*રાજકોટ શહેર જેલમાંથી મોબાઈલ મળવાના કેસમાં સીટ દ્વારા વધુ એક કેદીની ધરપકડ કરવામાં આવેલ છે.* *રાજકોટ શહેર તા.૨૫.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લા જેલમાંથી પ્રતિબંધિત એવી તમાકુ, બીડી, ફાકી, મોબાઈલ, સીમકાર્ડ, બેટરી અને ચાર્જર સહિતની વસ્તુઓ અવારનવાર મળતી હતી. જેથી સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠવા પામતા હતા. દરમિયાન આ પ્રતિબંધિત વસ્તુઓ મળવાની ઘટનામાં મૂળ […]
Gujarat
રાજકોટ શહેરમાં પોલીસથી બચવા સોફામાં ૮૧ બોટલ દારૂ છુપાવનાર બુટલેગર ઝડપાયો.
*રાજકોટ શહેરમાં પોલીસથી બચવા સોફામાં ૮૧ બોટલ દારૂ છુપાવનાર બુટલેગર ઝડપાયો.* *રાજકોટ શહેર તા.૨૫.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર યુનિવર્સીટી P.I આર.એસ.ઠાકરના માર્ગદર્શન હેઠળ P.S.I એમ.વી.રબારી અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન હરપાલસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા અને અજયભાઇ ભૂંડિયાને મળેલી બાતમી આધારે રાજેશભાઈ મિયાત્રા, મહેન્દ્રસિંહ ડોડીયા, યુવરાજસિંહ ઝાલા, જેન્તીગીરી ગોસ્વામી, મુકેશભાઈ ડાંગર અને કૃષ્ણદેવસિંહ ઝાલાને સાથે […]
ટીક-ટોક જેવી એપ્લિકેશન રાજકોટના યુવાને બનાવી છે. ચા-ચા-ચા નામની બનાવી એપ્લિકેશન.
*ટીક-ટોક જેવી એપ્લિકેશન રાજકોટના યુવાને બનાવી છે. ચા-ચા-ચા નામની બનાવી એપ્લિકેશન.* *રાજકોટ શહેર તા.૨૫.૭.૨૦૨૦ ના રોજ ભારતીય બનાવટની એપ્લિકેશન મેદાનમાં આવી ગઇ છે. ચાઈનીઝ છોડી લોકો ભારતીય બનાવટની એપ્લિકેશન અપનાવી રહ્યા છે. આ ટીક-ટોક જેવી એપ્લિકેશન રાજકોટના યુવાને બનાવી છે. ચા-ચા-ચા નામની બનાવી એપ્લિકેશન. ભારતીય અને ચીની સેના વચ્ચે થયેલ હિંસક અથડામણમાં ભારતના કમાન્ડિંગ […]
રાજકોટ શહેરમાં કોરોનાના ૩૩ કેસ બાદ વધુ ૧૭ કેસ નોંધાયા, એક જ દિવસ ૫૦ કેસ સામે આવતા ખળભળાટ મચ્યો છે.
*રાજકોટ શહેરમાં કોરોનાના ૩૩ કેસ બાદ વધુ ૧૭ કેસ નોંધાયા, એક જ દિવસ ૫૦ કેસ સામે આવતા ખળભળાટ મચ્યો છે.* *રાજકોટ શહેરી તા.૨૫/૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૭ પોઝીટીવ કેસ નોંધાયેલ છે, આજે સવારે જ ૧૨ વાગ્યા સુધીમાં ૩૩ કેસ સામે આવ્યા હતા. ત્યારે શહેરમાં માત્ર એક જ દિવસમાં […]
કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન તેમજ રાધનપુર ના લોકલાડીલા જનતા ના સેવક ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ ને કોરોના પોઝિટિવ આવેલ છે
કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન તેમજ રાધનપુર ના લોકલાડીલા જનતા ના સેવક ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ ને કોરોના પોઝિટિવ આવેલ છે તેથી આપણે સૌ મળીને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ જાય અને સેવાના કાર્યમાં જલ્દી થી જલ્દી જોડાય. રીપોર્ટર પ્રહલાદભાઈ ઠાકોર
રાજકોટ શહેરમાં કોરોનાના ૩૩ કેસ બાદ વધુ ૧૭ કેસ નોંધાયા, એક જ દિવસ ૫૦ કેસ સામે આવતા ખળભળાટ મચ્યો છે
*રાજકોટ શહેરમાં કોરોનાના ૩૩ કેસ બાદ વધુ ૧૭ કેસ નોંધાયા, એક જ દિવસ ૫૦ કેસ સામે આવતા ખળભળાટ મચ્યો છે.* *રાજકોટ શહેરી તા.૨૫/૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૭ પોઝીટીવ કેસ નોંધાયેલ છે, આજે સવારે જ ૧૨ વાગ્યા સુધીમાં ૩૩ કેસ સામે આવ્યા હતા. ત્યારે શહેરમાં માત્ર એક જ દિવસમાં […]
રાજકોટ શહેર પરીક્ષાના ૧૫ દિવસ બાદ જો કોઇ કોરોનાથી સંક્રમિત થશે તો તેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મેડીકલ ટ્રીટમેન્ટ માટે ૧ લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે
*રાજકોટ શહેર પરીક્ષાના ૧૫ દિવસ બાદ જો કોઇ કોરોનાથી સંક્રમિત થશે તો તેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મેડીકલ ટ્રીટમેન્ટ માટે ૧ લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે.* *રાજકોટ શહેર તા.૨૫.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ.વિજય દેસાણીએ આ જાહેરાત કરી છે. આ ઉપરાંત પરીક્ષામાં ફરજ બજાવતા કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થશે તો તેમને પણ ૧ લાખની […]
રાજકોટ શહેરની સમરસ હોસ્ટેલમાં સરકારી ક્વોરન્ટીન કરાયેલ લોકોના ભોજનમાં ઈયળ નીકળતા હોબાળો મચાવ્યો હતો
*રાજકોટ શહેરની સમરસ હોસ્ટેલમાં સરકારી ક્વોરન્ટીન કરાયેલ લોકોના ભોજનમાં ઈયળ નીકળતા હોબાળો મચાવ્યો હતો.* *રાજકોટ શહેર તા.૨૫.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની સમરસ હોસ્ટેલમાં સરકારી ક્વોરન્ટીન ફેસેલિટીમાં હોબાળો થયો હતો. દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને આ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરાયા છે. ભોજનના સમયે તેમાં ઈયળ નીકળતા ત્યાં પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો. તંત્ર દ્વારા હલકી […]
રાજકોટ શહેર ખૂનના ગુન્હામાં નાસતા-ફરતા ઠેબચડા ગામના 3 આરોપીઓને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમ.
*રાજકોટ શહેર ખૂનના ગુન્હામાં નાસતા-ફરતા ઠેબચડા ગામના 3 આરોપીઓને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમ.* *રાજકોટ શહેર તા.૨૫.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના ઠેબચડા ગામ ખાતે ગઇ તા.૨૯/૧/૨૦૧૮ ના રોજ ઠેબચડા ગામના દરબાર જ્ઞાતી તથા કોળી જ્ઞાતીના લોકોને જમીન વીવાદ ના પ્રશ્ને ઝઘડો થતા જેમા લખધીરસિંહ નવુભા જાડેજા ઉ.૫૭ રહે. ઠેબચડા ગામ તા.જી. રાજકોટ વાળાને […]
રાજકોટ શહેરમાં કોરોનાને કારણે ૪ લોકો મોતને ભેટ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં ૨ અને ખાનગી હોસ્પિટલમાં ૨ નું મોત થયું છે
*રાજકોટ શહેરમાં કોરોનાને કારણે ૪ લોકો મોતને ભેટ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં ૨ અને ખાનગી હોસ્પિટલમાં ૨ નું મોત થયું છે.* *રાજકોટ શહેર તા.૨૫.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સિવિલના લોકો માટે ભયજનક પરિસ્થિતી ઊભી થઈ છે. આજે મૃત્યુ પામેલા લોકો પૈકી ૫૦ વર્ષીય ગીતાબેન ડાભી અને ૭૧ વર્ષીય ચમનભાઈ સોલંકીનું સિવિલમાં મોત નીપજયું છે. જ્યારે […]