*અખિલ કચ્છ મુસ્લિમ યુવા સંગઠન* *સહયોગ • સેવા • એકતા* અખિલ કચ્છ મુસ્લિમ યુવા સંગઠન જીલ્લા ઉપપ્રમુખ મામદ ભાઈ જીયેજા. અંજાર શહેર પ્રમુખ હનીફશા સેખ. વશીમ હોથી આર કે આઞરીયા અજીમ રાયમા હનીફ ખલીફા રિઝવાન હોથી રજાક સુમરા ઇબ્રાહિમ માજોઠી કાસમભાઈ પિજારા સબિર પઠાણ નિઝામ કુંભાર તથા પિરશા સેખ જેવી અંજાર ટીમ દ્વારા કોરોના વાઈરસ […]
Gujarat
માણાવદર શહેરમાં બીજા દિવસે પણ પોલીસ અને પાલિકાનું ફુટ પેટ્રોલિંગ…
માણાવદર શહેરમાં બીજા દિવસે પણ પોલીસ અને પાલિકાનું ફુટ પેટ્રોલિંગ… – 144ની કલમનો પાલન થાય તે માટે પોલીસનું પેટ્રોલીંગ… કોરોના વાઈરસના લઈને સરકાર દ્વારા તમામ પ્રકારની તકેદારી રખાઈ રહી છે ત્યારે તેનો અમલ થાય તે માટે માણાવદરમાં પણ સતત બીજા દિવસે પોલીસ અને પાલિકા દ્વારા સતત ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યું છે. કોરોના વાઈરસના પગલે જૂનાગઢ […]
સુરત માં કડોદરા ચાર રસ્તા પર તંત્ર દ્વારા જોરદાર કામગીરી….
સુરત માં કડોદરા ચાર રસ્તા પર તંત્ર દ્વારા જોરદાર કામગીરી…. સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરવાનું કામ ચાલી રહ્યું છે… કોઈ પણ અફવાઓ ફેલાવી નહીં…. પૂર્ણ તૈયારી ના ભાગરૂપે સંક્રમણ ફેલાવો નહીં તેને માટે આ કામગીરી શરૂ કરવામાં આવી…. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત
જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ
જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_ હાલમાં *કોરોના વાયરસનાં કહેર […]
કોરોના પોઝિટિવ દર્દીનો પ્રથમ ઇન્ટરવ્યૂ. સિવિલ હોસ્પિટલે ગયા પણ ધ્યાન ન આપ્યું. વોકહાર્ડ હોસ્પિટલે હાથ ઉંચા કરી દીધા.
રાજકોટના કાલાવડ રોડ પર ન્યુ કોલેજ વાડીમાં રહેતા દુબઈથી આવેલા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર મયુરસિંહ ઝાલાનો કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે તેમની સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે 13 માર્ચના રોજ તેઓ દુબઇ ગયા હતા અને 17 માર્ચના રોજ જ્યારે તે દુબઈથી પાછા આવ્યા એક દિવસ મુંબઈ રોકાયા બાદ તે રાજકોટ આવ્યા […]
સ્લગ : લીંબડી ના મુસ્લિમ સમાજ ના ભાઈઓ દ્વારા ફૂટપાથ, ઝૂંપડપટ્ટી ના ગરીબ માં લોકો ને નાસ્તા નું વિતરણ કરવામાં આવ્યું
સ્લગ : લીંબડી ના મુસ્લિમ સમાજ ના ભાઈઓ દ્વારા ફૂટપાથ, ઝૂંપડપટ્ટી ના ગરીબ માં લોકો ને નાસ્તા નું વિતરણ કરવામાં આવ્યું હાલ માં કોરોના વાયરસ ના કહેર સામે લોક ડાઉન અને જાહેર નામાં મુજબ કાર્યવાહી ચાલુ હોય અને લોકો નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે રોજ નું કમાઈ રોજ ખાતા પરિવારો માટે […]
સ્લગ : લીંબડી ભવાની ગ્રુપ દ્વારા ફૂટપાથ, ઝૂંપડપટ્ટી ના ગરીબ માં લોકો ને નાસ્તા નું વિતરણ કરવામાં આવ્યું
સ્લગ : લીંબડી ભવાની ગ્રુપ દ્વારા ફૂટપાથ, ઝૂંપડપટ્ટી ના ગરીબ માં લોકો ને નાસ્તા નું વિતરણ કરવામાં આવ્યું હાલ માં કોરોના વાયરસ ના કહેર સામે લોક ડાઉન અને જાહેર નામાં મુજબ કાર્યવાહી ચાલુ હોય અને લોકો નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે રોજ નું કમાઈ રોજ ખાતા પરિવારો માટે કપરા સંજોગો સર્જાયા […]
અમેરિકામાં સ્થિતિ ગંભીર: ન્યૂયોર્ક બીજું વુહાન
વિશ્વ ભરમાં અત્યારે અમેરિકાની હાલત સૌથી ખરાબ દેખાઈ રહી છે અને તે વિશ્ર્વમાં ત્રીજા નંબરનું જોખમી કેન્દ્ર બની ગયું છે અને અત્યાર સુધીમાં ૪૭૫ લોકોના મૃત્યુ થયા છે. એક દિવસમાં ૧૯ના મોત થયા છે. અમેરિકાના કુલ ૧૬ રાયો ઘરોમાં કેદ છે. ન્યૂયોર્ક શહેરમાં રહેવું અને અહીં કામ કરવું દુનિયાભરના લોકોનું સપનું હોય છે. પણ કોરોના […]
શહેરજામનગર શહેર-જિલ્લામાં પાન-મસાલા, ચા, રસ, જ્યુસ, આઇસ્ક્રીમ-ગોલા, મિઠાઇ-ફરસાણના વેચાણ પર 31 માર્ચ સુધી પ્રતિબંધ
એપેડેમીક ડિસીસ એક્ટ અંતર્ગત કલેકટરનું જાહેરનામું આગામી 31 માર્ચ સુધી જામનગર શહેર અને જિલ્લામાં પાન-તમાકુના ગલ્લા, ચા ની દુકાન-લારીઓ, શેરડીના રસ, જ્યુસ, સોડા શોપ, આઇસ્ક્રીમ, ગોલા, મીઠાઇ, ફરસાણ અને દૂધના માવાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર દ્વારા આજે એપેડેમીક ડિસીસ એક્ટ હેઠળ જાહેરનામું પ્રસિધ્ધ કરી કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા માટે પ્રતિબંધાત્મક પગલાની […]
જામનગર જનતા કર્ફયુમાં સ્વયંભૂ સજ્જડ બંધ
સ્વયંભૂ બંધ પાડી પ્રજાએ ઘરે રહી પરિવાર સાથે દિવસ ઉજવ્યો : વડાપ્રધાનની અપીલ સંદર્ભે તાળીઓ, થાળી, ઘંટનાદ, શંખનાદ વગાડી અભિવાદનનોવેલ કોરોના વાયરસની મહામારીએ હાલ સંપૂર્ણ વિશ્ર્વને ભયાનક ભરડો લીધો છે. ભારતમાં આ મહામારીને સ્ટેજ 2 ઉપર જ રોકવા અને કોરોના વાઇરસનાં સંક્રમણને દેશમાં ફેલાતો અટકાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જનતા કર્ફયુની અપીલ કરી હતી જેને […]