા ઘટનાસ્થળે જ તરુણનું મોત નીપજ્યું હતું.* *રાજકોટ શહેર તા.૨૬.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની માધાપર ચોકડીએ આવેલ વિનાયક વાટિકામાં રહેતા અને ધોરણ.૧૨ માં અભ્યાસ કરતા દર્શન રાજેશભાઈ પરમાર નામનો ૧૭ વર્ષીય તરુણ તેના પિતા રાજેશભાઈ પરમારને નોકરી ઉપર જવાનું હોય જેથી GJ.03.DL ૯૭૮૭ નંબરનું […]
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ P.I ગઢવીના ભાઈ અને માતા બાદ આજે હિતેષભાઇ ગઢવી અને તેમના પરિવારના 4 સભ્યો કોરોના પોઝીટીવ.
*રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ P.I ગઢવીના ભાઈ અને માતા બાદ આજે હિતેષભાઇ ગઢવી અને તેમના પરિવારના 4 સભ્યો કોરોના પોઝીટીવ.* *રાજકોટ શહેર તા.૨૬.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ P.I. હિતેષભાઇ ગઢવીના માતા રમાબેન અને મોટાભાઈ જયરાજ્ભાઇને ગઈકાલે કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે હિતેષભાઇ ગઢવી અને તેમના ભાભી જયશ્રીબેન ગઢવી, બહેન નીતાબા મધુભાઈ […]
રાજકોટ શહેર મહાનગરપાલિકાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા ૫૦ ધન્વંતરી રથ શહેરમાં સવારે-સાંજે જુદા જુદા વિસ્તારમાં કાર્યરત કરેલ છે
*રાજકોટ શહેર મહાનગરપાલિકાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા ૫૦ ધન્વંતરી રથ શહેરમાં સવારે-સાંજે જુદા જુદા વિસ્તારમાં કાર્યરત કરેલ છે.* *રાજકોટ શહેર તા.૨૬.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્રારા ધન્વંતરી રથની ટીમ આયુષ મેડિકલ ઓફિસર, M.P.H.W A.N.M અર્બન આશા દ્વારા કાર્યરત છે. ધન્વંતરી રથ નક્કી કરેલા વિસ્તારમાં આશા દ્વારા ઘરે ઘરે સર્વે તથા પલ્સ ઓક્સીમીટર દ્વારા […]
રાજકોટ શહેર કમિશનર ઉદિત અગ્રવાલે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ હવેથી લીફ્ટમાં બે વ્યક્તિને જ પ્રવેશ કરવાની તાકીદ કરી છે
*રાજકોટ શહેર કમિશનર ઉદિત અગ્રવાલે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ હવેથી લીફ્ટમાં બે વ્યક્તિને જ પ્રવેશ કરવાની તાકીદ કરી છે.* *રાજકોટ શહેર તા.૨૬.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં આવેલ કોમર્શીયલ અને રેસીડેન્ટ એપાર્ટમેન્ટોમાં અંદાજે ૫૦૦૦ થી ૮૦૦૦ લીસ્ટ કાર્યરત છે. એપાર્ટમેન્ટમાં ફ્લોર મુજબ લીફ્ટની સાઈઝ રાખવામાં આવે છે. જેમાં પ થી ૧૦ વ્યક્તિ પ્રવેશપાત્ર હોય છે. પરંતુ […]
વીરપુર સ્વામી વિવેકાનંદ યુવક મંડળ નાં સભ્યો અને જેતપુર તાલુકા સંયોજક આર.કે.બ બાટવીયા તેમજ સહ સંયોજક દેવરાજ રાઠોડ દ્રારા ભારત માતા પૂજન તેમજ કારગીલ વિજય દિવસ કાર્યક્રમ કરવામાં આવ્યો
વીરપુર સ્વામી વિવેકાનંદ યુવક મંડળ નાં સભ્યો અને જેતપુર તાલુકા સંયોજક આર.કે.બ બાટવીયા તેમજ સહ સંયોજક દેવરાજ રાઠોડ દ્રારા ભારત માતા પૂજન તેમજ કારગીલ વિજય દિવસ કાર્યક્રમ કરવામાં આવ્યો આજ રોજ વિરપુર જલારામ ધામ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા કારગીલ વિજય દિવસ તેમજ શહીદો ને શ્રદ્ધાંજલી ના કાર્યક્રમ નું આયોજન કર્યું હતું […]
રાજકોટ શહેર Facebook પોસ્ટ પર કોમેન્ટ કરનાર પટેલ યુવકના કારખાનામાં ર૦ લોકોની બઘડાટી
*રાજકોટ શહેર Facebook પોસ્ટ પર કોમેન્ટ કરનાર પટેલ યુવકના કારખાનામાં ર૦ લોકોની બઘડાટી.* *રાજકોટ શહેર તા.૨૫.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કારખાનેદાર પ્રતિક ટોપીયાએ આઠેક દિવસ પૂર્વે Facebook ફેન્ડ મેહુલ પાટીદારે મુકેલી પોસ્ટ પર કોમેન્ટ કરી ઇમોજી મુકયું હતું. જયારે સામા પક્ષે જીતેષ તોગડીયાએ ગાળા લખી હતી. ત્યારબાદ આ મેટર પૂરી થઇ ગઇ હતી. એ પછી […]