Gujarat

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટસ એન્ડ એન્ટી ક્રાઇમ ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે આહીર દેવીબેન વાળાની નિમણૂક કરવામાં આવી

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટસ એન્ડ એન્ટી ક્રાઇમ ઓર્ગેનાઇઝેશનના ગુજરાતના મહિલા પ્રેસિડન્ટ સોનલબેન ડાંગરિયા ના સાનિધ્યમાં ગુજરાતમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામના વતની આહીર દેવીબેન વાળાની નિમણૂક કરવામાં આવે છે જ્યારે મહિલા સશક્તિકરણ અને મહિલાઓની લડાઈ હોય ત્યારે સોનલબેન ડાંગરિયા હંમેશા તૈયાર હોય. દેવીબેન એક વાળા પરીવાર ની સામાન્ય ઘરની પુત્રવધુ છે જેને સમાજ પ્રત્યે […]