અમેરિકનોએ અનેક યુદ્ધોનો ફાયદો ઉઠાવ્યો : પાક. મંત્રી આસીફ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓએ અમેરિકા પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, બે દેશો વચ્ચે યુદ્ધ કરાવીને અમેરિકા પોતાના હથિયારો વેચીને કરોડો ડોલર કમાય છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફ આ વીડિયોમાં કહી […]
International
અમેરિકાના સાઉથ કેરોલિનામાં અંધાધૂંધ ગોળીબાર; ૧૧ લોકો ગંભીર રૂપે ઈજાગ્રસ્ત
આ ગોળીબાર ની ઘટના અંગે સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ કેરોલિનાના બીચ ટાઉન લિટલ રિવરમાં રવિવારે રાત્રે (સ્થાનિક સમય) ગોળીબાર થયા બાદ ઓછામાં ઓછા ૧૧ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોરી કાઉન્ટી પોલીસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, મર્ટલ બીચથી લગભગ ૨૦ માઇલ (૩૨ કિલોમીટર) ઉત્તરપૂર્વમાં લિટલ રિવરમાં ગોળીબારની […]
ટેક્સાસમાં ૨ પાકિસ્તાની નાગરિકોની વર્ષોથી ઇમિગ્રેશન છેતરપિંડી અને મની લોન્ડરિંગ રેકેટ ચલાવવાના આરોપમાં ધરપકડ
ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ જણાવ્યું હતું કે ટેક્સાસમાં રહેતા બે પાકિસ્તાની નાગરિકોની નકલી નોકરીની ઓફર અને છેતરપિંડીભર્યા વિઝા અરજીઓ સાથે સંકળાયેલા વર્ષોથી ઇમિગ્રેશન છેતરપિંડી અને મની લોન્ડરિંગ રેકેટ ચલાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ટેક્સાસના રહેવાસી અબ્દુલ હાદી મુર્શીદ (૩૯) અને મુહમ્મદ સલમાન નાસિર (૩૫), બંને મૂળ પાકિસ્તાનના છે, તેમને હ્લમ્ૈં ડલ્લાસ અને ફેડરલ […]
સાઉદી અરેબિયા ૨૦૨૬ માં વર્લ્ડ કપ પહેલા દારૂ પરનો પ્રતિબંધ હટાવશે
પ્રવાસન ને વધુ વેગ આપવા સાઉદી અરેબિયામાં મોટો ફેરફાર ઘણા બધા ઈસ્લામિક દેશોમાં દારૂના સેવન કે વેચાણ બદલ કડક સજાની જાેગવાઈના નિયમો બનાવવામાં આવ્યા છે. હવે આવા જ એક મુસ્લિમ દેશે દારૂ પરનો પ્રતિબંધ હટાવવાનો મોટો ર્નિણય લીધો છે. સાઉદી અરેબિયા, જે એક સમયે અતિ રૂઢિચુસ્ત દેશ હતો, તે ૨૦૩૪ ના ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન […]
ટ્રમ્પે યુરોપિયન યુનિયન પર ૫૦ ટકા ટેરિફ જુલાઈ સુધી મુલતવી રાખ્યો કહ્યું; ‘આમ કરવાનો મારો વિશેષાધિકાર‘
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન સાથે વેપાર વાટાઘાટો ૯ જુલાઈ સુધી લંબાવવા સંમતિ આપી છે. આ વિસ્તરણના ભાગ રૂપે, તેઓ યુરોપિયન યુનિયનના માલ પર આયોજિત ૫૦ ટકા ટેરિફ મુલતવી રાખશે, જે મૂળ રૂપે ૧ જૂનથી અમલમાં આવવાનો હતો, જેથી બ્લોક સાથે સંભવિત વેપાર કરાર માટે સમય મળી શકે. ટ્રમ્પે કહ્યું હતું કે, યુરોપિયન કમિશનના […]
યુક્રેન પર રશિયાના સૌથી મોટા ડ્રોન હુમલા બાદ ટ્રમ્પે પુતિનને ‘એકદમ પાગલ‘ ગણાવ્યા
યુદ્ધની શરૂઆત પછી રશિયા દ્વારા યુક્રેન પર સૌથી મોટા હવાઈ હુમલાઓમાંથી એક થયા બાદ ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને “પાગલ” કહ્યા છે. તેમણે મોસ્કોને ચેતવણી પણ આપી હતી કે યુક્રેન પર સંપૂર્ણ કબજાે કરવાનો કોઈપણ પ્રયાસ “રશિયાના પતન તરફ દોરી જશે.” ટ્રૂથ સોશિયલ પર એક કડક શબ્દોમાં લખેલી પોસ્ટમાં, ટ્રમ્પે સ્પષ્ટ […]
‘કોઈ વિદેશી સરકાર હાર્વર્ડને પૈસાનો ફાળો નથી અયપતી, ફક્ત અમે આપીએ છીએ‘: ટ્રમ્પ
હાર્વર્ડ યુનિવર્સિટી વિવાદ પર ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યાના થોડા દિવસો પછી, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુનિવર્સિટી સાથે તેમની ચિંતાના ક્ષેત્રોનો ઉલ્લેખ કર્યો. મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, “હાર્વર્ડ સાથેની સમસ્યાનો એક ભાગ એ છે કે લગભગ ૩૧ ટકા વિદેશીઓ હાર્વર્ડમાં આવે છે. અમે તેમને અબજાે ડોલર […]
બાંગલાદેશમાં ફરી ઉથલપાથલ ની આશંકા વચ્ચે સેનાએ આડેધડ ધરપકડની કાર્યવાહી
ધરપકડ મામલે સેનાનું કહેવું છે કે, અમે કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે આ કાર્યવાહી કરી રહ્યા છે બાંગ્લાદેશમાં ગત વર્ષે ઓગસ્ટમાં ભારે રાજકીય ઉથલપાથલ થતા પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ દેશ છોડવો પડ્યો હતો, ત્યાર બાદ હવે ફરીથી અશાંતિ ભર્યો માહોલ જાેવા મળી રહ્યો છે. દેશમાં સેનાએ આડેધડ ધરપકડોની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સેનાનું કહેવું છે […]
‘કેનેડા મૂલ્યોમાં ઓછું રહ્યું‘: વડાપ્રધાન માર્ક કાર્નીએ ૧૯૧૪ના કોમાગાટા મારુ ઘટનામાં ઓટાવાની નિષ્ફળતા સ્વીકારી
કેનેડામાં ફરીવાર સરકાર બન્યા બાદ એક મોટા ઘટનાક્રમમાં, કેનેડાના પીએમ માર્ક સ્વીકાર્યું છે કે ૧૯૧૪ માં કોમાગાટા મારુ ઘટના, જેમાં ૩૭૬ ભારતીય ઇમિગ્રન્ટ્સને કેનેડા દ્વારા પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, તે “કડક યાદ અપાવે છે” કે દેશ તેના મૂલ્યોમાં કેવી રીતે નિષ્ફળ ગયો. તેમણે દેશવાસીઓને વધુમાં ખાતરી કરવા જણાવ્યું કે આવા અન્યાય ક્યારેય પુનરાવર્તિત […]
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જાેડાયેલા ૧૦૦ અધિકારીઓની રાતોરાત હટાવવાનો ર્નિણય કર્યો
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો ર્નિણય લીધો હતો કે, રાષ્ટ્રીય સુરક્ષાને વધુ કડક કરવા માટે નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ માં તૈનાત ૧૦૦ અધિકારીઓને હટાવવાનો ર્નિણય લીધો છે. અમેરિકામાં ડીપ-સ્ટેટને ખતમ કરવા પર લાગેલા ટ્રમ્પના નવા ર્નિણયને (કાર્યવાહક) દ્ગજીછ માર્કો રૂબિયોએ લાગુ કર્યો છે. આ મામલે મીડિયા સૂત્રો અનુસાર, જે ૧૦૦ અધિકારીઓને રાષ્ટ્રીય સુરક્ષાથી જાેડાયેલા પરિષદથી […]










