ગુજરાત સરકારનાં આરોગ્ય વિભાગ દ્વારા ઉના તાલુકાની વસ્તી અને દર્દી ઓની સંખ્યાને ધ્યાને રાખીને છેલ્લા પાંચ વર્ષ કરતાં લાંબા સમયથી આ તાલુકાને 100 બેડની હોસ્પિટલ ફાળવવા માંગણી કરાયાં બાદ જાહેરાત કરાયેલ હતી. ત્યાર બાદ બે વર્ષ પહેલાં હાલનાં ઉના સામુહિક આરોગ્ય કેન્દ્રને વેરાવળ સરકારી હોસ્પિટલ જેમ સબ સેન્ટર આપી સો બેડની હોસ્પિટલ ફાળવવામાં આવી હતી. […]