જમ્મુકાશ્મીર કેન્દ્રીય મંત્રી અને ઉધમપુરના ભાજપ સાંસદ ડૉ. જિતેન્દ્ર સિંહે ટ્વીટ કરીને કહ્યુ, ‘ગઈકાલે ભદરવાહમાં સર્જાયેલી અપ્રિય પરિસ્થિતિથી હું ખૂબ જ દુઃખી છુ. હું નમ્રતાપૂર્વક બંને સમુદાયના વડીલો અને વડાઓને પરંપરાગત સંવાદિતા જાળવી રાખવા માટે સાથે બેસીવાની અપીલ કરુ છુ. ભદ્વવાહ હંમેશા એક સુંદર શહેર રહ્યુ છે અને તેને તે રીતે જ રાખો. અન્ય એક […]
Jammu and Kashmir
કાશ્મીરી પંડિત કર્મચારીઓની બદલીનું લિસ્ટ લીક થતાં લોકો રોષે ભરાયા
શ્રીનગર જમ્મુ-કાશ્મીરમાં પોતાની બદલીની માંગને લઈ પ્રદર્શન કરી રહેલાં હિન્દુ સરકારી કર્મચારી હવે સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા છે. તેઓ પોતાની બદલીની માંગ કરી રહ્યાં છે. શનિવારે કર્મચારીઓએ જમ્મુમાં તવી પુલ જામ કર્યો અને નારેબાજી કરી હતી. તો સરકારે કહ્યું કે ઘાટીથી કોઈ પણ સરકારી કર્મચારીની બદલી જમ્મુમાં થશે નહીં. આ સરકારી કર્મચારીઓની માંગ છે […]
જમ્મુ-કાશ્મીર પ્રશાસને અમરનાથ યાત્રીકો માટે સૂચનો જાહેર કર્યા
શ્રીનગર જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના મુખ્ય સચિવ નિતીશ્વર કુમારે સાવચેતીના ઉપાયો વિશે માહિતી આપતા કહ્યું છે કે અમરનાથ યાત્રા પહેલાં તીર્થયાત્રી મોર્નિંગ વોક કરે, બ્રીધિંગ એક્સરસાઇઝ કરે અને ખુદને હાઇડ્રેટ રાખે. સાથે શ્રદ્ધાળુઓને ગરમ કપડા અને ખાવા-પીવાનો સામાન પણ સાથે રાખવાનું કહ્યું છે. અમરનાથ યાત્રા બે વર્ષના અંતર બાદ ૩૦ જૂનથી શરૂ થશે અને ૧૧ […]
જમ્મુકાશ્મીરમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં હિઝબૂલ કમાન્ડર ઠાર
શ્રીનગર કેટલાક દિવસ પહેલા અવંતીપોરામાં સેનાએ બે આતંકવાદીને ઠાર કર્યા હતા. આ સિવાય અનંતબાગ જિલ્લામાં સુરક્ષા બળો સાથે અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દિના બે આતંકવાદી માર્યા ગયા હતા. પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે અનંતબાગ જિલ્લાના બિજબેહરાના શિતિપુરા વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની સૂચના મળતા સુરક્ષા બળોએ ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા બળો […]
જમ્મુ-કાશ્મીરનો બડગામ જિલ્લો ટાર્ગેટેડ કિલિંગ્સનો સેન્ટર બન્યો
શ્રીનગર છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરમાં ડરનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરી રહેલા આતંકીઓએ ૧૨ મેએ કાશ્મીરી પંડિત સરકારી કર્મચારી રાહુલ ભટની પણ હત્યા કરી દીધી હતી. પોલીસે કહ્યું કે રાહુલની હત્યા કરનાર આતંકીઓનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે. ૨૧ માર્ચે બડગામમાં એક સામાન્ય નાગરિક તઝમુલ મોહિઉદ્દીન રાથરને પણ મોતને ઘાટ ઉડારી દેવામાં આવ્યો હતો. તો […]
જ્મ્મુ કાશ્મીરમાં ૧૦ કલાકમાં જ બીજીવાર ટાર્ગેટ કિલિંગની ઘટના ૧નું મોત
જમ્મુકાશ્મીર બિહાર નિવાસી દિલખુશને એસએમએચ હોસ્પિટલ પહોંચતાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ મજૂર પર ફાયરિંગ થયું છે. તેનું નામ ગોરિયા છે, જે પંજાબના ગુરદાસપુરનો છે. હુમલાના તાત્કાલિક બાદ હુમલાવરોને પકડવા માટે સમગ્ર વિસ્તારની ઘેરબંધી કરી દેવામાં આવી છે અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જમ્મૂ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ બેંક પરિસરમાં […]
ટાર્ગેટ કિલિંગના કારણે કાશ્મીરી પંડિતો ઘાટીમાંથી સામૂહિક પલાયન
જમ્મુકાશ્મીર કાશ્મીરમાં હાલ ઉથલપાથલ મચેલી છે. રામબનથી કાશ્મીરી પંડિતો ઘર છોડીને જઈ રહ્યા હોવાના અહેવાલ છે. આ લોકો કાશ્મીરમાં કામ કરતા હતા. રામબન જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવેનો સેન્ટ્રલ પોઈન્ટ છે. કાશ્મીરી પંડિતો આ વર્ષે ૯ જૂને થનારા ખીર ભવાની મેળાનો પણ વિરોધ કરવાના છે. કાશ્મીરી પંડિતો માટે આ મુખ્ય તહેવાર હોય છે. જેને ધાર્મિક સદભાવ અને […]
જમ્મુકાશ્મીરમાં આતંકીઓ નિર્દોષ નાગરિકોના ટાર્ગેટ કિલિંગથી દહેશતથી મોટો ર્નિણય લેવાયો
જમ્મુકાશ્મીર સુરક્ષાદળો હાલ આતંકીઓનો કાળ બની બેઠા છે. ઓપરેશન ઓલઆઉટથી આતંકી સંગઠનોની કમર તૂટી છે. સીધો સામનો કરી ન શકતા આતંકીઓ હવે નિર્દોષ નાગરિકોને ટાર્ગેટ કરી રહ્યા છે. તમના નિશાના પર કાશ્મીરી હિન્દુઓ તથા સરકારી ડ્યૂટી કરતા પોલીસકર્મીઓ, તેમના પરિવારના લોકો અને અન્ય સામાન્ય નાગરિકો છે. પણ હાલ જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ નિર્દોષ નાગરિકોના સતત […]
દુલ્હને લગ્ન બાદ કર્યો એવો કાંડ કે.. પરિવારના લોકો થઈ ગયા સ્તબ્ધ
જમ્મુકાશ્મીર લગ્નગાળો તો હાલ ચાલી રહ્યો છે પૂર જાેશમાં ત્યારે ઉત્તર પ્રદેશમાં એક એવો બનાવ આવ્યો સામે કે જાણીને તો સૌ કોઈ ચોંકી ગયા. મીડિયા રિપોર્ટ્સ મુજબ એવું આ મામલો માનવામાં આવી રહ્યું છે કે આ મામલો ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના કટરા પોલીસસ્ટેશન હદના પલિયા દરોબસ્ત ગામનો છે. કે ગામમાં રહેતા રમેશ પાલ સિંહના પુત્ર રિંકુ […]
જમ્મુકાશ્મીરના કુલગામમાં બેંક મેનેજરની ગોળી મારીને કરી હત્યા
જમ્મુકાશ્મીર બે દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં એક સ્કૂલ ટીચર રજનીબાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રજની જમ્મુ ક્ષેત્રના સાંબાની રહેવાસી હતી. રજની બાલાને કુલગામના ગોપાલપોરા વિસ્તારમાં ગોળી વાગી હતી, જ્યાં તે ટીચર તરીકે પોસ્ટેડ હતી. જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ગુરુવારે એક બેંક કર્મચારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ વિજય કુમાર તરીકે […]