કોરોના વાયરસને લઇને ગુજરાત સરકાર એલર્ટ થઇ ગઇ છે. આજથી રાજ્યમાં આગામી 29 માર્ચ સુધી સ્કૂલ, કોલેજ, મોલ, મલ્ટીપ્લેક્સ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇને અમદાવાદ, સુરત, વડોદરામાં સ્કૂલ-કોલેજો બંધ જોવા મળ્યાં. રાજ્ય સરકારે સ્કૂલ-કોલેજમાં જાહેર કરી છે રજા સુરતની તમામ સ્કૂલ-કોલેજ બંધ કરી દેવાઈ વડોદરામા કોરોના વાયરસના પગલે શાળા કોલેજો આજથી બંધ […]
Gujarat
રાજ્યમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે આ શહેરમાં સ્વાઇન ફલૂના મોતથી તંત્ર થયું સાબદું
રાજ્યમાં જ્યાં એક તરફ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ સ્પાઇન ફલૂનો રિપોર્ટ પોઝિટવ આવતાં હાહાકાર મચી ગયો છે. આજરોજ સુરત બે રિપોર્ટ પોઝિટિવ આવ્યાં જ્યારે રાજકોટમાં સ્વાઇન ફલૂના કારણે એક મહિલાનું મોત નિપજ્યું હોવાનું સામે આવતા તંત્ર એલર્ટ થઇ ગયું છે. કોરોનાના કહેર વચ્ચે સુરતમાં સ્વાઈન ફ્લૂના કેસ સામે આવ્યા […]