Jammu and Kashmir

“ગમે તેટલી સેના તહેનાત કરી લો, પરિણામ નહીં આવે”ઃ મહેબૂબા મુફ્તી

શ્રીનગર કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તીએ કેન્દ્રની ભાજપ સરકારને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી કાશ્મીરનો મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં ગમે તેટલી સેના તૈનાત કરે, અહીં કંઈપણ બદલાવવાનું નથી. મહેબૂબાએ કેન્દ્ર સરકારને ચેતવણી આપતા કહ્યું કે સરકારે હુમલાખોરો જેવું વર્તન ન કરવું જાેઈએ કારણ કે […]

Jammu and Kashmir

સોલોમન બાદ ભારતના લદ્દાખ કારગીલમાં ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ આંચકા અનુભવાયા

શ્રીનગર હાલમાં જ સોલોમન ટાપુઓ પર ૭.૦ ની તીવ્રતાનો એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. અને ઈન્ડોનેશિયાના જાવામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાં અંદાજીત ૧૬૨ લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે. કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં આજરોજ ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૩ માપવામાં આવી છે. આજે સવારે ૧૦ઃ૦૫ વાગ્યે લદ્દાખના કારગીલથી ૧૯૧ […]

Jammu and Kashmir

જમ્મુ કાશ્મીરમાં પૂર્વ સીએમએ નેશનલ કોન્ફ્રન્સ પાર્ટીના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

શ્રીનગર જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલાએ નેશનલ કોન્ફ્રેન્સના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધુ્‌ં છે. શ્રીનગરમાં પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કરતા જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફ્રેન્સ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. ફારુક અબ્દુલાએ કહ્યું કે, તેમનું સ્વાસ્થ્ય હવે પાર્ટીનું નેતૃત્વ કરવાની પરવાનગી નથી આપતું. આપને જણાવી દઈએ કે, નવા પાર્ટી અધ્યક્ષની ચૂંટણી ૫ ડિસેમ્બરે […]

Jammu and Kashmir

જમ્મુમાં આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદના ત્રણ સભ્યોની થઇ ધરપકડ

શ્રીનગર જમ્મુમાં આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદ (ત્નીસ્)ના ત્રણ શંકાસ્પદ સભ્યોની ધરપકડ કરીને શસ્ત્રો અને દારૂગોળોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મંગળવાર અને બુધવારની વચ્ચેની રાત્રે જમ્મુના ત્રિકુટા નગર પોલીસ સ્ટેશનની પોલીસ ટ્રાફિકને નિયંત્રિત કરી રહી હતી. આ દરમિયાન, રોડ પર એક ટેન્કરને પોલીસકર્મીઓએ આગળ વધવાનું કહ્યું હતું. પરંતુ ડ્રાઈવર ટેન્કર લઈને ત્યાં જ રોકાઈ ગયો […]

Jammu and Kashmir

જમ્મુ-પઠાણકોટ નેશનલ હાઈવ પર બસની ટક્કરમાં ૩ લોકોના મોત, ૧૭ ઘાયલ થયા

શ્રીનગર જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના થઈ છે. સાંબા જિલ્લામાં જમ્મુ-પઠાણકોટ નેશનલ હાઈવ પર બસની ટક્કરમાં ત્રણ લોકોના કરુણ મોત થયા છે. આ ઘટનામાં એક ૧૩ વર્ષની બાળકીનો પણ જીવ ગયો છે અને ૧૭ લોકો ગંભીર રીતે ઈજા થઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. આ ટક્કર બાદ ચારે […]

Jammu and Kashmir

કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડી પડી શકે છે!,અટકાવી વાહનોની અવરજવર

કાશ્મીર ઠંડીની શરૂઆતની સાથે જ ઘાટીમાં ભારે હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હિમવર્ષાના કારણે પર્યટકો માટે વાતાવરણ ખૂબ જ આહલાદક બની ગયું છે, તો બીજી તરફ બરફની ચાદરના કારણે રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. કાશ્મીરને દેશના બાકીના ભાગો સાથે જાેડનાર એક વૈકલ્પિક લિંક મુગલ રોડ ભારે હિમવર્ષાને કારણે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો […]

Jammu and Kashmir

જમ્મુ-કાશ્મીરમાં ૨ આતંકવાદીઓ પકડાયા, તેમની પાસે મળી આવ્યો હથિયારોનો જથ્થો

શ્રીનગર જમ્મુ-કાશ્મીરમાં પોલીસે ઘાટીમાં એક મોટા આતંકવાદી ષડયંત્ર નાકામ કરી દીધું. જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું કે સોપોર પોલીસે બારામુલા પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં લશ્કર-એ-તૈયબાના ૨ ખતરનાક આતંકવાદીઓને પકડ્યા છે. તેમની પાસેથી હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. હાલમાં પોલીસે કેસ નોંધીને આતંકીઓના કનેક્શનની તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા લશ્કરના બંને આતંકવાદીઓ પાસેથી […]

Jammu and Kashmir

પુલવામામાં એક અથડામણમાં સુરક્ષાદળોએ ૩ આતંકીઓને ઢેર કરી દીધા

પુલવામા જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એક અથડામણ દરમિયાન સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઢેર કરી મોટા ફિદાયીન હુમલાના ખતરાને ટાળી દીધો છે. અવંતીપોરા એનકાઉન્ટરમાં લશ્કર મુખ્તાર ભટ સહિત ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અનુસાર, આ ત્રણ આતંકી સુરક્ષાદળના કેમ્પમાં ૨૦૧૯ પુલવામા જેવા ફિદાયીન હુમલાની ફિરાકમાં હતા. પોલીસ અનુસાર મુખ્તાર ભટ સીઆરપીએફના એસએસઆી અને બે આરપીએફ કર્મીઓની હત્યા […]

Jammu and Kashmir

જમ્મુ કાશ્મીરમાં ૨ લેન્ડસ્લાઈડની ઘટનામાં ૪ લોકોના મોત, ૬ લોકો ઘાયલ થયા

કિશ્તવાડ જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં એક મેગા પાવર પ્રોજેક્ટ સાઈટ પર એક પછી એક બે લેન્ડસ્લાઈડની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચાર લોકોના મોત થઈ ગયા છે, જેમાંથી એક જેસીબી ચાલક અને એક પોલીસ કર્મી પણ સામેલ છે. કિશ્તવાડ પોલીસ કમિશ્નર દેવાંશ યાદવે જણાવ્યું છે કે, ઘટનાસ્થળેથી ચાર લાશ જપ્ત કરવામાં આવી છે અને ૬ […]

Jammu and Kashmir

ઋષિ સુનક બ્રિટનના પીએમ બન્યા બાદ ભારતના અનેક વિપક્ષી નેતાઓ આ વાત પર ઉઠાવ્યા સવાલ

જમ્મુકાશ્મીર ઋષિ સુનક બ્રિટનના પ્રધાનમંત્રી બન્યા બાદ ભારતના અનેક વિપક્ષી નેતાઓ હવે એ વાત પર સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ભારતમાં પણ અલ્પસંખ્યક સમુદાયના પીએમ શક્ય છે? સવાલ ઉઠાવનારા એ વાત ભૂલી જાય છે કે મોદી સરકારના સત્તામાં આવ્યા પહેલા અલ્પસંખ્યક સમુદાયના ડોક્ટર મનમોહન સિંહ જ ૧૦ વર્ષ સુધી દેશના પ્રધાનમંત્રી પદે હતા. આ […]