મુખ્યમંત્રીશ્રીએ બ્રિજ નિર્માણ માટે રૂ. ૧૪૫ કરોડ ફાળવવાની મંજૂરી આપી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સંગીન બનાવવા માટે અતિ મહત્વના રસ્તાઓને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં મહેસાણા-ઊંઝા-સિધ્ધપુર-પાલનપુર સ્ટેટ હાઇવે પર સિધ્ધપુર તાલુકાની સરસ્વતી નદી પર નવા ફોર લેન મેજર બ્રિજ નિર્માણ માટે ૧૪૫ કરોડ રૂપિયાની રકમ મંજૂર […]
National
આસામ વિધાનસભાની ગૌણ વિધાન સમિતિએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી
રોજ આસામ વિધાનસભાની ગૌણ વિધાન સમિતિએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી. આસામ વિધાનસભાની ગૌણ વિધાન સમિતિના પ્રમુખશ્રી પોનાકન બરૂઆ અને અન્ય ૫ સભ્યો આ અભ્યાસ પ્રવાસમાં સામેલ હતા. આસામ વિધાનસભાની ગૌણ વિધાન સમિતિએ ગુજરાત વિધાનસભાની સીસ્ટર કમિટિ ગૌણ વિધાન સમિતિ સાથે ઔપચારિક બેઠક કરી હતી. જેમાં ગુજરાત વિધાનસભાની ગૌણ વિધાન સમિતિના માન. પ્રમુખશ્રી અનિરૂધ્ધ દવે […]
DSCDL દ્વારા 120.87 કરોડના ખર્ચે છાબ તળાવનું પુનરુત્થાન ?૧૨૧ કરોડના ખર્ચે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું
દાહોદઃ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત હજારો વર્ષ જૂના આ શહેરમાં થઈ રહ્યો છે અત્યાધુનિક વિકાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતનો દાહોદ જિલ્લો આજે ભારતના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત નોંધપાત્ર પ્રગતિ સાધી રહ્યો છે. આ મિશનની શરૂઆત જૂન ૨૦૧૫માં કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ જીવનની ગુણવત્તામાં […]
લોકસભા સાસંદ શ્રી શોભાનાબેન બારૈયા અને રાજ્યસભા સંસદ સભ્ય શ્રી રમીલાબેન બારાની વિશેષ ઉપસ્થિતિ
ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ન્યુ ગુજરાત પેટર્ન આયોજન વર્ષ ૨૦૨૪-૨૫ સંકલિત આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ કચેરી ખેડબ્રહ્મા – સાબરકાંઠા દ્વારા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ ન્યુ […]
કેબિનેટ મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદી સાથે સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો
દેશમાં સાયબર ફ્રોડના મામલાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદી સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. તેમના એકાઉન્ટન્ટ રિતેશ શ્રીવાસ્તવે ૨ કરોડ ૮ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. મંત્રી નંદીના પુત્રના નામે સાયબર ગુંડાઓએ એકાઉન્ટન્ટને ફસાવીને છેતરપિંડી આચરી હતી. આ પછી, એકાઉન્ટન્ટને ખબર પડી કે તે છેતરપિંડીનો શિકાર બન્યો […]
ભારતીય સૌર ઉર્જા કંપનીઓએ છેલ્લા બે વર્ષમાં જંગી નિકાસ વ્યવસાય કર્યો
ભારતની સૌર પેનલની નિકાસની ટકાવારીના ૯૭ ટકા યુએસ માર્કેટમાં ગયા ભારત સૌર ઊર્જાના ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદનમાં વધારો કરવા સાથે, ભારત તે ક્ષેત્ર માટે સાધનોના ઉત્પાદનમાં પણ ઉત્કૃષ્ટ છે. છેલ્લા બે વર્ષમાં ભારતમાંથી સોલાર પીવી મોડ્યુલની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૩-૨૪ સુધી ફોટો વોલ્ટેઇક સેલની […]
ટ્રાફિકજામ હટાવવા માટે વ્યક્તિ બન્યો દબંગ, રસ્તા વચ્ચે રાઈફલ બહાર કાઢી હાજર લોકોને ચોંકાવી દીધા
રોડ પર વાહનોને લગતી મુશ્કેલીઓ દરરોજ જાેવા મળે છે. જે વાત કરીને ઉકેલાય જાય છે. જાે કે, ક્યારેક એવું બને છે કે ટ્રાફિક જામના કારણે લોકો વચ્ચે ઝઘડા જાેવા મળે છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી આ દિવસોમાં સામે આવ્યો છે. અહીંનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં […]
ઝાંસી મેડિકલ કોલેજના બાળકોના વોર્ડમાં ભીષણ આગ લાગી, ૧૦ બાળકોના મોત
ઝાંસી મેડિકલ કોલેજમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં ૧૦ બાળકોના મોત થયા છે. જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દુર્ઘટના બાદથી એક્ટિવ છે. ઘટનાની નોંધ લેતા સીએમ યોગીએ આરોગ્ય સચિવ સાથે નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકને ઝાંસી મોકલ્યા છે. આ સાથે તેમણે ઝાંસીના ડિવિઝનલ કમિશ્નર અને ડીઆઈજીને ૧૨ કલાકની અંદર ઘટના અંગે રિપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો છે. […]
મણિપુરના ઈમ્ફાલમાં તણાવ વધ્યો, જીરીબામમાંથી ૩ મૃતદેહ મળ્યા, પોલીસને આશંકા છે કે,” ગુમ થયેલા છ લોકોમાંના છે”
મણિપુર-આસામ બોર્ડર પર ત્રણ મૃતદેહ તરતા જાેવા મળ્યા બોરોબકરાથી ૧૬ કિમી દૂર એક મહિલા અને બે બાળકોના મૃતદેહ મળી આવ્યા, મૃતદેહોને રિકવર કર્યા બાદ તેમને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા મણિપુર-આસામ બોર્ડર પર વહેતી જીરી નદી અને બરાક નદીના સંગમ પર ત્રણ મૃતદેહ તરતા જાેવા મળ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે મૃતદેહોને રિકવર કર્યા બાદ […]
PM મોદી ત્રણ દેશોના પ્રવાસે રવાના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રણ દેશોનો વિદેશ પ્રવાસ શરૂ છે.PM મોદી ૧૬-૧૭ નવેમ્બરે નાઈજીરિયાના પ્રવાસે હશે. નાઈજીરિયા બાદ વડાપ્રધાન મોદી બ્રાઝિલ પહોંચશે, જ્યાં તેઓ ય્-૨૦ સમિટમાં ભાગ લેશે. આ પછી પીએમ મોદી ગયાના જવા રવાના થશે. ઁસ્ મોદીની નાઈજીરિયાની મુલાકાત ઘણી રીતે ખાસ છે કારણ કે ૧૭ વર્ષ પછી પહેલીવાર કોઈ ભારતીય વડાપ્રધાન આ દેશની મુલાકાતે […]