હનોઈએ જણાવ્યું હતું કે, વિયેતનામ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ધમકી આપેલી ૪૬ ટકા ટેરિફ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેના કારણે તે ૨ અબજ ડોલરથી વધુ મૂલ્યના કૃષિ ઉત્પાદનો ખરીદવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે કરાર કરે તેવી અપેક્ષા છે. મંત્રી ડો ડુક ડુયના નેતૃત્વમાં કૃષિ અને પર્યાવરણ મંત્રાલયના એક પ્રતિનિધિમંડળે યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત લીધી ત્યારે […]
International
૧૭ વર્ષીય પાકિસ્તાની ટિકટોક સ્ટાર સના યુસુફની ઇસ્લામાબાદમાં ઘરમાં ગોળી મારીને હત્યા
મીડિયા સૂત્રોના રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનની ૧૭ વર્ષીય ટિકટોક સ્ટાર સના યુસુફની સોમવારે ઇસ્લામાબાદમાં તેના નિવાસસ્થાને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના સુમ્બલ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં બની હતી, જેના કારણે તાજેતરમાં દેશભરમાં આવા કેસોની સંખ્યામાં વધારો થયો છે. આ મામલે મીડીયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સના પર એક અજાણ્યા હુમલાખોરે નજીકથી ગોળીબાર કર્યો […]
ડેન્ઝેલ વોશિંગ્ટનની સલાહે તેમના ખ્યાતિના અભિગમને કેવી રીતે પ્રભાવિત કર્યો; ‘જાે તેઓ તમને આખું અઠવાડિયું મળે…‘: માઈકલ બી. જાેર્ડન
એક મોટા ઘટનાક્રમમાં માઈકલ બી. જાેર્ડને ખુલાસો કર્યો હતો કે, તેઓ ડેન્ઝેલ વોશિંગ્ટન તરફથી મળેલી ગોપનીયતા જાળવવા અંગેની સલાહનું પાલન કરવાનું ચાલુ રાખતા હતા. એક મીડિયા સાથે વાત કરતા, અભિનેતાએ જાહેર પ્રકાશથી પોતાને દૂર રાખવાનું કારણ જાહેર કર્યું, અને કહ્યું કે તે હંમેશા તેના જીવન વિશે ખાનગી રહ્યો છે કારણ કે તે “માંગ ઉભી કરે […]
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરશે
આ મુલાકાતમાં યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના સંબંધોને લઈને બંને યુરોપિયન નેતાઓ વચ્ચેના તણાવ વચ્ચે સંબંધો સુધારવા માટે ચર્ચા થશે યુક્રેન, વેપાર અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના સંબંધોને લઈને બંને યુરોપિયન નેતાઓ વચ્ચેના તણાવ વચ્ચે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મંગળવારે ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીની મુલાકાત લેશે, જ્યાં તેઓ સંબંધો સુધારવાનો પ્રયાસ કરશે. મેક્રોન એક ઉત્સાહી યુરોપ તરફી […]
રશિયા દ્વારા યુક્રેનના લશ્કરી તાલીમ એકમ પર હુનલો; ૧૨ સૈનિકોના મોત
યુક્રેનિયન ગ્રાઉન્ડ ફોર્સના એક નિવેદન અનુસાર, રવિવારે યુક્રેનિયન આર્મી ટ્રેનિંગ યુનિટના સ્થાન પર રશિયન મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા ૧૨ યુક્રેનિયન સર્વિસ મેમ્બર માર્યા ગયા અને ૬૦ થી વધુ ઘાયલ થયા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રશિયા દ્વારા આ હુમલો બપોરે ૧૨:૫૦ વાગ્યે કરવામાં આવ્યો હતો, જેમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે તે સમયે કર્મચારીઓના […]
બાંગ્લાદેશની નવી નોટોમાં શેખ હસીનાના પિતાની જગ્યાએ મંદિરો, મસ્જિદો અને વારસાગત ચિહ્નો છાપવામાં આવ્યા
બાંગ્લાદેશે ૧ જૂનથી નવી નોટો જારી કરવાનું શરૂ કરી દીધું છે, નવી ચલણી નોટોમાં હવે ભૂતપૂર્વ વડા પ્રધાન અને સ્થાપક પિતા – શેખ મુજીબુર રહેમાનનું ચિત્ર નથી. બાંગ્લાદેશી ચલણની બધી નોટો પર શેખ મુજીબુર રહેમાનનું ચિત્ર દર્શાવવામાં આવ્યું હતું, જેઓ પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાના પિતા પણ છે. આ બાબતે બાંગ્લાદેશ બેંકના પ્રવક્તા આરિફ હુસૈન […]
પીએસજીની જીત બાદ ફ્રાન્સમાં અથડામણો, ૨ લોકોના મોત, ૫૦૦ થી વધુની ધરપકડ
પેરિસ સેન્ટ-જર્મનના પ્રથમ ચેમ્પિયન્સ લીગ ટાઇટલ પછી ફ્રાન્સના પેરિસમાં થયેલી અથડામણમાં જીવલેણ પરિવર્તન આવ્યું. તાજેતરના અહેવાલો અનુસાર, રમખાણોમાં ૧૭ વર્ષના એક બાળક સહિત ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા છે. વધુમાં, મીડિયા સૂત્રોના એહવાલ મુજબ, અથડામણો ફાટી નીકળ્યા બાદ પોલીસે ફ્રાન્સની રાજધાનીમાં લગભગ ૫૦૦ લોકોની ધરપકડ કરી હતી. જાેકે, પેરિસમાં થયેલી ધરપકડનો સમાવેશ કર્યા પછી, […]
શેખ હસીનાને મૃત્યુદંડની સજાનો સામનો કરવો પડી શકે છે; બાંગ્લાદેશ ટ્રિબ્યુનલ ટૂંક સમયમાં આરોપોની સુનાવણી કરશે
બાંગ્લાદેશનું ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ દ્વારા રવિવારે પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના સામેના આરોપોમાં ઔપચારિક સુનાવણી શરૂ કરવામાં આવી હતી, જે ઐતિહાસિક પ્રથમ ઘટના હશે જેમાં કાર્યવાહીનું રાજ્ય સંચાલિત બાંગ્લાદેશ ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. ૫ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળના સામૂહિક બળવા બાદ પદ પરથી હાંકી કાઢવામાં આવેલી હસીના, જુલાઈ-ઓગસ્ટ હિંસા દરમિયાન […]
અમેરિકાના વોશિંગ્ટનમાં લાખો મધમાખીઓ ભરેલો ટ્રક પલટી; અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળ સીલ કર્યું
અમેરિકાના વોશિંગ્ટન રાજ્યમાં લાખો મધમાખીઓથી ભરેલો એક ટ્રક પલટી ગયો હતો, જેના કારણે મધમાખીઓ મોટા પાયે ભાગી ગઈ હતી અને અધિકારીઓએ લોકોને ચેતવણી આપી હતી. મીડિયાના અહેવાલ મુજબ, મધમાખીઓના ટોળાના જાેખમને કારણે અધિકારીઓએ લોકોને આ વિસ્તારથી દૂર રહેવા વિનંતી કરી હતી. કટોકટી ટીમો પાસે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે તાત્કાલિક કોઈ ઉપાય નહોતા, જેના કારણે ઘણા […]
મે ૧૭ ના દિવસે ઇરાને ૬૦% શુદ્ધ, ૪૦૮.૬ કિ.ગ્રા. સમૃદ્ધ યુરેનિયમ તૈયાર કર્યું; ૯૦% શુદ્ધ યુરેનિયમ બનાવવામાં વધુ સમય નહિ લાગે
ઇરાને ‘નીયર-વેપન-ગ્રેડ‘ યુરેનિયમનો જથ્થો જરૂર કરતાં પણ ઘણો વધાર્યો છે : યુ.એન. યુ.એન.ના ન્યુક્લિયર વૉચ-ડૉગ ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીએ જણાવ્યું હતું કે, ઇરાન સમૃદ્ધ યુરેનિયમનો જથ્થો ‘વેપન-ગ્રેડ‘ સુધી વધારી રહ્યું છે. ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (આઈએઈએ) ના રિપોર્ટ અનુસાર, આ વર્ષે મે ૧૭, ના દિવસે ઇરાને ૬૦ ટકા શુદ્ધ તેવું ૪૦૮.૬ કિ.ગ્રા. યુરેનિયમ બનાવ્યું હતું. […]










