કાલાવડ શહેર માંથી બોગસ ડોક્ટર પકડાયો. લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો ગેટ વેલ નામ ની હોસ્પિટલમાં પેક્ટિસ કરતો હતો. ડો.એ .એન .મસ્તકી નામના તબીબી ને પકડી પાડેલ છે. તબીબ પાસે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (MCI) ની ડીગ્રી ન હોવા છતાં. તો પણ એલોપેથીક ની પ્રેક્ટિસ કરતો હતો તબીબ પાસેથી 1150 જેટલી એક્સપાઇડ સ્ટીરોઇડ […]
Gujarat
કોરોના ને લઈ ૧૪ એપ્રિલ સુધી સમગ્ર કાલાવડ તેમજ આજુબાજુ ગ્રામ્ય પંથક માં લોકડાઉન…
કોરોના ને લઈ ૧૪ એપ્રિલ સુધી સમગ્ર કાલાવડ તેમજ આજુબાજુ ગ્રામ્ય પંથક માં લોકડાઉન… લોકેશન :- નવાગામ , તાલુકો :- કાલાવડ , જીલ્લો :- જામનગર ને લઈ ૧૪ એપ્રિલ સુધી સમગ્ર કાલાવડ પંથક માં લોકડાઉન. લોકો સ્વભું પોતાના વેપાર વાણિજ્ય બંધ રાખીને લોકડાઉન માં જોડાયા…… ગત મધ્યરાત્રિથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે […]
ઉપલેટા તાલુકાના ભીમોરા ગામે ઘઉંના ખેતરમાં લાગી આગ
ઉપલેટા તાલુકાના ભીમોરા ગામે ઘઉંના ખેતરમાં લાગી આગ ૨૦ વીઘા ઘઉં માંથી ૦૫ વીઘા ખેતરમાં ઘઉં નો પાક બળીને રાખ ભીમોરા ના ધર્મેન્દ્રસિંહ વિક્રમસિંહ ચુડાસમા ના ખેતર મા લાગી આગ વીજ પોલમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું ખેડૂતોનો આક્ષેપ પુરા ખેતર માં આગ ફેલાય એ પહેલા પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો ખેડૂતોએ […]
એકતા બ્લડ ગ્રુપ ની સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના સહયોગ થી સેવા કરવા નો મોકો મળ્યો
સમગ્ર ભારત માં કોરોના ના કારણે લોકડાઉન છે તેયારે આજ તા.25/03/2020 ના રોજ એકતા બ્લડ ગ્રુપ માધાપર દ્વારા રોડ પર જે લોકો રોજ નું કમાઈ ને રાત્રે પોતાનું તેમજ તેમના પરિવાર નો પેટ ભરતા હોય એવા લોકો કામ-ધંધો બંધ હોવા ના કારણે ભૂખ્યા સુઈ જતા હોય છે એવા પરિવાર ના બાળકો. માતાઓ.વડીલો.સાધુ-ફકીર તેમજ ભૂખ્યા લોકો […]
કોરોના નામની વૈશ્વિક મહામારી વચ્ચે લાખણીનાં મંડાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની લાલિયાવાડી આવી સામે
બનાસકાંઠા.. કોરોના નામની વૈશ્વિક મહામારી વચ્ચે લાખણીનાં મંડાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની લાલિયાવાડી આવી સામે. દવા કરાવવા આવેલ દર્દીઓ સ્ટાફ હાજર ન રહેતા રજળ્યા. લોક ડાઉન ની પરિસ્થિતિમાં મંડાલ આરોગ્ય કેન્દ્ર બન્યું સોભા નાં ગાંઠિયા સમાન. આરોગ્ય વિભાગ યોગ્ય પગલાં ભરે તેવી લોકોની માંગ. દર્દીઓને સારવાર ના મળતાં વિડિયો કર્યો વાઇરલ.. આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ હાજર ન […]
માળીયા. હાટીના. ના. લોક ડાઉન. નો ચુસત અમલવારી
માળીયા. હાટીના. ના. લોક ડાઉન. નો ચુસત અમલવારી પોલીસ. સતત. ખડે. પગે માળીયા. હાટીના. ના લોક. ડાઉન. નો. ચૂસત. અમલવારી. કરવા. માટે. પોલીસ. સતત. ખડે. પગે. પેટ્રોલિંગ. કરે. છે. પી એસ. આઇ. વિંઝુડા. જમાદાર. યશવંત ભાઈ. વાળા. સહિત. પોલીસ સ્ટાફ. દિવસ. કે. રાત. જોયા વગર. પેટ્રોલિંગ. કરે. છે સાસણ. રોડ. અને. ગામ. માં સંકા. લાગે. […]
જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા કોરોના વાયરસ બાબતે લોક ડાઉનનો અમલ કરાવી, *લોકો ભંગ કરતા લોકો ને સુરક્ષા માટે કડક પગલાંઓ લેવાનું શરૂ* કરવામાં આવેલ છે..
💫 જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમાં નાગરિકોને લોક ડાઉનનું પાલન કરાવવામાં આવે છે. પરંતુ, અમુક વિતારોમાં પોલીસ દ્વારા ઘરમાં જ રહેવા અવાર નવાર સુચણાઓ આપવા છતાં, અમુક ઈસમો વિસ્તારમાં ભેગા થઈને બેસતા હોવાની તથા પોતાના માતા પિતા કે વાલીઓનું […]
કાકોશી (સિધ્ધપુર) પોલીસે રસલુપુર ગામે થી રૂ . ૪૪ , ૭૫ , ૦૦૦ / – ની માતબર રકમ ની ભારત સરકાર દ્વારા રદ થયેલ જુની ચલણી નોટો પકડી પાડી
પોલીસ મહારીક્ષક સરહદી રેંજ ભુજ તથા પોલીસ અધિક્ષક પાટણ દ્વારા આર્થીક ગુના શોધી કાઢવા સારૂ આપેલ સુચના આધારે સિધ્ધપુર ડીવાયએસપી સી. એલ સોલંકીના માર્ગદર્શન મુજબ, અસહદ મોહમંદ કડીવાલ રહે – રસલુપુર તા . સિધ્ધપુર વાળો પોતાના ઘરે ભારતીય ચલણની નોટો જે ભારત સરકાર દ્વારા ચાલું ચલણ માંથી રદ કરેલ છે તે જુની ચલણી નોટો માતબર […]
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર ટ્રાફિકના પીએસઆઇ એ.સી.ઝાલા તથા સ્ટાફના બંદોબસ્તમાં રહેલ પોલીસ દ્વારા *બંદોબસ્ત અને કાયદાના અમલ કરાવવાની સાથે આવા જરૂરિયાત મંદ લોકોને સામાજિક કાર્યકરોના સહકારથી જમવાનુ અને નાસ્તો પૂરો પાડી, અનોખી સેવા નો યજ્ઞ* ચાલુ કર્યો છે….._
*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_ હાલમાં *કોરોના વાયરસનાં કહેર […]
અતિ આવશ્યક ચીજવસ્તુઓ તેમજ અતિ જરૂરી સારવાર માટે મુશ્કેલી જણાય તો હેલ્પલાઈનનો સંપર્ક સાધો*
*જિલ્લા માહિતી કચેરી-અમરેલી* *સમાચાર સંખ્યા: ૧૨૮* *તા. ૨૫-૩-૨૦૨૦* *અતિ આવશ્યક ચીજવસ્તુઓ તેમજ અતિ જરૂરી સારવાર માટે મુશ્કેલી જણાય તો હેલ્પલાઈનનો સંપર્ક સાધો* ટોલ ફ્રી નંબર ૦૨૭૯૨-૧૦૭૭ અથવા ટેલિફોન નંબર ૦૨૭૯૨-૨૩૦૭૩૫ પર કોલ કરો અમરેલી જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો બિનજરૂરી સંગ્રહ ટાળવા તેમજ અતિ આવશ્યક ચીજવસ્તુઓની જરૂરિયાત માટે કોઈ મુશ્કેલી સર્જાય અથવા જે લોકોને અતિ જરૂરી સારવાર […]