International

સિંગાપોરમાં સતત ૬૦ વર્ષથી શાસન કરતી પીપલ્સ એક્શન પાર્ટીના લોરેન્સ વોંગનો ભવ્યાતિભવ્ય વિજય

વડાપ્રધાન મોદીએ લોરેન્સ વોંગ ને સ્પષ્ટ જનાધાર મેળવવા બદલ પાઠવી શુભેચ્છા સિંગાપોરની પીપલ્સ એક્શન પાર્ટીએ સતત ૧૪મી વખત સામાન્ય ચૂંટણીમાં જીત નોંધાવી પોતાના છ દાયકાના શાસનને આગળ વધાર્યો છે. ગ્લોબલ ટ્રેડ વૉરથી ઉત્પન્ન આર્થિક ઉથલ-પાથલ વચ્ચે સિંગાપોરની જનતાએ પોતાના નવા વડાપ્રધાનને મજબૂત જનાદેશ આપ્યો છે. ભારતના વડાપ્રધાન મોદીએ સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગને તેમને મેળવેલ સ્પષ્ટ […]

International

ફરીવાર મિશેલ ઓબામાએ છૂટાછેડાની અફવાઓને ફગાવતા કહ્યું; ‘જાે કોઈ સમસ્યા હોત, તો બધાને ખબર હોત‘

મિશેલ ઓબામાએ ફરી એકવાર યુનાઇટેડ સ્ટેટ્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથેના તેમના લગ્ન અંગે સતત અટકળોનો વિરોધ કર્યો છે, અને સ્પષ્ટ કર્યું છે કે તેમના સંબંધોમાં કોઈપણ ગંભીર મુદ્દાઓને છુપાવવામાં આવશે નહીં. ધ ડાયરી ઓફ અ સીઈઓ પોડકાસ્ટ પર બોલતા, ભૂતપૂર્વ યુએસ ફર્સ્ટ લેડીએ વારંવાર થતી અફવાઓને સંબોધતા કહ્યું, “જાે મને મારા પતિ સાથે સમસ્યા […]

International

અમેરિકાના ટેક્સાસ, ન્યુ મેક્સિકો અને ઉત્તરી મેક્સિકોના ઘણા ભાગોમાં ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ

રવિવારે સવારે અમેરિકાના ટેક્સાસ, ન્યુ મેક્સિકો અને ઉત્તરી મેક્સિકોના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસજીએસ અનુસાર, ભૂકંપની ઊંડાઈ લગભગ ૬.૩ કિમી હતી. જ્યારે મેક્સિકન એજન્સીએ તેની તીવ્રતા ૫.૮ હોવાનું જણાવ્યું હતું. હાલમાં કોઈ ગંભીર નુકસાનના સમાચાર નથી. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. ભૂકંપ પછી મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. શનિવારે […]

International

અમેરિકાના કેલિફોર્નિયામાં વિમાન ક્રેશ થઇ મકાન પર પડતાં ઘરમાં આગ, પાયલટનું મોત

અમેરિકામાં ફરી એકવાર હવાઈ અકસ્માત થયો હતો જેમાં કેલિફોર્નિયામાં એક પ્લેન ક્રેશ થતાં જ તે બે ઘરોની છત પર પડ્યું હતું જેના કારણે ઘરમાં આગ લગતા ધુમાડા ના ગોટા થવા માંડ્યા અને પ્લેન ના પાઇલટ નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને ફાયરના વિભાગના કર્મચારી તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી […]

International

ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનીઝે પ્રધાનમંત્રી તરીકે ઐતિહાસિક બીજી મુદત મેળવી, ડટને મુખ્ય બેઠક ગુમાવી

ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે લેબર પાર્ટીને નિર્ણાયક ચૂંટણી વિજય અપાવ્યો છે અને સતત બીજી વાર ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ૨૦૦૪ પછી આ પહેલી વાર છે જ્યારે કોઈ ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન સતત બે ટર્મ માટે ફરીથી ચૂંટાયા છે. ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના પ્રારંભિક અંદાજાે લેબર પાર્ટી દ્વારા મજબૂત પ્રદર્શન સૂચવે છે, જાેકે અંતિમ બેઠકોની સંખ્યા હજુ […]

International

બાંગ્લાદેશના પૂર્વ સૈન્ય અધિકારી, મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના નજીકના સહયોગી ફઝલુર રહેમાને ભારત સામે ઝેર ઓક્યું

પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, બાંગ્લાદેશના પૂર્વ સૈન્ય અધિકારી અને મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના નજીકના સહયોગી ફઝલુર રહેમાને ભારત સામે ઝેર ઓક્યું છે. તેમણે કહ્યું કે, જાે ભારત પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન પર હુમલો કરે છે, તો બાંગ્લાદેશે ચીન સાથે હાથ મિલાવીને ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યો પર […]

International

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે હાર્વર્ડ યુનિ.ને અપાતી કર રાહત પરત ખેંચી

‘હાર્વર્ડે‘ હવે ભંડોળ એકત્રિત કરવા ‘હાર્ડવર્ક‘ કરવું પડશે ! અમેરિકામાં પહેલી જ વખત કોઈ યુનિવર્સિટીને અપાયેલો કર રાહતનો દરજ્જાે રદ કરાયો અમેરિકાના બીજીવાર પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા ફેરફારો અને ર્નિણયો લીધા છે ત્યારે હવે ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીને આપેલી કર રાહત પરત ખેંચી લીધી છે. જેના પગલે હાર્વર્ડે હવે કદાચ ટેક્સ […]

International

પાકિસ્તાને ૪૫૦ કિમી રેન્જની અબ્દાલી મિસાઇલનું સફળ પરીક્ષણ કરવાનો દાવો કર્યો

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત સાથે વધી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાને શનિવારે ૪૫૦ કિમીની રેન્જ ધરાવતી સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલ, અબ્દાલી વેપન સિસ્ટમના સફળ તાલીમ પ્રક્ષેપણનો દાવો કર્યો. આ પરીક્ષણ સંભવત: આર્મીની સ્ટ્રેટજિક ફોર્સિસ કમાન્ડ હેઠળ કરાયેલા ઓપરેશનલ યુઝર ટ્રાયલનો હિસ્સો હતું. જે પાકિસ્તાનના પરમાણુ સક્ષમ મિસાઈલ દળોની દેખરેખ કરે છે. પાકિસ્તાની મીડિયાએ […]

International

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે AI દ્વારા બનાવેલ એક ફોટો પોસ્ટ કર્યો જેમાં તેઓ પોપના પોશાકમાં સજ્જ દેખાયા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે AIના માધ્યમથી તૈયાર કરવામાં આવેલી પોતાની પોપના પોશાકવાળી તસ્વીર વાયરલ કરી છે. વ્હાઇટ હાઉસે તેમનો ફોટો પોસ્ટ કર્યો છે. આ જાેઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. વ્હાઇટ હાઉસ દ્વારા પોસ્ટ કરાયેલી તસવીરમાં ડોનાલ્ડ ટ્રમ્પ પોપના પોશાક પહેરીને એક ખુરશી પર બેસીને પોપની જેમ જ પોઝ આપેલો ફોટો છે. જાે કે આ […]

International

જાે ભારત સિંધુ નદી પર બંધ બનાવશે તો પાકિસ્તાન હુમલો કરશે: પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ

ફરી એકવાર કંગાળ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ઝેર ઓકયું જમ્મુ-કાશ્મીરના પહલગામ થયેલ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરતા સિંધુનું પાણી રોકી દીધું છે, ત્યારે હવે આ વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ભારતને પોકળ ધમકી આપી છે. એક ઈન્ટરવ્યુમાં ખ્વાજા આસિફે […]