International

આલ્બેનિયાના વડા પ્રધાન એડી રામાએ ઇટાલીના જ્યોર્જિયા મેલોનીનું એવું સ્વાગત કર્યું કે સૌ કોઇ ચોંક્યા

ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયો મેલોની યુરોપિયન પોલિટિકલ કોમ્યુનિટી કમિટીમાં હાજરી આપવા માટે તિરાના પહોંચ્યા છે ત્યારે આલ્બેનિયાના વડાપ્રધાન એડી રામાએ તેમનું સ્વાગત એક અલગજ અંદાજમાં કરવામાં આવ્યું હતું જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ ગયું છે. સ્વાગત દરમિયાન, એક અનોખો નજારો જાેવા મળ્યો જ્યાં અલ્બેનિયાના વડા પ્રધાને ઘૂંટણિયે બેસીને મેલોનીનું સ્વાગત કર્યું. થોડા […]

International

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો જીવ લેવા માટે જાહેર કર્યો હતો ૮૬૪૭ કોડ,

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ! અમેરિકામાં અત્યારે એક પોસ્ટને લઈને મોટો વિવાદ સર્જાયો છે. આ પોસ્ટમાં ફક્ત ‘૮૬ ૪૭‘ લખવામાં આવ્યું હતું પરંતુ આ સામાન્ય આંકડાને લઈને અમેરિકાના અધિકારીઓ વધુ એલર્ટ મોડમાં આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના કથિત કાવતરાનો એક ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ભૂતપૂર્વ હ્લમ્ૈં ડિરેક્ટર જેમ્સ કૉમીનું નામ […]

International

પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે ભારત સાથે વાતચીતની ઓફર કરી, શાંતિ વિશે વાત કરવા તૈયાર હોવાનું કહ્યું

ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાન ઘૂંટણિયે! જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાન વચ્ચે વધતાં તણાવમાં ભારત સાથેના મુકાબલામાં હારનો સામનો કર્યાના થોડા દિવસો પછી, પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે ભારતને વાતચીતની ઓફર કરી છે, અને કહ્યું છે કે પાકિસ્તાન “શાંતિ માટે” વાતચીત કરવા તૈયાર છે. તેમણે દેશના પંજાબ પ્રાંતમાં કામરા એર બેઝની મુલાકાત દરમિયાન […]

International

ચીનમાં ૪.૫ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

શુક્રવારે વહેલી સવારે ચીનમાં ૪.૫ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ભૂકંપ સવારે ૬:૨૯ વાગ્યે આવ્યો, તેનું કેન્દ્ર ૨૫.૦૫ ઉત્તર અક્ષાંશ અને ૯૯.૭૨°પૂર્વ રેખાંશ પર ૧૦ કિલોમીટરની ઊંડાઈ પર હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ઠ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું, “ઈઊ ર્ક સ્: ૪.૫, તારીખ: ૧૬/૦૫/૨૦૨૫ ૦૬:૨૯:૫૧ IST, અક્ષાંશ: ૨૫.૦૫ ઉત્તર, લાંબો: ૯૯.૭૨ પૂર્વ, ઊંડાઈ: […]

International

તુર્કીમાં ૫.૧ ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં

ગુરુવારે બપોરે તુર્કીમાં મધ્યમ પ્રકારનો ગણાય તેવો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે ઘણા વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો હતો કારણ કે ભૂકંપના આંચકા વ્યાપકપણે અનુભવાયા હતા. સત્તાવાર ભૂકંપશાસ્ત્રીય માહિતી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૧ નોંધાઈ હતી અને તે સ્થાનિક સમય મુજબ બપોરે લગભગ ૩:૪૬ વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર કુલ્લુથી લગભગ ૧૪ કિલોમીટર […]

International

હોંગકોંગ અને સિંગાપુરમાં કોરોનાના મોટા પ્રમાણમાં નવા કેસો નોંધાયા

ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધતાની સાથેજ બન્યું ચિંતાજનક કોરોના મહામારીએ એકવાર ફરી માથું ઊંચક્યું છે. એશિયાના હોંગકોંગ અને સિંગાપુરમાં કોરોનાના મોટા પ્રમાણમાં નવા કેસ સામે આવ્યા છે. હોંગકોંગ અને સિંગાપુરમાં સ્વાસ્થ્ય અધિકારીઓએ ચેતવણી આપી કે, એશિયામાં કોવિડ-૧૯ની લહેર ફરી ફેલાવાના કારણે કોવિડ-૧૯ના મામલા ઝડપથી આગળ વધી રહ્યા છે. હોંગકોંગમાં વાયરસનો પ્રકોપ ઘણો વધ્યો છે, શહેરના […]

International

હું એવું નથી કહી રહ્યો કે મે મધ્યસ્થા કરાવી પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ ભરી સ્થિતિનો ઉકાલ લાવવા માટે મે મદદ કરી…: ટ્રમ્પ

ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાના દાવાઓ પર ડોનાલ્ડ ટ્રમ્પે યુ-ટર્ન લીધો ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ બાદ યુદ્ધવિરામ મામલે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ‘હું એવું નથી કહી રહ્યો કે મે મધ્યસ્થા કરાવી, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા અઠવાડિયાથી વધી રહેલા તણાવ ભરી સ્થિતિનો […]

International

‘પીઓકેમાંથી આતંકવાદી અડ્ડાઓ દૂર કરવા માટે બ્રિટન શું પગલાં લઈ રહ્યું છે?’: યુકેના સાંસદ બ્લેકમેને વિદેશ સચિવ લેમીને પૂછ્યું

બ્રિટિશ યુનાઇટેડ કિંગડમના સંસદ સભ્ય (એમપી) બોબ બ્લેકમેને બુધવારે (૧૪ મે) હાઉસ ઓફ કોમન્સને સંબોધતા પૂછ્યું હતું કે, પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) માંથી આતંકવાદી ઠેકાણાઓ દૂર કરવા માટે વિદેશ સચિવ કયા પગલાં લઈ રહ્યા છે. “પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતે ‘ઓપરેશન સિંદૂર‘ શરૂ કર્યું: નવ આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હવાઈ હુમલા. શાંતિ વાટાઘાટો […]

International

બાંગ્લાદેશના યુનુસે ફરી ભારતના ઉત્તરપૂર્વનો મુદ્દો ઉઠાવ્યો, નેપાળ અને ભૂટાન સાથે સંકલિત આર્થિક યોજના માટે હાકલ કરી

બાંગ્લાદેશની સરકારની વધુ એક અવળચંડાઈ ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે વિવાદને ઉભો કરવા માટે, જે યુદ્ધવિરામમાં પરિણમ્યો હતો, બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકાર પ્રોફેસર મુહમ્મદ યુનુસે ફરીથી ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યોનો ઉલ્લેખ કર્યો છે કારણ કે તેમણે નેપાળ અને ભૂટાન સહિત આર્થિક એકીકરણ યોજનાનો પ્રસ્તાવ મૂક્યો છે. નેપાળના પ્રતિનિધિ ગૃહના ડેપ્યુટી સ્પીકર સાથે ઢાકામાં મુલાકાત દરમિયાન, યુનુસે હાઇડ્રોપાવર, આરોગ્યસંભાળ […]

International

રશિયન પ્રમુખ પુતિને તુર્કીમાં મંત્રણામાં હાજરી ના આપી, પ્રતિનિધિમંડળ મોકલ્યું

રશિયા-યુક્રેન શાંતિવાર્તા મુદ્દે આવ્યો નવો વળાંક રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે છેલ્લા એક સપ્તાહથી શાંતિ વાર્તાની આશા દેખાઈ છે. તુર્કિયેના ઈસ્તાંબુલમાં શાંતિ મંત્રણા માટેની જાહેરાત કરવામાં આવી હતી. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે (૧૫ મે) તુર્કીમાં યોજાનારી યુક્રેન સાથેની નવી વાટાઘાટોમાં રશિયાનું પ્રતિનિધિત્વ કરનારા અધિકારીઓના નામ જાહેર કર્યા […]