ચોમાસાની શરૂઆત પહેલા અપર સાયકલૉન સર્જાતા વરસી રહેલા વરસાદ થી ક્યાંક ખુશી છે,ક્યાંક ગમ છે,વળી આ વરસાદ બાદ કેટલાયે વિસ્તારોમાં ખેડૂતોએ હરખભેર વાવણી આરંભી દીધી છે.આજે દામનગરમાં બપોર બાદ ઢળતી સાંજે ધીમી ધારે વરસી રહેલા વરસાદ થી ઠંડક ની સાથે ભારે ઉકળાટ થી બેચેની હતી.આજુબાજુના ગામડાઓમાં પણ હળવો થી મધ્યમ ગતિએ વરસતા વરસાદમાં બાળકો સાથે […]
Uncategorized
અમરેલી-સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો પોહચીયા રાજુલા……
બ્રેકીંગ……. અમરેલી-સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો પોહચીયા રાજુલા…… કોંગ્રેસના 16 ધારાસભ્યો પોહચીયા રાજુલા….. ભાજપ તોડ જોડ ન કરે તે માટે હવે વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમા ધારાસભ્યોને લવાયા….. ગઢડાથી સીધા પોહચીયા રાજુલા…….. રાજુલાના મહુવા રોડ પર આવેલ દર્શન હોટલએ પહોંચ્યા ધારાસભ્યો……… ધારાસભ્યો રાત્રી રોકાણ દર્શન હોટલમા કરશે……. અર્જુન મોઢવાડિયા, હાર્દિક પટેલ સહિત કોંગ્રેસના નેતાઓ પોહચીયા…….. વિપક્ષ નેતા […]
લોકડાઉનને કારણે દામનગરમાં શાક-ભાજી બકાલાનો ધંધો કરતા વેપારીઓને અહીંના માર્કેટિંગ યાર્ડમાં તા.૪-૫ થી વેપાર કરવા માટે ફેરવવામાં
લોકડાઉનને કારણે દામનગરમાં શાક-ભાજી બકાલાનો ધંધો કરતા વેપારીઓને અહીંના માર્કેટિંગ યાર્ડમાં તા.૪-૫ થી વેપાર કરવા માટે ફેરવવામાં આવેલ, એક મહિનો અને ૬ દિવસ ત્યાં ધંધો કર્યા પછી નગરપાલિકા તરફથી સરદાર ચોક,રાભડા રોડ ચોકડી પાસે (અગાઉ બેસતા હતાં તેં જગ્યા)મંજુરી મળતાં આજે તા.૧૦-૬ ને બુધવારથી શાક-ભાજી(બકાલા)વેચવાનું શરૂ કરી દેતા વેપારીઓમાં અને ગ્રાહકોમાં ખુશી જોવા મળી હતી.અહેવાલ […]
માંગરોળ તા.10.6.2020 સોસીયલ મીડિયા ના માધ્યમ થી સેવાકાર્ય ને ઉજાગર કરતું મામા પાગલ આશ્રમ ગ્રુપ- માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ થી 35 કી. મી દૂર માધવપુર નજીક આવેલ *શ્રી મામા પાગલ આશ્રમ* આવેલ છે. જેનું સંચાલન *વણધાભાઈ પરમાર(વણધા ભગત)* કરે છે. વર્ષો પહેલા વણધાભાઈ એક ટ્રક ડ્રાઈવર હતા,તેમને પાગલો પ્રત્યે અનહદ પ્રેમ હતો.રસ્તા માં ક્યાંય પાગલ જોવા મળી જાય તો ટ્રક ઉભો રાખી તે પાગલ ને નવડાવી અને જમાડતા,પરંતુ સમય જતાં તેમને […]
કોઈ બાળક કુપોષિત ન રહે તે માટે સરકાર દ્રારા ખાસ અભિયાન ચલાવાઈ રહ્યુ છે.સરકાર દ્રારા
કોઈ બાળક કુપોષિત ન રહે તે માટે સરકાર દ્રારા ખાસ અભિયાન ચલાવાઈ રહ્યુ છે.સરકાર દ્રારા નક્કી થયાં મુજબ આંગણવાડીમાં આવતાં બાળકોને સુખડી આપવાનું શરૂ થયુ છે.આજરોજ ખોડીયારનગર,દામનગરમાં આંગણવાડી કેન્દ્ર નઁ.૧૦૭માં નગરપાલિકાના પ્રમુખ ગોબરભાઈ નારોલા, સભ્ય કિશોરભાઈ ભટ્ટના હસ્તે બાળકોના વાલીઓને સુખડીનું કરવામાં આવેલ.આંગણવાડી વર્કર નીરૂપમાબેન ભટ્ટ અને હેલ્પરની કામગીરી નિહાળી ગોબરભાઈ નારોલાએ અભિનંદન પાઠવ્યા હતાં.અહેવાલ […]
બગસરા તાલુકા ના હામાપૂર ગામે બળદગાડા સાથે ચાર જણા પૂર પાણીમાં તણાઈ જતા અરેરાટી મચી જવા પામી છે
બ્રેકિંગ ન્યુઝ બગસરા તાલુકા ના હામાપૂર ગામે બળદગાડા સાથે ચાર જણા પૂર પાણીમાં તણાઈ જતા અરેરાટી મચી જવા પામી છે અમરેલી જિલ્લામાં સતત વરસાદી વાતાવરણ સર્જાયેલ બગસરા પંથકમાં સતત વરસાદી માહોલ જોવા મળ્યો બગસરા હામાપુર ગામે ભારે વરસાદ પડતા નદી-નાળા છલકાયાં હામાપુર ગામે ખેડૂત પોતાના બળદ ગાડા સાથે ધસમસતા પુરમાં તણાયા… ઘટનાની જાણ થતા લોકો […]
સબસીડી પાત્ર પૂરતા બિયારણ નો સ્ટોક દરેક જિલ્લા મા ઉપલબ્ધ ખેડૂતો લાભ લે -ચેરમેન રાજશી જોટવા
સબસીડી પાત્ર પૂરતા બિયારણ નો સ્ટોક દરેક જિલ્લા મા ઉપલબ્ધ ખેડૂતો લાભ લે -ચેરમેન રાજશી જોટવા બિયારણ માટે ખેડૂતો ને કોઈ મુશ્કેલી પડે તો મારો સિધ્ધો સંપર્ક કરી શકે -ચેરમેન, રાજશી જોટવા પ્રથમ એવા બીજ નિગમ ના ચેરમેન કે જેને ખેડૂતો માટે પોતાનો પર્સનલ નંબર જાહેર કર્યો હોય વડિયા સમગ્ર દેશ મા હાલ ચોમાસા ની […]
અમરેલીમાં વધુ ૩ કોવિડ-૧૯ પોઝિટિવ અમરેલી લાઠી રોડના ૭૧ વર્ષીય પુરૂષ, લીલીયાના સલડીના ૨૯ વર્ષીય પુરુષ અને સાવરકુંડલાના નાની
અમરેલીમાં વધુ ૩ કોવિડ-૧૯ પોઝિટિવ અમરેલી લાઠી રોડના ૭૧ વર્ષીય પુરૂષ, લીલીયાના સલડીના ૨૯ વર્ષીય પુરુષ અને સાવરકુંડલાના નાની વડાળના ૭૦ વર્ષીય પુરુષના કોવિડ-૧૯ રિપોર્ટ્સ પોઝિટિવ ૭ એક્ટિવ કેસ, ૨ મૃત્યુ અને ૯ ડિસ્ચાર્જ : કુલ મળી જિલ્લામાં ૧૮ પોઝિટિવ અમરેલી, તા: ૯ જૂન આજે તા. ૯ જુનના અમરેલી જિલ્લામાં વધુ ૩ પોઝિટિવ કેસ નોંધાયેલ […]
બાબરા ના યુવા પત્રકાર અને સામાજીક કાર્યકર હિરેનભાઈ ચૌહાણ નો આજે જન્મદિવસ છે.
બાબરા ના યુવા પત્રકાર અને સામાજીક કાર્યકર હિરેનભાઈ ચૌહાણ નો આજે જન્મદિવસ છે. (અનેક સેવાકીય સંસ્થાઓ માં પોતાની અમુલ્ય સેવા આપી રહ્યા છે) બાબરા. તા.૯ જુન બાબરા ના યુવા પત્રકાર અને સામાજીક કાર્યકર હિરેનભાઈ ચૌહાણ ને આજરોજ જન્મ દિવસ છે. ત્યારે તેમના મો.૯૦૩૩૫૨૪૯૧૦ પર સવારથી જ શુભેચ્છા આવી રહ્યી છે. હિરેનભાઈ બાબરા માં જનસેવા ચેરીટેબલ […]
અમરેલી કોરોના અપડેટ* આજે તા. ૯ જુનના અમરેલી જિલ્લામાં વધુ ૩ પોઝિટિવ કેસ નોંધાયેલ છે.
અમરેલી કોરોના અપડેટ* આજે તા. ૯ જુનના અમરેલી જિલ્લામાં વધુ ૩ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. *૧. અમરેલી શહેરના લાઠી રોડ પર રહેતા ૭૧ વર્ષીય પુરૂષ* – અમદાવાદથી આવેલા એમના ભાઈના સંપર્કમાં આવેલા છે *૨. લીલીયાના સલડી ગામના ૨૯ વર્ષીય પુરુષ* – કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી *૩. સાવરકુંડલાના નાની વડાળના ૭૦ વર્ષીય પુરુષ* – મુંબઈથી તા. […]







