International

દક્ષિણ જાપાનમાં યુએસ એરબેઝ પર વિસ્ફોટ, ૪ જાપાની સૈનિકો ઘાયલ

જાપાનના દક્ષિણ ટાપુ ઓકિનાવા પરના યુએસ લશ્કરી થાણામાં વણવિસ્ફોટિત દારૂગોળોના સંગ્રહ સ્થળે થયેલા વિસ્ફોટમાં ચાર જાપાની સૈનિકો ઘાયલ થયા હતા, જાેકે આ ઇજાઓ જીવલેણ નથી, એમ અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું. આ ઘટના મામલે સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓકિનાવા પ્રીફેક્ચરની માલિકીની એક સુવિધામાં કામ કરતી વખતે ચાર સૈનિકોને આંગળીઓમાં ઇજાઓ થઈ હતી અને તેઓ અસ્થાયી […]

International

ગાઝા તરફ આગળ વધી રહેલી પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગના જહાજને ઈઝરાયલી નૌકાદળે રોકી

ગાઝાની હાલની કઠિન પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, ઇઝરાયલી દળોએ સોમવારે વહેલી સવારે ગાઝા જતી સહાય બોટને અટકાવી હતી જેમાં આબોહવા કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ અને અન્ય આંતરરાષ્ટ્રીય કાર્યકરોને લઈ જવામાં આવ્યા હતા. ઇઝરાયલી વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ફ્રીડમ ફ્લોટિલા ગઠબંધનનો ભાગ, આ જહાજને ઇઝરાયલ તરફ વાળવામાં આવ્યું હતું, જ્યાં મુસાફરો તેમના વતન પાછા […]

International

ન્યુ જર્સીમાં એરફોર્સ વનની સીડી ચઢતી વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લપસી પડ્યા

ન્યુ જર્સીમાં એરફોર્સ વનની સીડીઓ ચઢતી વખતે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લપસી પડ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો, ઘણા વપરાશકર્તાઓએ તેની તુલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાે બિડેન સાથે તેમના કાર્યકાળ દરમિયાન થયેલી સમાન ઘટનાઓ સાથે કરી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રમ્પ અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો કેમ્પ ડેવિડ […]

International

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન ૧૧ જૂને અદિયાલા જેલમાંથી મુક્ત થાય તેવી શક્યતાઓ

પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના અધ્યક્ષ ગોહર અલી ખાનના જણાવ્યા અનુસાર, હાઇ-પ્રોફાઇલ અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને ૧૧ જૂન (બુધવાર) ના રોજ જામીન મળવાની અપેક્ષા છે. ઇસ્લામાબાદ હાઇકોર્ટ ખાન અને તેમની પત્ની બુશરા બીબી બંનેને ફ્ર૧૯૦ મિલિયનના કેસના સંદર્ભમાં આપવામાં આવેલી સજાને સ્થગિત કરવાની માંગ કરતી અરજીઓ પર સુનાવણી કરશે. ૭૨ […]

International

ખાર્કિવ પરના ‘સૌથી મોટા‘ હુમલા પછી, રશિયા પૂર્વ-મધ્ય યુક્રેનમાં વિસ્તરણ; કેદીઓની અદલાબદલીનો સોદો અટવાયો

રશિયા અને યુક્રેન વચ્ચે કેદીઓની અદલાબદલીનો સોદો અનિશ્ચિત હોવાથી, રશિયન દળોએ પૂર્વ-મધ્ય યુક્રેનિયન ક્ષેત્રમાં તેમના ભૂમિ હુમલાનો વિસ્તાર કર્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર, રશિયાએ જણાવ્યું હતું કે તે ડિનિપ્રોપેટ્રોવસ્કમાં આગળ વધ્યું છે. વર્ષ ૨૦૨૨ માં યુદ્ધ શરૂ થયા પછી રશિયાએ ખાર્કિવ પર પોતાનો સૌથી મોટો હુમલો કર્યો તેના એક દિવસ પછી આ ઘટના બની છે. […]

International

રિફોર્મ યુકેના ઝિયા યુસુફ ચેરમેન પદ છોડ્યાના થોડા દિવસો પછી પાર્ટીમાં પાછા ફર્યા

ઝિયા યુસુફે એક મોટું નિવેદન આપતા હતું કે, તેઓ બ્રિટનની જમણેરી રિફોર્મ યુકે પાર્ટીમાં પાછા ફરશે, તેના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યાના બે દિવસ પછી, તેમણે નોકરીમાંથી થાકને કારણે અચાનક રાજીનામું આપ્યું. યુસુફ, એક ઉદ્યોગપતિ જે પોતે કાયદા નિર્માતા નથી, તેમણે ગુરુવારે રાજીનામું આપ્યું, જ્યારે રિફોર્મ કાયદા નિર્માતાએ કેટલીક મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા સંપૂર્ણ લંબાઈના […]

International

ટ્રમ્પે રાજ્યના ડેમોક્રેટિક ગવર્નર ગેવિન ન્યૂસમને બાયપાસ કરીને લોસ એન્જલસમાં ૨,૦૦૦ કેલિફોર્નિયા નેશનલ ગાર્ડ સૈનિકોને તૈનાત કરવાનો આદેશ આપ્યો

કેલિફોર્નિયામાં નવો રાજકીય અને નાગરિક સંઘર્ષ ઉદ્ભવી રહ્યો છે..? અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાજ્યના ડેમોક્રેટિક ગવર્નર ગેવિન ન્યુસમને બાયપાસ કરીને લોસ એન્જલસમાં ૨,૦૦૦ કેલિફોર્નિયા નેશનલ ગાર્ડ સૈનિકોને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. આ પગલું ઇમિગ્રેશન સંબંધિત ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોના પ્રતિભાવમાં આવ્યું છે જે પ્રદર્શનકારીઓ અને ફેડરલ એજન્ટો વચ્ચે શેરી અથડામણમાં પરિણમ્યું છે. ઇમિગ્રેશન અને […]

International

કોર્ટે નું માનવું છે કે એઆઈનો દુરુપયોગ કાનૂની યંત્રણામાં ન્યાય અને જાહેર વિશ્વાસ પૂરો પાડવામાં જાેખમ સર્જી શકે

ઈંગ્લન્ડમાં એક હાઈ કોર્ટે ચિંતાજનક વલણ તરફ ધ્યાન દોર્યું ઈંગ્લન્ડમાં એક હાઈ કોર્ટે વકીલો પ્રક્રિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ દ્વારા રચવામાં આવેલા બોગસ કાનૂની કેસો ટાંકીને એક મોટી વાત કહી હતી. કોર્ટે વકીલોને સખત ચેતવણી આપી છે કે તેમના કાનૂની રિસર્ચની અધિકૃતતા ખોટી સાબિત થશે તો તેમની સામે કાર્યવાહી થઈ શકશે. કોર્ટે જણાવ્યું કે એઆઈનો દુરુપયોગ કાનૂની […]

International

રશિયાએ યુક્રેન પર ૪૦૦ થી વધુ ડ્રોન અને ૪૦ મિસાઇલો છોડ્યા; ઓછામાં ઓછા ૪ લોકોના મોત, ૮૦ લોકો ઘાયલ

શુક્રવારે રાત્રથી શરૂ કરીને રશિયાએ યુક્રેન પર ૪૦૦ થી વધુ ડ્રોન અને ૪૦ મિસાઇલો છોડ્યા, જેમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા અને લગભગ ૮૦ ઘાયલ થયા, એમ યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું હતું. યુક્રેન દ્વારા રશિયન હવાઈ મથકો પર મોટો ડ્રોન હુમલો કરવામાં આવ્યો તેના થોડા દિવસો પછી જ આ બોમ્બમારો કરવામાં આવ્યો છે, જેમાં મોસ્કોના […]

International

કોલંબિયાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મિગુએલ ઉરીબે ટર્બે પર બોગોટામાં રેલી દરમિયાન ગોળીબાર

કોલંબિયાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને વિપક્ષી સેનેટર મિગુએલ ઉરીબે ટર્બેને શનિવારે બોગોટામાં એક પ્રચાર રેલી દરમિયાન ગોળી વાગી હતી અને ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના શહેરના ફોન્ટીબોન જિલ્લાના મોડેલિયા પડોશમાં અલ ગોલ્ફિટો પાર્કમાં બની હતી, જ્યાં ઉરીબે સમર્થકોની ભીડને સંબોધિત કરી રહ્યા હતા. જમણેરી ડેમોક્રેટિક સેન્ટર પાર્ટીના એક અગ્રણી વ્યક્તિ અને આગામી વર્ષની […]