ઈઝરાયલ અંગે અમેરિકન રાજદૂત માઈક હુકાબીના એક વિવાદાસ્પદ નિવેદનથી મધ્યપૂર્વ અને મુસ્લિમ દેશોમાં હોબાળો મચી ગયો છે. હુકાબીએ દાવો કર્યો છે કે, ‘મધ્યપૂર્વના મોટાભાગના હિસ્સા પર ઈઝરાયલનો અધિકાર છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે જાે ઈઝરાયલ આ વિસ્તાર પર કબજાે કરી લે તો પણ ઠીક છે.‘ હવે અમેરિકન રાજદૂતના આ નિવેદનની સાઉદી અરેબિયા, […]
International
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક, ૨૦ મોત
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોમાં અત્યારે ગંભીર તણાવ પેદા થયો છે. શનિવાર અને રવિવારની મધ્યરાત્રિએ પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને અનેક સ્થળોએ એર સ્ટ્રાઈક કરી છે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના સૂચના મંત્રી અતાઉલ્લાહ તરારે રવિવારે સવારે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે, પાકિસ્તાની સેનાએ ઈન્ટેલિજન્સ […]
પાકિસ્તાની રક્ષા મંત્રી બોલ્યા- મુનીર મારા બોસ નથી
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે ફિલ્ડ માર્શલ આસિમ મુનીર તેમના બોસ નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમના બોસ વડાપ્રધાન શાહબાઝ શરીફ છે. ૧૮ ફેબ્રુઆરીના રોજ ફ્રાન્સ ૨૪ ઇંગ્લિશને આપેલા ઇન્ટરવ્યુમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે શું આસિમ મુનીર જ પાકિસ્તાનની સરકાર ચલાવી રહ્યા છે. તેમણે સ્વીકાર્યું કે ભૂતકાળમાં સેનાએ શાસન સંભાળ્યું હતું. આસિફે […]
ભારત સાથેની ટ્રેડ ડીલમાં કોઈ ફેરફાર નહીં: ટ્રમ્પ
અમેરિકાની સુપ્રીમ કોર્ટના ટેરિફ રદ કરવાના ર્નિણય અને ટ્રમ્પ દ્વારા ફરીથી નવા ટેરિફની જાહેરાત પછી ભારત-યુએસ ટ્રેડ ડીલ પહેલાની જેમ જ રહેશે. ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે, ભારત સાથે થનારા કરાર પર કોઈ અસર નહીં થાય. તે પહેલાની જેમ જ આગળ વધશે. હકીકતમાં શુક્રવારે અમેરિકી સુપ્રીમ કોર્ટના ટેરિફ રદ કરવાના ર્નિણયના ૩ કલાકની અંદર ડોનાલ્ડ ટ્રમ્પે […]
બ્રાઝિલના રાષ્ટ્રપતિએ પહેલગામ આતંકી હુમલાની નિંદા કરી
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા ૧૮થી ૨૨ ફેબ્રુઆરી સુધી ભારતની મુલાકાતે છે. આજે તેમણે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરી. બેઠક દરમિયાન લુલાએ ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ થયેલા પહેલગામ હુમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું, “આતંકવાદ કોઈ ધર્મ કે રાષ્ટ્રીયતા સાથે જાેડાયેલો નથી.” બીજી તરફ, ભારત અને બ્રાઝિલે ક્રિટિકલ મિનરલ્સ અને રેર અર્થ એલિમેંટ્સ પર […]
લિક્વિડ ગેસ લઈ જતી ટ્રક પલટી, ૪નાં મોત, ૧૭ ઘાયલ
ચિલીની રાજધાની સેન્ટિયાગોમાં લિક્વિડ ગેસ લઈ જતી એક ટ્રક પલટી મારી જતાં તેમાં વિસ્ફોટ થયો. જેમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. સ્થાનિક પોલીસ અનુસાર ટ્રકના ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે આ અકસ્માત થયો. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત સિવાય અન્ય ૧૭ લોકો ઘાયલ પણ થયા છે. મૃતકમાં ટ્રક ડ્રાઇવરનો પણ સમાવેશ થાય […]
નાઈજીરિયાના ઉત્તર-પશ્ચિમ ઝામફારા રાજ્યમાં સશસ્ત્ર હુમલાખોરોએ કરેલા હુમલામાં ૫૦થી વધુ લોકોના મોત
ફરી એકવાર નાઈઝીરીયામાં અશાંતિનો માહોલ જાેવા મળ્યો હતો જેમાં ઉત્તર-પશ્ચિમ ઝામફારા રાજ્યમાં આવેલા ટુંગન દુત્સે ગામમાં સશસ્ત્ર હુમલાખોરોએ કરેલા ભયાનક હુમલામાં ૫૦થી વધુ લોકોના મોત થયા છે. સ્થાનિક ધારાસભ્ય હમીસુ એ. ફારુના જણાવ્યા અનુસાર, આ હુમલો ગુરુવાર સાંજે ૫ વાગ્યાથી શરૂ થઈને શુક્રવાર વહેલી સવારના ૩:૩૦ વાગ્યા સુધી સતત ચાલુ રહ્યો હતો. હુમલાખોરોએ ગામમાં ઘૂસીને […]
યુ.એસ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગણતરીના કલાકોમાં ટ્રમ્પનો ૧૦% ટેરિફનો નવો આદેશ
યુ.એસ રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યાયતંત્ર સામે આરપારની જંગ છેડી દીધી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તેમના જૂના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યાના ગણતરીના કલાકોમાં જ ટ્રમ્પે વળતો પ્રહાર કરતા તમામ દેશો પર ૧૦% વૈશ્વિક ટેરિફ લાદવાનો આદેશ કરી દીધો છે. અમેરિકન સુપ્રીમ કોર્ટે ૬-૩ ના બહુમતી ફેંસલામાં ટ્રમ્પના અગાઉના ટેરિફને રદબાતલ ઠેરવ્યા હતા. કોર્ટે જણાવ્યું હતું […]
ટ્રાફિકની સમસ્યાનો ટકાઉ ઉકેલ માટે ચીને કર્યો ટેક્નોલોજી નો સાથ
મોટા દેશોના અનેક શહેરોમાં ટ્રાફિક એક મોટી સમસ્યા છે જેનો ટકાઉ ઉકેલ કરવા માટે મોટા પ્રયાસો કરવામાં આવે છે. પીક અપ અવરમાં વાહન વ્યહવાર વ્યવસ્થાપન ખૂબ મોટો પડકાર બની જાય છે. ચીનમાં ટ્રાફિકના નિયમોના પાલન અને વ્યવસ્થા માટે જાહેર રસ્તાઓ અને સર્કલ પર એ.આઈ ટેકનોલોજી વાળા રોબોટે ટ્રાફિક વ્યવસ્થા સુચારુ ઢબે સંભાળે છે તેવો એક […]
બ્રિટને યુ.એસની એરબેઝ આપવાનો કર્યો ઇનકાર
ઈરાન પર હુમલો કરવાની અમેરિકાની યોજનાને મોટો ફટકો ઈરાન પર મોટો હુમલો કરવાની અમેરિકાની યોજનાને એક મોટો ફટકો પડ્યો છે. બ્રિટિશ સરકારે આંતરરાષ્ટ્રીય કાયદાનું કારણ આપીને અમેરિકાને પોતાના સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે, જેના કારણે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ થયા છે. યુ.એસ માટે બ્રિટનનો કડક અને આઘાતજનક ર્નિણય બ્રિટિશ સરકારે […]










