Gujarat

જામનગરમાં રિલાયન્સે જંગલ ઉભું કર્યું, વિશ્વનું સૌથી મોટું એનિમલ કેર સેન્ટર

જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી ખાવડી નજીક વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યૂ સેન્ટર બનાવવામાં આવ્યું છે. દેશમાં આ પ્રકારનું આ પહેલું એનિમલ રેસ્ક્યૂ સેન્ટર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સામાજિક ઉત્તરદાયિત્વની કામગીરીનો ભાગ છે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અનંત અંબાણીના સપના સમાન વનતારા(સ્ટાર ઓફ ફોરેસ્ટ)પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે.આ પ્રોગ્રામ હેઠળ દેશ અને વિદેશમાં ઇજાગ્રસ્ત પ્રાણીઓનો […]