ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં અમેરિકાએ પાકિસ્તાનમાં રહેતા પોતાના નાગરિકો માટે નિર્દેશ જાહેર કર્યા ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતાં તણાવમાં અમેરિકાએ પાકિસ્તાનમાં રહેતા પોતાના નાગરિકો માટે નિર્દેશ જાહેર કર્યા છે. અમેરિકાએ પાકિસ્તાનમાં સ્થિત પોતાના નાગરિકોને સુરક્ષિત સ્થળે જતા રહેવાનો આદેશ આપ્યો છે. લાહોર સ્થિત યુએસ કોન્સ્યુલેટ જનરલે તમામ કોન્સ્યુલેટ કર્મચારીઓને આશ્રયસ્થાનમાં જ રહેવાનો નિર્દેશ […]
International
દક્ષિણ કેલિફોર્નિયા હાઇ સ્કૂલની બહાર છરાબાજીમાં એક વિદ્યાર્થીનું મોત, બે ઘાયલ
દક્ષિણ કેલિફોર્નિયા હાઇ સ્કૂલની સામે છરાબાજીમાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું અને બે અન્ય ઘાયલ થયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. શહેર પોલીસ પ્રવક્તા અધિકારી નતાલી ગાર્સિયાના જણાવ્યા અનુસાર, સાન્ટા એના હાઇ સ્કૂલના ત્રણ વિદ્યાર્થીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમાંથી એકનું મોત નીપજ્યું હતું અને અન્ય બેની હાલત સ્થિર છે. જિલ્લા પ્રવક્તા ફર્મિન […]
ભારતે આતંકી અજમલ કસાબ અને ડેવિડ કોલમેન હેડલીનું તાલીમ કેન્દ્રને કર્યું ધ્વસ્ત
પહલગામ હુમલાના બદલામાં ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પાકિસ્તાનના નવ મુખ્ય ગણાતા આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુરીદકેને પણ લશ્કરી કાર્યવાહીના દાયરામાં લાવ્યું હતું. સેનાએ મુરીદકેમાં મરકઝે તૈયબા કેમ્પનો ખાતમો કર્યો હતો. આ એ જ સ્થળ છે જ્યાં ૨૬/૧૧ના આતંકી અજમલ કસાબ અને ડેવિડ કોલમેન હેડલીને તાલીમ આપવામાં આવી હતી. […]
બલુચિસ્તાનમાં બે હુમલામાં ૧૪ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા, BLA એ જવાબદારી લીધી
આતંકવાદી માળખાને નિશાન બનાવતા ભારતના ઓપરેશન સિંદૂર વચ્ચે પાકિસ્તાની દળો માટે બેવડી મુશ્કેલીમાં, બલૂચ લિબરેશન આર્મી (BLA) એ બલૂચિસ્તાન પ્રાંતના બોલાન અને કેચ પ્રદેશોમાં બે અલગ અલગ હુમલાઓની જવાબદારી સ્વીકારી છે, જેમાં ૧૪ પાકિસ્તાની સૈન્ય કર્મચારીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. પહેલા હુમલામાં, મ્ન્છ ના સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્ક્વોડ (જી્ર્ંજી) એ બોલાનના માચના શોરકંદ વિસ્તારમાં […]
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે શ્રીલંકન એરલાઇન્સે લાહોર જતી બધી ફ્લાઇટ્સ સ્થગિત કરી
રાષ્ટ્રીય વાહક શ્રીલંકન એરલાઇન્સે ગુરુવારે (૮ મે) જણાવ્યું હતું કે લાહોર માટેની તેની ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. જાેકે, કરાચીની સેવાઓ શેડ્યૂલ મુજબ ચાલુ રહેશે, એમ એરલાઇને જણાવ્યું હતું. એરલાઇન લાહોર માટે સાપ્તાહિક ચાર ફ્લાઇટ્સ ચલાવે છે અને તે બધી ફ્લાઇટ્સ આગામી સૂચના સુધી રદ કરવામાં આવી છે. “કાશ્મીર ક્ષેત્રમાં હાલની તણાવપૂર્ણ લશ્કરી […]
પાકિસ્તાનને આ યુદ્ધ-પ્રેરણાદાયક કૃત્યનો કડક જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે અને તે જવાબ આપવામાં આવી રહ્યો છે: પાકિસ્તાનના વડાપ્રધાન
ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ટ્વિટર પર ઝેર ઓકયું ભારતે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરી છે. ભારતે આતંકવાદ વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર‘ શરૂ કર્યું છે. પાકિસ્તાનમાં ૯ સ્થળોએ હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. ભારતે આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય વાયુસેનાએ પીઓકે અને પાકિસ્તાનની અંદર હવાઈ હુમલો […]
પાક. નેતા મરિયમ નવાઝે પંજાબમાં જાહેર કરી ઈમરજન્સી
ભારતના ‘ઓપરેશન સિંદૂર‘થી પાકિસ્તાનમાં સર અને અફરતફરીનો માહોલ ભારતીય સેન દ્વારા બુધવારે વહેલી સવારે ‘ઓપરેશન સિંદૂર‘ હેઠળ કરવામાં આવેલ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનમાં ડર અને અફરતફરીનો માહોલ છે. એવામાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મુખ્યમંત્રી મરિયમ નવાઝે કટોકટી જાહેર કરી છે. પંજાબના મુખ્યમંત્રી એ તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘પંજાબ પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓને હાઇ […]
કંઈક થવાનું હતું એ તો સૌ કોઈને અંદાજ હતો જ, હું આશા રાખું છું કે આ ટૂંક સમયમાં સમાપ્ત થશે: ટ્રમ્પ
ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ અમેરિકી પ્રમુખ અને વિદેશ મંત્રીએ આપ્યું મોટું નિવેદન ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન તથા ર્ઁદ્ભમાં આતંકીઓના અડ્ડાઓ પર એરસ્ટ્રાઇક કરી છે. જે બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, ‘હું ઑફિસમાં આવ્યો અને હમણાં જ સમાચાર મળ્યા. કંઈક થવાનું હતું એ તો સૌ કોઈને અંદાજ હતો […]
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ રુબિયોએ ભારત, પાકિસ્તાનના NSA સાથે વાત કરી, બંનેને વાતચીતની લાઇન ખુલ્લી રાખવા વિનંતી કરી
ભારતે ‘ઓપરેશન સિંદૂર‘ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (ર્ઁદ્ભ) માં પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી મથકોને નિશાન બનાવ્યાના કલાકો પછી, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોને વાતચીતની લાઇન ખુલ્લી રાખવા અને તણાવ ટાળવા વિનંતી કરી છે, એમ તેમના કાર્યાલયે બુધવારે જણાવ્યું હતું. “આજે બપોરે શરૂઆતમાં, જ્રજીીષ્ઠઇેહ્ર્વૈ એ […]
આયોજિત યુદ્ધવિરામ પહેલા કિવ પર રશિયન મિસાઇલ, ડ્રોન દ્વારા હુમલો; ૨ લોકોના મોત, ૮ ઘાયલ
ચાલુ યુદ્ધ વચ્ચે, રશિયાએ બુધવારે યુક્રેનની રાજધાની કિવને નિશાન બનાવતા ડ્રોન હુમલાની સાથે બેલિસ્ટિક મિસાઇલ છોડ્યું હતું. યુક્રેનિયન અધિકારીઓએ પુષ્ટિ આપી કે રહેણાંક ઇમારતો પર હુમલો થયા બાદ ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા. કિવ સિટી મિલિટરી એડમિનિસ્ટ્રેશને ટેલિગ્રામ અપડેટમાં અહેવાલ આપ્યો કે ચાર બાળકો સહિત આઠ અન્ય લોકો ઘાયલ થયા છે. આ હુમલો રશિયા […]










